CATEGORIES
Categories
આફ્રિકનનું બોડી સ્કેન કર્યું ને પેટમાં ડ્રગ્સ છપાવ્યું હોવાનો પર્દાફાશ થયો
ડીઆરઆઈએ આફ્રિકાના સુદાનમાં રહેતા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી પેડલરના પેટમાંથી સંખ્યાબંધ કેપ્સ્યૂલ નીકળી: સોલા સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ
ATMમાં અજાણ્યાની મદદ લેતાં ચેતજો, નહિતર તમારું બેલેન્સ સાફ થઈ જશે!
સોલામાં બે વ્યક્તિની નજર ચૂકવી ડેબિટકાર્ડ બદલી નાખ્યું અને પછી ૭૨,૫૦૦ રૂપિયા ઉપાડી લીધા
'અ થર્સડે' પસંદ કરવા શા માટે પ્રેરાઇ હતી નેહા ધૂપિયા?
આ ફિલ્મની સ્ટોરી કિન્ડરગાર્ડનના વિદ્યાર્થીઓની છે
મુંબઈમાં ડી કંપની સહિત અંડરવર્લ્ડનાં સ્થળો પર ઈડીનું મોટું સર્ચ ઓપરેશન
દાઉદની બહેન હસીના પારકરના નિવાસે પણ દરોડા
સિમરનની હત્યા કર્યાના આગલા દિવસે હત્યારા પતિએ સિમકાર્ડ બંધ કરાવી દીધું
પોલીસને સિમરનની લાશ પાસેથી મળી આવેલો મોબાઈલ ફોન તેના પતિ આમિરનો નીકળ્યોઃ આમિરને પકડવા માટે પોલીસે હ્યુમન સોર્સની મદદ લીધી
સુવિધાની સફરનો અંતઃ કાલુપુર રેલવે સ્ટેશનનાં વોટર વેન્ડિંગ મશીન સડી ગયાં
મુસાફરોએ હજુ પણ સ્ટોલ પરથી ર૦ રૂપિયાની પાણીની બોટલ ખરીદવી પડે છેઃ વોટર વેન્ડિંગ મશીન શરૂ કરવાનું કોઈ આયોજન રેલવે વિભાગનું લાગી નથી રહ્યુંઃ આરઓયુક્ત પાણી આપવાના સપનાનું રેલવેતંત્રએ બાળમરણ કરી દીધું
૪૦ લાખની બેસ પ્રાઇસવાળા અને અજાણ્યા ટિમ ડેવિડ પાછળ MIએ શા માટે ૮.૨૫ કરોડ લૂંટાવ્યા?
ટી-૨૦માં કુલ ૮૫ મેચમાં ૩૪.૬૯ની સરેરાશ અને ૧૫૯.૩૯ના સ્ટ્રાઇક રેટથી ૧૯૦૮ રન બનાવ્યા
યુદ્ધનું કાઉન્ટ ડાઉનઃ રશિયા આવતી કાલે હુમલો કરશેઃ યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો
રશિયાએ ૧.૩૦ લાખ સૈનિકો, ફાઈટર પ્લેન, મિસાઈલ અને ટેન્કોથી યુક્રેનને ઘેર્યું
મિથુન'દાનું જોશ રૂંવાડાં ઊભાં કરી દે છે: અરજન બાજવા
મિથુન ચક્રવર્તી સુપરસ્ટાર, નેશનલ અવોર્ડ વિજેતા એક્ટર અને નાની ઉંમરથી જ ડાન્સ કરનારા ગ્રેટ ડાન્સર છે
મધ-તજનાં પાણીનો આ ઉપાય ઘટાડશે વજન, વધારશે ઇમ્યુનિટી
એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ચપટી તજનો ઉપાય તમારા શરીરને મોટાભાગની બીમારીઓ સામે રક્ષણ આપે છે
ભારે જનમેદની વચ્ચે ગ્રીષ્માની અંતિમ યાત્રાઃ આખું સુરત હિબકે ચઢ્યું
ગ્રીષ્મા વેકરિયાની અંતિમ યાત્રામાં ધારાસભ્યો તેમજ રાજકીય આગેવાનોએ હાજરી આપીઃ પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર કરાયા
ડિજિટલ યુનિવર્સિટી: શૈક્ષણિક ક્રાંતિ તરફ એક કદમ
ડિજિટલ યુનિવર્સિટીમાં અભ્યાસ સંપૂર્ણપણે ઓનલાઈન થાય છે દેશના કોઈ પણ ખૂણામાં બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. અહીં અલગ અલગ વિષયના નિષ્ણાતો ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ દ્વારા શિક્ષણ આપશે
બાળકોને જલદી મળશે વેક્સિનઃ Corbevaxના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજુરી માગવામાં આવી
૧૨થી ૧૮ વર્ષનાં બાળકોને વેક્સિન આપવામાં આવશે
બસ એક કિલક અને તુરંત લોન મળશેવ: શાતિર ઠગની જાળમાં ફસાતા નહીં
લોનની કોઈ પણ લિંક પર કિલક કરશો નહીં, નહીંતર એકાઉન્ટ ખાલી થઈ જશે
દેશમાં કોરોના મહામારી અંત ભણીઃ ૨૭,૪૦૯ નવા કેસ, ૩૪૭ દર્દીનાં મોત
કોરોનાના દૈનિક કેસમાં ૧૯.૬ ટકાનો ઘટાડો: પોઝિટિવિટી રેટ હવે માત્ર ૨.૨૩ ટકા
કોરોનાનો પ્રકોપ હળવો થયો છતાં ખાનગી હોસ્પિટલોનો ડેટા અપડેટ કરાયો નથી
ખાનગી હોસ્પિટલના એસોસીએશન 'આહના'ની વેબસાઇટ પર તા. ૨ ફેબ્રુઆરીની સ્થિતિ દર્શાવાઈ છે
જયપુરમાં પોલીસ કારને અકસ્માત: ચાર પોલીસકર્મી સહિત પાંચનાં મોત
કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ઝાડ સાથે અથડાઈઃ તમામ પોલીસ કર્મચારીનાં ઘટનાસ્થળે મોત થતાં અરેરાટી
કેનેડામાં ૫૦ વર્ષમાં પહેલી વાર ઈમર્જન્સી લાગુ: ટ્રુડો વિરોધ પ્રદર્શનથી ડરી ગયા
કોરોના વેક્સિન ફરજિયાત કરવાનું વિરોધ પ્રદર્શન કટોકટી સુધી પહોંચ્યું
કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી વચ્ચે કાલથી તમામ શાળા-કોલેજો ખૂલશે
પ્રદર્શન બાદ સરકારે બંધ કરવાનો નિર્ણય લીધો હતો
ઋષભ પંતનું પ્રમોશનઃ વિન્ડીઝ સામેની શ્રેણી માટે વાઇસ કેપ્ટન બન્યો
પંતની કેપ્ટનશિપમાં દિલ્હી કેપિટલ્સ ટોચના સ્થાને રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું
એયુ સ્મોલ ફાઇનાન્સના મેનેજરને લૂંટવા ગયેલા બે શખ્સ ઝડપાયા
મેનેજરે બૂમાબૂમ કસ્તાં લોકોએ બે શખ્સને પકડી પોલીસને હવાલે કર્યા
ઈજાને કારણે વોશિંગ્ટન સુંદર બહારઃ કુલદીપ યાદવનો સમાવેશ
સુંદરની અમદાવાદમાં રમાયેલી ત્રણ વન ડે મેચની શ્રેણીથી ટીમ ઇન્ડિયામાં વાપસી
RTOમાં પોલીસનો સપાટો: ત્રણ એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધાયો
એજન્ટો દ્વારા અરજદાર પાસેથી દામના બદલે કામ કરવામાં આવે છે અને કોઈ વ્યક્તિ એજન્ટને મોં માગ્યાં નાણાં ન આપે તો તેને ધક્કે ચડાવવામાં આવતો હોવાની બુમરાણને લઈ આરટીઓ કચેરી અવારનવાર વિવાદોમાં રહે છે
IPLમાં કાંગારુંઓનો ક્રેઝ ઘટ્યો, કેરેબિયન્સનો દબદબોઃ ૫૪.ર૦ કરોડમાં ૧૧ ખેલાડી વેચાયા
શીમરોન હેટમાયર ૮.૫૦ કરોડ જયારે ઓબેદ મેકોચ ૭૫ લાખમાં વેચાયા
'શક્તિમાન'ની બની રહી છે ફિલ્મ
આ ફિલ્મને ત્રણ ભાગમાં બનાવવામાં આવશે અને તેમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે
૭૮ વખત કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો: ૧૪ મહિનાથી ક્વોરન્ટાઇન
કાયસન લ્યુકેમિયાથી પીડાય છે ડોક્ટરોનું કહેવું છે કે આ કારણથી કાયસનના લોહીમાંથી કોરોના વાઈરસ ખતમ નથી થઈ રહ્યો
સફળ રિલેશનશિપ માટે કમ્યુનિકેશન ખૂબ જરૂરીઃ દીપિકા પાદુકોણ
રિલેશનશિપમાં બંને વ્યક્તિ હંમેશાં એક વાત પર સહમત થવી જરૂરી નથી. એકબીજાની વાતમાં હામી ભરવી પણ જરૂરી નથી: દીપિકા
સપ્તર્ષિ સ્મશાન ગૃહમાં ડાઘુઓને નહાવાની વ્યવસ્થાનાં પણ ફાંફાં
હેલ્થ કમિટીમાં મોના રાવલે તંત્ર પર પસ્તાળ પાડી: ડો. મેહુલ આચાર્યને તપાસની જવાબદારી
વેલેન્ટાઇન ડેઃ શહેરમાં હજારો યુગલ લગ્નબંધનમાં બંધાશે
વેલેન્ટાઈન ડેના દિવસે વણજોયાં મુહૂર્ત તરીકે લગ્ન કરવાનો ટ્રેન્ડ વધ્યો
મ્યુનિ. કોંગ્રેસ સોમવારે સુધારા બજેટ રજૂ કરશે
વિપક્ષ નેતાપદને બદલે બજેટ બેઠક પર ચર્ચા કરાઈ હોવાનો શહેઝાદ પઠાણનો દાવો