CATEGORIES
Categories
મારું અડધું જીવન વેનિટી વાનમાં જ પસાર થયું છેઃ નવાઝુદ્દીન
મને અહેસાસ થયો કે મેં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં સ્ટડી દરમિયાન આર્કિટેકરનો પણ સ્ટડી કર્યો હતો: નાવાઝુદ્દીન
મહારાષ્ટ્રના IPS હિમાંશુ રોયે ચોરીની કારનો ભેદ ઉકેલી બે આતંકીને ઝડપી લીધા હતા
અમદાવાદ બ્લાસ્ટ દ્વારા કેસ ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી: સિવિલ-એલજી હોસ્પિટલ બહાર જે કારમાં બ્લાસ્ટ થયા તે મુંબઈ પાસિંગની હતી
દેશમાં ફરી કોરોનાના કેસમાં ૫.૬ ટકાનો ઉછાળો: ૭૧,૩૬૫ નવા કેસ, ૧,૨૧૭નાં મોત
જોકે પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી ઘટીને ૪.૫૪ ટકાઃ એક્ટિવ કેસ ૮,૯૨,૮૨૮
ત્રિકમલાલ ચાર રસ્તાથી સુહાન હોટલ ચાર રસ્તાને પ્લાસ્ટિકનો ટકાઉ રોડ બનાવાશે
ચાલુ વર્ષના બજેટના ૯૦ ટકા કામ પૂરાં કરાયાંનો શાસકોનો દાવોઃ વસ્ત્રાલ રેફરલ હોસ્પિટલમાં ૧૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાશે
ચૂંટણીમાં વંશવાદની બોલબાલા કેમ?
ભાજપ ભલે કોંગ્રેસની વંશવાદી રાજનીતિ પર પ્રહાર કરતો હોય, પરંતુ તેનું પણ હવે કોંગ્રેસીકરણ થઈ જ ગયું છે અને ભાજપ પણ દિગ્ગજ નેતાઓના પુત્ર-પુત્રીઓને છૂટા હાથે ટિકિટની લહાણી કરી રહ્યો છે
છરીના ઘા મારીને યુવક પાસેથી મોબાઈલ અને રૂપિયા લૂંટી લીધા
યુવકને બચાવવા ગયેલા રહીશને પણ છરીના ઘા ઝીંક્યા
ઓમિક્રોને તબાહી મચાવીઃ પાંચ લાખને ભરખી ગયો
ડબ્લ્યુએચઓએ ખુલાસો કર્યો: પહેલાં પણ કહ્યું હતું, ચિંતાજનક વેરિઅન્ટ
આજે વિન્ડીઝની રાહ મુશ્કેલઃ ૨૧મી સદીમાં સૌથી વધુ ૪૩૮ મેચમાં પરાજયઃ ભારતે પર૬ મેચ જીતી
છેલ્લી ૧૬ મેચમાં ગત રવિવારે ૧૦મી વાર વિન્ડીઝની ટીમ પૂરી પ૦ ઓવર રમી શકી નહોતી
અનંતનાગમાં જૈશનાં બે ટેરર મોડ્યુલનો પર્દાફાશ: ત્રણ હાઈબ્રિડ સહિત ૧૧ આતંકી ઝડપાયા
જંગી જથ્થામાં શસ્ત્રો અને વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરાઈ
હાશ, શહેરમાં કોરોનાના કેસમાં છ દિવસમાં ૭૨ ટકાનો જોરદાર ઘટાડો
૨ ફેબ્રુઆરીના ૩૩૦૯ કેસ સામે કાલે માત્ર ૯૨૮ કેસ નોંધાયાઃ આ મહિનામાં કુલ ૧૪,૯૦૮ કેસ અને પપ દર્દીનાં મોત થયાં
વીકનેસ લાગતી હોય તો એનર્જી માટે આ ખાઓ
શરીરમાં કમજોરીની આ સમસ્યાને દૂર કરવા માટે લોકો દરેક પ્રકારની દવાઓ અને ટોનિકની મદદ લે છે, જયારે કિચનમાં હાજર પાંચ વસ્તુઓ દ્વારા તમે શરીરમાં એનર્જી લેવલ વધારીને વીકનેસને દૂર કરી શકો છો
ભારતમાં આફતનું રૂપ લઈ ચૂકી છે બેરોજગારી
ડિસેમ્બરમાં હરિયાણામાં બેરોજગારી ૩૪.૧ ટકા પર પહોંચી ગઈ છે. ર૭.૧ ટકા બેરોજગારી દરની સાથે રાજસ્થાન બીજા નંબરે, ૧૭.૩ ટકા સાથે ઝારખંડ ત્રીજા નંબરે પહોંચી ગયું છે. આ ઉપરાંત ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરની બેરોજગારીનો દર બે આંકડાઓમાં છે
યુપીમાં ભાજપ ફરી સત્તારૂઢ થશે, સપા બીજા નંબરે રહેશેઃ સરવે
ભાજપ ગઠબંધનને રરપથી ૨૩૭ બેઠકો મળશે અને સપાને ૧૩૯થી ૧૫૧ સીટ મળશેઃ સી-વોટર
વિન્ડીઝ સામે બીજી વન ડે માટે ટીમમાં પાછા ફર્યા ત્રણ દિગ્ગજ: પ્રેક્ટિસ સેશનમાં દ્રવિડે બોલિંગ કરી
કુંબલેએ ૨૩ વર્ષ પહેલાં એટલે કે ૭ ફેબ્રુઆરી-૧૯૯૯ના રોજ ઇનિંગ્સમાં ૧૦ વિકેટ ઝડપી હતી,કુંબલેની પહેલાં ઈંગ્લેન્ડના સ્પિનર જિમ લેકરે ૧૯૫૬માં આવું કર્યું હતું, જ્યારે ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે ૨૦૨૧માં ભારત સામે મુંબઈ ખાતે એક ઇનિંગ્સમાં ૧૦ વિકેટ ઝડપી હતી
યુપીમાં આજે પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થશેઃ ૧૦મીએ મતદાન
ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો: કોંગ્રેસ આવતી કાલે જાહેર કરશે
મહાભારતમાં 'ભીમ'ની ભૂમિકા ભજવનાર પ્રવીણકુમારનું નિધન
છેલ્લા થોડા સમયથી બીમારી અને આર્થિક તંગીથી પરેશાન હતા
દેશમાં કોરોનાના કેસમાં ૧૯.૪ ટકાનો ઘટાડોઃ ૬૭,૫૯૭ નવા કેસ ૧,૧૮૮ દર્દીઓનાં મોત
પોઝિટિવિટી રેટ ઘટીને ૫.૦૨ ટકા: એક્ટિવ કેસ ૯,૯૪,૮૯૧
બજેટઃ અમદાવાદીઓને પ્રોપર્ટી ટેક્સના બિલમાં રાહત મળશે
ભાજપના શાસકો ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરી લોકોને ખાખુશાલ કરી દેશે
જજમેન્ટ ડે: અમદાવાદ બ્લાસ્ટ કેસ ૪૯ આરોપી દોષિત, ૨૮ નિર્દોષ
સ્પેશિયલ કોર્ટે પુરાવાના અભાવે ૨૮ આરોપીને નિર્દોષ જાહેર કર્યા: આવતી કાલે સજાનું એલાન: સિરિયલ બ્લાસ્ટ કેસમાં જજ એ.આર. પટેલે વર્ચ્યુઅલ સુનાવણી કરી ચુકાદો આપ્યોઃ કોર્ટ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
બોમ્બ બ્લાસ્ટનું ડિટેક્શન કરનાર ક્રાઇમ બ્રાંચ ૫૦ લાખ રૂપિયાના ઇનામથી વંચિત
બોમ્બ બ્લાસ્ટના ૭૦ દિવસ પહેલાં આઈબીના કોન્સ્ટેબલે બ્લાસ્ટ અંગેના ઇનપુટ આપ્યા હતા
કાશ્મીર સંબંધિત પોસ્ટ પર KFCએ આખરે માફી માગી
કેએફસીની પાકિસ્તાન સ્થિત ફ્રેન્ચાઇઝીના સોશિયલ મીડિયા પર પોસ્ટ પ્રકાશિત થતાં વિવાદ થયો હતો
બોમ્બ બ્લાસ્ટના આતંકીઓએ જેલમાં ૨૧૩ ફૂટની સુરંગ ખોદી નાખી હતી
ક્રાઇમ બ્રાંચે સફદર નાગોરી સહિત ૨૪ આતંકવાદીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો
ગુગલ પરથી કસ્ટમર કેર નંબર સર્ચ કરીને ફોન કરતાં બે વ્યક્તિએ ૧.૬૪ લાખ ગુમાવ્યા
ચાંદખેડા વિસ્તારમાં રહેતાં મહિલા અને એકાઉન્ટન્ટ ઠગાઈનો ભોગ બન્યાં
કાંગારુંઓનો તો પાક. પ્રવાસ IPL ફ્રેંચાઇઝીઓ માટે આફત બનશે
આઈપીએલમાં રમવા આવતા ખેલાડીઓએ પાંચ દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડશે: મીડિયા રીપોર્ટ
CM યોગી-કેજરીવાલ વચ્ચે મધરાતે ટ્વિટર વોર જામીઃ કોંગ્રેસે પણ વિવાદમાં ઝંપલાવ્યું
સીએમ યોગીએ ટ્વીટ કરીને લખ્યું કે સાંભળો, કેજરીવાલ જૂઠું બોલવામાં નિષ્ણાત છે
ગત સિઝનમાં ફેંકી દેવાતાં હતાં તે શાકના હાલ કિલોના રૂ.૩૦થી ૪૦
શાકભાજીની આવકમાં પણ ઘટાડો, ટીંડોળાં બજારમાંથી ગાયબ
કર્ણાટકમાં હિજાબ વિવાદ વકર્યો, બે કોલેજમાં રજાઃ આજે હાઇકોર્ટમાં સુનાવણી
હિજાબ સામે કોલેજમાં હિંદુ વિધાર્થીઓ ભગવા કલરની શાલ ઓઢીને આવ્યા
અરિજિત જેવો અવાજ કાઢવામાં ગાયકો પોતાની ઓળખ ગુમાવી દે છેઃ શાન
૮૦ અને ૯૦ના દાયકામાં દરેક સિંગરનો કિશોરકુમાર અને મોહમ્મદ રફી જેવો અવાજ હોવો જરૂરી હતો
'મિથ્યા'ની સ્ક્રિપ્ટ વાંચીને એની દીવાની બની ગઈ હતીઃ હુમા
સ્ટોરી અને દરેક પાત્રના લેયર્સથી હું ઇમ્પ્રેસ થઈ ગઈ હતી: હુમા કુરેશી
વિશ્વવિજેતા અંડર-૧૯ ટીમનો અભિવાદન સમારોહ અમદાવાદમાં: BCCI ૪૦-૪૦ લાખ રૂપિયા આપશે
આ (અંડર૧૯ વર્લ્ડકપ) એ છોકરાઓ માટે એક વ્યસ્ત કાર્યક્રમ રહ્યો છે, જેમની પાસે આરામ કરવાનો બહુ ઓછો સમય છે. ભારતમાં લેન્ડ થયા બાદ તેમને થોડો આરામ મળશે: BCCIના અધિકારી