CATEGORIES
Categories
કોરોના પર વિજયની દિશામાં દેશઃ ૮,૦૧૩ નવા કેસ, ૧૧૯ દર્દીઓનાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૧,૦૨,૬૦૧: પોઝિટિવિટી રેટ હવે માત્ર ૧.૧૧ ટકા
કીવ-ખારકીવમાં રશિયાના હુમલા સતત જારી: આગામી ૨૪ કલાક યુક્રેન માટે સૌથી મુશ્કેલ
રાજધાની કીવમાં 'એર રેડ એલર્ટ' જારી: કીવને ચોમેરથી ઘેરી લેવાયું
આલિયાને હવે માસ એન્ટરટેઇનર ફિલ્મો કરવી છે
મેં એવી ફિલ્મો પસંદ કરી હતી, જે મને ચેલેન્જિંગ લાગે અને ઓછી સેફ હોય: આલિયા ભટ્ટ
માધુરી સાથે ડાન્સ કરવો છે શર્વરી વાઘને
દુ:ખની વાત એ છે કે ઘણાં વર્ષથી ઇચ્છા હોવા છતાં એ મેં હમણાં શરૂ કર્યું છે: શર્વરી વાઘ
યુક્રેનનો દાવોઃ અમે રશિયાના ૮૦૦થી વધુ સૈનિકોને માર્યા
રશિયાનાં સાત વિમાન અને છ હેલિકોપ્ટર પણ નષ્ટ કર્યા હોવાનો મોટો દાવો
યુદ્ધના બીજા દિવસે કીવ પર મિસાઈલોનો વરસાદઃ રાજધાનીમાં રશિયન સેના ઘૂસી
છ પ્રચંડ વિસ્ફોટથી કીવ ધ્રુજી ઊઠ્યું: સરેન્ડરનો ઈનકાર કરનાર યુક્રેનના ૧૩ સૈનિકોને ફૂંકી માર્યા
શર્માજીનું મિશન વર્લ્ડકપઃ ટી-૨૦માં સાત બોલર્સ પાસે બોલિંગ કરાવી
રોહિતે અંતિમ ઈલેવનમાં ત્રણ સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર-જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વરકુમાર અને હર્ષલ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા
૯.૨૫ કરોડમાં ખરીદેલા રબાડાનો એક બોલ પંજાબ કિંગ્સને ૨.૨૭ લાખમાં પડશે
રબાડાને દિલ્હી કેપિટલ્સે ૨૦૧૭ની હરાજીમાં પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જોકે તે પીઠની ઈજાના કારણે ૨૦૧૮ની સિઝનમાં રમ્યો નહોતો, પરંતુ ૨૦૧૯માં તે દિલ્હીની ટીમનું એક અભિન્ન અંગ બની ગયો
રશિયા હવે કીવ પર ગમે ત્યારે કબજો કરી શકે છે: થોડા કલાકોમાં થશે તખતા પલટ
જો આમ થશે તો આ વિશ્વનો સૌથી ટૂંકો તખતા પલટ હશે
રશિયાએ ચેર્નોબિલના પરમાણુ પ્લાન્ટ પર કબજો કરી લીધો
રશિયાએ અત્યાર સુધીમાં યુક્રેન પર ૨૦૩ હુમલા કર્યાનો દાવો કર્યો
યુપીમાં પાંચમા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે
અમેઠી-અયોધ્યા સહિત ૧૨ જિલ્લાની ૬૧ વિધાનસભા બેઠક પર મતદાન
રશિયા સામે લડવા માટે અમને સાવ એકલા છોડી દેવાયાઃ યુક્રેનના રાષ્ટ્રપતિની વેદના
મોસ્કોને અમે ક્યારેય માફ નહીં કરીએ: વોલોદીમીર જેલેંસ્કી
ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના વિધાર્થીઓની મુખ્ય સમસ્યા: અમને યાદ જ રહેતું નથી!
૨૮ માર્ચથી શરૂ થતી ધો-૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષાના સમયે વાલીઓ કાઉન્સેલરને શરણે
પૂર્વ કાંઠાના ઇન્દિરાબ્રિજ સુધી પાંચ વર્ષમાં અમદાવાદીઓ 'ફરતા થઈ જશે'
તંત્ર દ્વારા કેમ્પ સદર બજારથી ઇન્દિરાબ્રિજ સુધી ડાયાફ્રામ વોલ બનાવવા રૂ. ૧૫૦ કરોડનું ટેન્ડર બહાર પડાયું. ફેઝ-૨ તૈયાર કરવા મ્યુનિ. તિજોરીમાંથી રૂ. ૮૫૦ કરોડ ખર્ચાશે
ઠંડીની વિદાય હવે નિશ્ચિતઃ બપોરે ઉનાળા જેવો તડકો પડશે
અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૫.૫ અને મહત્તમ તાપમાન ૩૩.૭ નોંધાયું જે વધીને ૩૫ ડિગ્રી થશે
થાઈરોઈડની સમસ્યા હોય તો આ વસ્તુને આહારમાં સામેલ કરો
અસંતુલિત આહાર, કામના અનિયમિત કલાકો અને તણાવ એ એવા પરિબળો છે જે કોઈપણ માટે થાઈરોઈડની સમસ્યાનું કારણ બની શકે છે
જિંદગી પર ભારે પડતી બેરોજગારી
આત્મહત્યાના વધુ કેસ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક જેવાં રાજ્યોમાં બન્યા છે, જે સામાન્ય રીતે સમૃધ્ધ પ્રદેશ માનવામાં આવે છે
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં: કારના કાચ તોડી યુવતીને પાઈપથી ફટકારી
પોલીસે કીર્તિ તેમજ અન્ય મહિલા તથા સાથીદારની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે
ગૃહિણીઓ હેરાન: શાકભાજી કરતાં ફ્રૂટ સસ્તાં
ઉનાળામાં મળતાં શક્કરટેટી, તરબૂચ, દ્રાક્ષના ભાવ ઓછા જ્યારે શાકભાજીના ભાવ આસમાને
કોરોનાની કેદમાંથી બહાર નીકળતો દેશઃ ૧૩,૧૬૬ નવા કેસ, ૩૦૨ દર્દીઓનાં મોત
એક્ટિવ કેસ હવે માત્ર ૧,૩૪,૨૩૫: પોઝિટિવિટી રેટ ૧.૨૮ ટકા
કારંજ પોલીસ સ્ટેશન પાસે વરલી-મટકાના સ્ટેન્ડનો વીડિયો વાઈરલ
અગાઉ પણ મુસ્તાક મચ્છરનો અડ્ડો પોલીસ સ્ટેશન નજીક ચાલતો હતો
આરોપીઓને હાજર નહીં કરતા પીએસઆઈ અને એસીપી ચૂપચાપ કોર્ટમાંથી નીકળી ગયા
ગેરકાયદે કસ્ટડી મામલે આમરાઇવાડી પોલીસે બે આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરવાના હતા: ૧૮ તારીખથી બે આરોપી પોલીસના સકંજામાં છે
BRTS: માસિક-ત્રિમાસિક યોજના હેઠળ કુલ ૪૯૪૧ પાસ નીકળ્યા
ત્રિમાસિકની સરખામણીમાં માસિક પાસ પેસેન્જર્સમાં વધુ લોકપ્રિય બન્યા: AMCને કુલ રૂ. ૪૪.૫૭ લાખની આવક થઈ
NSEના પૂર્વ CEO ચિત્રાના સહયોગી આનંદ સુબ્રમણ્યમની ધરપકડ
સીબીઆઈ અજ્ઞાત યોગી અને ચિત્રા વચ્ચે ઈ મેઈલ પર થયેલી વાતચીત વિશે વધુ જાણકારી મેળવી રહી છે પરંતુ આનંદ સુબ્રમણ્યમ આ વિશે કોઈ માહિતી આપવા બાબતે સહકાર આપી રહ્યા નથી
'લવ હોસ્ટેલ'ના શૂટિંગમાં ઘણી મુશ્કેલીઓ પડી હતી: વિક્રાંત મેસી
કોવિડના કારણે અમે ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા હતા: વિક્રાંત મેસી
સીલિંગ ઝુંબેશ: ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગની નબળી કામગીરી
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૪૪૧ કોમર્શિયલ મિલકતને ર૩ દિવસમાં સીલ મારી તંત્ર ડિફોલ્ટર્સને દોડતા કર્યા
સુરસુરિયું: ટ્રેન ઊથલાવવાનો પ્રયાસ નહીં પણ કોઈએ ૨૫૦થી વધુ એન્કર ચોરી લીધાં!
મોરૈયા રેલવે ટ્રેક પર બનેલી ઘટનાની તપાસ રેલવે એસઓજીને સોંપાઈઃ ટ્રેન ઊથલાવવાની વાતો પરથી ખુદ પોલીસે પરદો ઊંચક્યો
વસ્તુઓથી તમારી ઈમ્યુનિટી વધારો, શરદી-ખાંસીથી પણ રાહત મળશે
લસણ બ્લડપ્રેશરને ઘટાડવાનું કામ કરે છે, સાથે સાથે ઇમ્યુનિટી પણ મજબૂત બનાવે છે, તેમાં સલ્ફર હોય છે, જે રોગો સામે લડવાની તાકાત આપે છે
રોહિત અને ભારત માટે લકી ઈકાના સ્ટેડિયમમાં ટોસ મહત્ત્વનો બની રહેશે
ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, જસપ્રીત બૂમરાહ અને કુલદીપ યાદવના બોલિંગ આક્રમણ સામે ટકી ન શક્યા
સમન્થા માટે ત્રણ કરોડનો સેટ રેડી
આ ફિલ્મને શિવાલેન્કા ક્રિષ્ણા પ્રસાદ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે