CATEGORIES
Categories
હૈદરાબાદમાં અનરાધાર વરસાદ: બે તણાયા, ઠેરઠેર જળબંબાકાર
ઘર-દુકાનોમાં પાણી ઘૂસી ગયાં: વાહનો તરતાં નજરે પડ્યાં
વેક્સિન લો, એક લિટર ખાધતેલ મેળવો: સ્લમ વિસ્તારમાં આજથી નવું અભિયાન
ઝોનદીઠ ૫૦૦ જેટલાં એક લિટર ખાધતેલનાં પાઉચ અપાયાં: મ્યુનિ. તંત્રને એક NGOએ પાઉચ આપ્યાં: વહેલા તે પહેલાના ધોરણે પાઉચનું વિતરણ કરાશે
લખીમપુર હિંસા: આખરે આશિષ મિશ્રા ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર, પૂછપરછ શરૂ
નવજોત સિદ્ધુ ભૂખ હડતાળ પર બેઠા: ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ
રાધિકા મદનને શેનો ડર છે
વિશાલ સર એફ ફેમિલી જેવા છે: રાધિકા
પ્રોડ્યૂસર ઇમ્તિયાઝ ખત્રીનાં ઘર અને ઓફિસ પર NCBના દરોડા
સુશાંતસિંહ રાજપૂત કેસમાં પણ ઈમ્તિયાઝનું નામ સામે આવ્યું હતું
મોડી રાતે ઘરે જઈ રહેલી પરિણીતાને ત્રણ શખ્સોએ રસ્તામાં રોકી છરી બતાવીને ફટકારી
ગાળો બોલવાની ના પડતાં મામલો ગરમાયો
પ્રિયાંશુની ભીષ્મ પિતામહ છે તાપસી
હું તાપસી સાથે કામ કરવા માટે ખરેખર ઉત્સાહિત હતો: પ્રિયાંશુ
બિલ્ડરની પુત્રી ગરબે ઝૂમીને આવી અને સીએના બે વિધાર્થીઓને અડફેટે લીધા
વસ્ત્રાપુર વિસ્તારમાં મોડી રાત્રે બનેલી હિટ એન્ડ રનની ઘટના ૧૦૦ની સ્પીડ પર કાર ચલાવતી હોવાનું સામે આવ્યું: યુવકોને ગંભીર રીતે ઘવાયેલા જોઇને યુવતી અને તેના મિત્રો ફરાર
યોગી આદિત્યનાથ ફરી વખત યુપીમાં સત્તારૂઢ થશેઃ સી-વોટર સર્વે
સીટો પ્રમાણે જોઇએ તો ભાજપનાં ખાતામાં ર૪૧થી ૨૪૯ બેઠકો આવી શકે છે. સમાજવાદી પાર્ટીના ખાતામાં ૧૩૦થી ૧૩૮ બેઠકો આવી શકે છે, જ્યારે બીએસપી ૧પથી ૧૦ની વચ્ચે અને કોંગ્રેસ ત્રણથી સાત બેઠકોની વચ્ચે સમેટાઈ શકે છે
મોડર્નાની વેક્સિનથી હદયરોગનો ખતરોઃ આઇસલેન્ડ સહિતના દેશોએ પ્રતિબંધ મૂક્યો
સ્વિડન-ફિનલેન્ડે પણ ૩૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને મોડર્ના વેક્સિન આપવાનું બંધ કર્યું
પેથાપુરમાં દોઢ વર્ષના બાળકને ત્યજી શખ્સ ફરાર: અપહરણની આશંકા
બાળકને અમદાવાદ શિશુગૃહમાં મોકલવા બાળ સંરક્ષણ આયોગનો આદેશઃ પોલીસના ઉચ્ચ અધિકારીઓનાં સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે
નવરાત્રિ રકતરંજિત: શહેરમાં બે દિવસમાં ત્રણ હત્યા
વટવામાં સાળાએ બનેવીની હત્યા કરીઃ મોટેરામાં ધંધાની અદાવતમાં આધેડની એક જ પરિવારના સભ્યોએ હત્યા કરીઃ અસારવામાં જૂની અદાવતમાં યુવકનું ઢીમ ઢાળી દીધું
ધાર્મિક યંત્રની આડમાં ચાલતા જુગારનો પર્દાફાશઃ મહિલા સહિત બાર ઝડપાયા
ક્મ્પ્યૂટર સ્ક્રીનમાં ૧૦ ધાર્મિક યંત્ર પર પૈસા લગાવતા હતા
દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ ઘટ્યા: ૨૪ કલાકમાં ૧૯,૭૪૦ નવા દર્દી
૨૪૮ દર્દીઓએ જીવ ગુમાવ્યાઃ કેરળમાં ૧૦,૯૪૪ નવા કેસ નોંધાયા
એસિડિટીની સમસ્યાથી છુટકારો અપાવશે આ ફૂડ
ફૂડ ઈન્ટેક, અધિક માત્રામાં ભોજન, યોગ્ય ઊંઘ ન લેવી આ તમામ બાબતોના કારણે એસિડિટી તથા અન્ય પેટની સમસ્યા થઈ શકે છે
અમદાવાદીઓને કોરોના બાદ હવે ડેન્ગ્યુ નડે છે!
તંત્રના છેલ્લા નવ મહિનાના ડેન્ગ્યુના સત્તાવાર ૧૬૦૦ કેસ પૈકી ૯૦ ટકા ચોમાસાની સિઝનના છેઃ લાંભા, ગોતા, વટવા, ઈસનપુર અને રામોલ-હાથીજણ ડેન્ગ્યુગ્રસ્ત
અમદાવાદમાં છેલ્લા નોરતા સુધી અંશતઃ વરસાદી માહોલ રહેશે
જોકે ગરમીની તીવ્રતા પણ વધીને ૩૭ ડિગ્રી આસપાસ રહેશે
અંધશ્રદ્ધાને રોકવી અત્યંત જરૂરી
અંધવિશ્વાસ વધવાનું સૌથી મોટું કારણ શિક્ષણની કમી છે, પરંતુ ઘણી વાર શિક્ષિત વર્ગમાં પણ તંત્ર વિધા પર વિશ્વાસ કરનારા લોકો જોવા મળે છે. આપણા સમાજમાં એક અજીબોગરીબ વિરોધાભાસ જોવા મળે છે
'હા, હું ચરસનું સેવન કરું છું': આર્યન ખાનની કબૂલાત
એનસીબીના પંચનામામાં ચોંકાવનારો ઘટસ્ફોટઃ અરબાઝે જૂતાંમાં ચરસ રાખ્યું હતું
રૂપિયા ચૂકવવા બાબતે બે મહિલાના ત્રાસથી મહિલાની આપઘાતની કોશિશ
બે મહિલાએ 'હજુ પ૦ હજાર રૂપિયા બાકી છે' એમ કહીને ધાકધમકી આપી હતી
મહિલાએ જાતે જ ઈન્વેસ્ટિગેશન કરી ફિલ્મ ડાયરેક્ટરની પોલ ખોલી
અલગ અલગ રાજ્યમાં નામ બદલીને ફિલ્મ ડાયરેક્ટર યશ વૈધે કરોડો રૂપિયાનું કુલેકું ફેરવી દીધું: મહિલાની ક્રેટા કાર ભાડે લઈને ભાવનગરમાં વેચી દીધી
દેશમાં કોરોનાના કેસ ઘટ્યાઃ ૨૪ કલાકમાં ૨૧,૨૫૭ નવા કેસ, ૨૭૧ સંક્રમિતોનાં મોત
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથીઃ ત્રીજી લહેરની ચેતવણી યથાવત્
શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે મલ્ટીવિટામિન્સ
જો તમારા પેટમાં ડાઇજેસ્ટિવ એસિડની ઉણપ હશે કે તમે યોગ્ય રીતે ખોરાક નહીં લો તો તમારું શરીર મલ્ટીવિટામિન્સને અવશોષિત કરી શકશે નહીં
વાયુસેનાના જાંબાઝોએ આકાશમાં દિલધડક કરતબોનું પ્રદર્શન કર્યું
આજે ભારતીય વાયુસેનાની ૮૯મી વર્ષગાંઠની ઉજવણી
બાળકોના બંધારણીય હક હેઠળ સ્કૂલ સંપૂર્ણ ખૂલે
ટેમ્પરેચરની તપાસ, નિયમિત સેનેટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, શિફ્ટમાં સ્કૂલ, ટીચર્સનું વેક્સિનેશન જેવી આદર્શ વાતને સુનિશ્વિત કર્યા બાદ જો સ્કૂલ ખોલાશે તો કેટલાય દાયકાઓ રાહ જોવી પડશે
જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં હજુ છ-આઠ મહિના પાણીની સમસ્યા રહેશે
તંત્ર દ્વારા પ્લાન્ટના પરિસરમાં જીઈબીને સબસ્ટેશન બનાવવા માટે જગ્યા ફાળવાઈ છેઃ જાસપુરને આઠ કિ.મી. દૂરથી વીજળી મળતી હોઇ ચોમાસામાં કેબલ ફોલ્ટ થાય છે
પહેલે નોરતે તલવાર લઈને 'શક્તિ પ્રદર્શન' કરતો યુવક ઝડપાયો
જાહેરમાં તલવાર લઈને બૂમો પાડતો હતો અને પોલીસે ત્યાંથી પસાર થતાં તેને લોકઅપમાં પૂરી દીધો
આશ્ચર્યજનક: અમદાવાદ જવા માટે સ્માર્ટ સિટીમાં 'સ્ત્રીશક્તિ' કોરોના વેક્સિનેશનમાં પાછળ
૩૮,૬૨,૦૭૯ પુરુષો સામે માત્ર ૨૯,૦૭,૩૯૬ સ્ત્રીઓએ વેક્સિન લીધી છેઃ ૯,૫૪,૬૮૩ સ્ત્રી ઓછી હોઈ શાસકો પણ ચિંતિતઃ હવે શેરી ગરબાના સ્થળે જઈને ખાસ ડ્રાઇવ કરવાની વિચારણા
ભારત નહીં હોય તો આપણે રસ્તા પર આવી જઈશુંઃ PCB ચીફ મીઝ રાજાને જ્ઞાન લાધું
'ICCના ૫૦% ફંડથી PCB ચાલે છે, ભારત ૯૦% ફંડ ICCને આપે છે!'
મને વધુ મહેનતાણું મળ્યું: કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારી એક દબંગ મહિલા