CATEGORIES
Categories
આપણું અમદાવાદ આખરે ‘સ્વચ્છ' કેમ દેખાતું નથી?
મ્યુનિ. કમિશનર લોચન સહેરાએ 'ત્રીજું લોચન' ખોલતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને પરસેવો છૂટી વળ્યોઃ દેશનાં મોટાં સિટીમાં સ્વચ્છતાના નામે મેળવેલા પ્રથમ ક્રમાંક સામે નાગરિકોમાં હજુ પણ અનેક પ્રશ્નાર્થ
આર્મી જવાનની ઓળખ આપી મકાન ભાડે લેવાના બહાને ૩૦,૦૦૦ સેરવી લીધા
ગઠિયાએ વોટ્સએપમાં ત્રણ વાર ક્યૂઆર કોડ સ્કેન કરાવી મકાન માલિકને છેતર્યો
અંડરવર્લ્ડ કનેક્શન મામલે ઈડી દ્વારા નવાબ મલિકની પૂછપરછ
આજે સવારે ઈડીની ટીમ મલિકને પૂછપરછ માટે કાર્યાલય પર લઈ ગઈ
IPL ઓક્શનઃ પાંચ ફ્રેંચાઇઝીએ આવેશ ખાન પર સૌથી વધુ ૬૨ વાર બોલી લગાવી
૨૦ લાખની બેસ પ્રાઇસવાળો આવેશ ખાન ૧૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો
સાવ સામાન્ય બાબતે પાડોશીએ યુવકને બચકું ભરી માર માર્યો
યુવકને માથામાં ચાર ટાંકા લાવ્યા હતા
હવે યુદ્ધ નિશ્વિતઃ યુક્રેનને તોડીને રશિયાએ સેના મોકલી, સમગ્ર દનિયામાં ખળભળાટ
પુતિને યુક્રેનના બે પ્રાંત ડોનેત્સ્ક-લુહાંસ્કને સ્વતંત્ર દેશનો દરજી આપીને યુદ્ધનો ખતરો વધારી દીધો
વિન્ડીઝ બાદ હવે શ્રીલંકાને મજા ચખાડવા નવાબોના શહેર લખનૌ પહોંચી ટીમ ઇન્ડિયા
તા. ૨૩ ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાનું મતદાન છે. આ કારણથી લખનૌમાં રમાનાર પ્રથમ ટી-મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વાતાવરણમાં ફરી પલટોઃ શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો એટેક
ડબલ ઋતુના કારણે બાળકોમાં વાઈરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધ્યું
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ: ભારત પાંચમા સ્થાને, શ્રીલંકા ટોપ પર
આ સ્થિતિમાં ભારતના પ૩ પોઇન્ટ છે, જે હાલમાં અન્ય બધી ટીમ કરતાં સૌથી વધુ છે
યુપીમાં કાલે ચોથા તબક્કાનું નવ જિલ્લાની ૫૯ બેઠક પર મતદાન
ચોથા તબક્કાનાં પ્રચાર પડઘમ ગઈ કાલે શાંત થયાં
યુદ્ધના ખતરા વચ્ચે શેરબજાર ધડામઃ સેન્સેક્સમાં ૧,૦૦૦થી વધુ પોઈન્ટનો કડાકો
બ્રેન્ટ ક્રૂડનો ભાવ આઠ વર્ષના હાઈ પર: આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિબેરલ ૯૬ ડોલર
મોટી રાહત: દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૩,૪૦૫ નવા કેસ, ૨૩૫ દર્દીઓનાં મોત
એક્ટિવ કેસ બે લાખથી ઘટીને ૧,૮૧,૦૭૫ઃ પોઝિટિવિટી રેટ હવે માત્ર ૧.૨૪ ટકા
મેં ક્યારેય કોઈની કોપી નથી કરીઃ અજય દેવગણ
અજય આઈડ્રિસ એલ્બાનું પાત્ર ભજવી રહ્યો છે
મગજને વ્યસ્ત-ઝડપી રાખે છે માઇન્ડ ગેમ્સ
આ રમત એટલી લોકપ્રિય બની કે ન્યૂયોર્ક ટાઈમ્સ તેને સાત આંકડાની રકમમાં ખરીદી લીધી. આ કારણે ન્યૂયોર્ક ટાઇમ્સને પોતાની ડિજિટલ વિષયવસ્તુને વધુ વ્યાપક બનાવવામાં મદદ મળશે
ભારત ખતરનાક કોશિશ કરી રહ્યું છે, ચીન સતર્ક રહેઃ ગ્લોબલ ટાઇમ્સ
સીમા વિવાદનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છે છે ભારત
બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા અપનાવો આ મસાલા
તમે તમારા આહારમાં ઘણા પ્રકારના મસાલા અને જડીબુટ્ટીઓનો સમાવેશ કરી શકો છો
કાકા-ભત્રીજાએ અમેરિકા મોકલવાના બહાને કર્મચારી સાથે ૩.૯૩ કરોડની છેતરપિંડી કરી
કર્મચારીનું બેન્ક એકાઉન્ટ ખોલી ફ્રોડ કંપની ઊભી કરતાં વેટ વિભાગે પેનલ્ટી સાથે નોટિસ આપી
UNSCની ઈમર્જન્સી બેઠકઃ અમે રક્તપાત ઈચ્છતા નથી, અમેરિકાએ ફરજ પાડી: રશિયા
હવે કિનારે ઊભા રહેવાનો સમય નથીઃ અમેરિકાનું આક્રમણ વલણ
ઓફલાઈન શિક્ષણમાં શિક્ષકોની ‘અગ્નિ પરીક્ષા'
બાળકોને કોવિડ પ્રોટોકોલ સમજાવતાં હાંફી ગયા
'મને તું છોકરા જેવી લાગે છે' કહી પત્નીને સળગાવી દેવાની ધમકી આપી
પત્નીનો મેકઅપ લગાવીને પતિ સ્ત્રી જેવું વર્તન કરતો હતો
'મમ્મી, પાણી ગરમ મૂક, આવીને નાહું છું' કહીને ગયેલા કોન્સ્ટેબલની લાશ આવી
કોન્સ્ટેબલે રિક્ષા છોડીને મિત્રનું બુલેટ લીધું અને અકસ્માતમાં મોતને ભેટયોઃ સાત વર્ષ પહેલાં કોન્સ્ટેબલના પુત્રનું પણ અવસાન થયું હતું
BCCI એક્શન મોડમાંઃ સાહા સાથે વાત કરશે જય શાહ
ટ્વિટ બાદ ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, વીરેન્દ્ર સેહવાગ અને હરભજનસિંહ જેવા ખેલાડીઓએ સાહાનું સમર્થન કરીને પત્રકારનું નામ જાહેર કરવા માટે સાહાને જણાવ્યું હતું
ઔડા દ્વારા ૨૦૩૧ સધીનો નવો ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવશે
આશ્રમરોડ પરની હાલની કચેરી બંધ કરીને નવું ઔડા ભવન ઊભું કરાશેઃ દહેગામ, સાણંદ, મહેમદાવાદ, બારેજામાં અમદાવાદ સમકક્ષ માળખાકીય સુવિધા પૂરી પડાશે
થલતેજમાં કાલે નાગરિકોને ફ્રી ડસ્ટબિનનું વિતરણ કરાશે
તમામ નાગરિકોને દસ લિટરનાં બે ડસ્ટબિન અપાશે
કપિલ શર્મા કોમનમેનને એટ્રેક્ટ કરશેઃ નંદિતા દાસ
નજરની સામે જે સંતાયેલું હોય એને દેખાડવાની કોશિશ કરવામાં આવશે. એક દિવસ કપિલ શર્મા મારા સ્ક્રીન પર આવી ગયો હતો. મેં તેનો શો ક્યારેય નથી જોયો, પરંતુ મને ખાતરી છે કરી શકશે, તે દરેકને સરપ્રાઈઝ કરશે: નંદિતા દાસ
કાળમુખા કોરોનાનાં વળતાં પાણી: શહેરમાં હવે માત્ર ૨૪ ટેસ્ટિંગ ડોમ
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ નવ અને મધ્ય ઝોનમાં સૌથી ઓછો એક ડોમ: મ્યુનિ. કમિશનરે મહત્તમ વેક્સિનેશન પર ભાર મૂકતાં હેલ્થ વિભાગમાં દોડધામ
કોંગ્રેસથી ખફા જયરાજસિંહ પરમારનાં 'છેવટે કેસરિયાં'
કમલમ ખાતે સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાવા જયરાજસિહ રવાના થયા
દિલ્હી-એનસીઆરમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહીઃ ચમોલીમાં બરફવર્ષા
૨૪ માર્ચથી એક્યુઆઇ ખરાબ શ્રેણીમાં પહોંચવાની શક્યતા
વજન વધારવા માગતા હોવ તો અંજીર સાથે આ વસ્તુઓનું સેવન કરો
ઝડપથી વજન વધારવા માટે તમે ઓટ્સ સાથે અંજીરનું સેવન કરી શકો છો
રોહિતે નસીબ બદલ્યું: છ વર્ષ બાદ ભારત ટી-૨૦માં નંબર વન બન્યું
છેલ્લે ભારતીય ટીમ તા. ૩ મે-૨૦૧૬ના રોજ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટોચના સ્થાને હતી