CATEGORIES
Categories
પૂર્વ ભાગીદારે કારના કાચ તોડી ડંડા વડે ડોક્ટરને માર માર્યો
ડોકટર ભાગીદારની વર્તણૂક સારી ન હોવાથી અલગ થઈ જતાં આ ઘટના બની હતી
રોહિતને વાઇસ કેપ્ટનપદેથી હટાવવાનો કોહલીનો પ્લાન 'બુમરેંગ' સાબિત થયો!
કોહલીનું કહેવું હતું કે રોહિતની ઉમર ૩૪ વર્ષની છે, આથી કોઈ યુવા ખેલાડીને વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવે, વિરાટ અસલમાં ઋષભ પંત અથવા કે.એલ. રાહુલને વાઇસ કેપ્ટન બનાવવા ઇચ્છતો હતો
પ્રયાગરાજથી ઓસામાના કાકાની ધરપકડ: ઝિશાન અને આમિરનું બ્રેનવોશ કર્યું હતું
દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમને હુમેદની તલાશ હતી
ફાઇટ અગેન્સ્ટ કોરોનાઃ VS હોસ્પિટલ હવે ઓક્સિજનમાં આત્મનિર્ભર બનશે
પ૦૦ એમએલપી ક્ષમતા ધરાવતા PSA પ્લાન્ટનું આજે સાંજે ભૂમિપૂજન કરાશેઃ નવરાત્રિના તહેવારોમાં પ્લાન્ટ ધમધમશે
બેટરી બાબતે દુકાનદારના બે દીકરાએ ગ્રાહકના માથામાં પાનું મારી લોહી કાઢયું
કસ્ટમરે જૂની બેટરી ના હોય તો દુકાન શું કામ લઈને બેઠા છો કહેતાં મામલો ગરમાયો હતો
રાજ્યભરમાં ચાર દિવસ મેઘરાજા મહેરબાન રહેશેઃ ભારેથી અતિભારે વરસાદની આગાહી
વરસાદની જે ઘટ છે તે પણ આ મહિનામાં પૂરી થઈ જાય તેવી શક્યતા: વરસાદી માહોલ યથાવત્ રહેશે
પાસપોર્ટ લેવા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરતાં બે યુવકો વિરુદ્ધ ગુનો નોંધાયો
પાસપોર્ટ ઓફિસના સુપરિન્ટેન્ડેન્ટે નવરંગપુરામાં ફરિયાદ નોંધાવી
પંજાબના સીએમ અમરિન્દરસિંહની ખુરશી ખતરામાં: ૪૦ ધારાસભ્યે મોરચો ખોલ્યો
પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુએ પણ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષના આદેશ પર આજે વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે
કોવેક્સિને મંજૂરી માટે હજુ રાહ જોવી પડશે: ૫ ઓક્ટોબરે નિર્ણય લેશે WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની કોવિડ વેક્સિન પર બનાવવામાં આવેલ એક્સ્પર્ટ કમિટી ૫ ઓક્ટોબરના રોજ મંજૂરી આપવા માટે ભારત બાયોટેકના પ્રસ્તાવ પર બેઠક કરશે.
કાબુલ હુમલો અમેરિકાની ગંભીર ભૂલ હતી: નિર્દોષોના મોત માટે યુએસ આર્મીએ માફી માગી
આતંકીઓની શંકામાં કરાયેલા ડ્રોન હુમલામાં સાત બાળક સહિત ૧૦ અફઘાની માર્યા ગયા હતા
દેશમાં કોરોનાનો સતત વધતો ગ્રાફઃ ૨૪ કલાકમાં ૩૫,૬૬૨ નવા કેસ, ૨૮૧નાં મોત
કેરળમાં પણ કેસ વધ્યા: ૨૪ કલાકમાં ૨૩,૨૬૦ નવા કેસ, ૧૩૧નાં મોત
આજથી ચારધામ યાત્રાનો શુભારંભ : એસઓપી જારી, ઈ-પાસ ફરજિયાત
ચારધામ યાત્રાને લઈને હાઈકોર્ટે પ્રતિબંધ ઉઠાવતાં સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ ઉમંગ
કરીનાએ ૧૨ કરોડ રૂપિયા કેમ માગ્યા?
ફી વધાર્યા બાદ કરીના કપૂરની ખૂબ ટીકાઓ થઇ અને સોશિયલ મીડિયા પર તેને ઘણો વિરોધ સહન કરવો પડયો
UPના ઈલેક્શનનો તખ્તો અમદાવાદની સાબરમતી જેલમાંથી ગોઠવાઈ રહ્યો છે!
જેલમાં કેદ અતીક અહેમદનું ફેસબુક એકાઉન્ટ એક્ટિવ: મોબાઈલ મળી આવવાના મામલે સાબરમતી જેલ હંમેશાં વિવાદમાં
કોટ વિસ્તારમાં દૂષિત પાણી સહિત વિવિધ ફરિયાદોથી લોકો ત્રાહિમામ
કોટ વિસ્તારમાં પાણીને લગતી ફરિયાદોના રોજ ઢગલેઢગલા હોય છે
આ છે જાહનવી કપૂરનાં સિક્રેટ
જાહ્નવી ક્યાંય જવા ના ઇરછતી હોય અથવા કોઇને દેખાવા ન ઇચ્છતી હોય તો બ્લેનકેટનો ઉપયોગ કરે છે
(હે) પિતૃઓ પણ મોબાઇલમાં આવશે તો જ વંશજનો સંપર્ક થશે!
મહાભારતના યુદ્ધમાં વીરગતિ પામ્યા બાદ સ્વર્ગે ગયેલા દાનવીર કર્ણને ભોજનમાં સુવર્ણ પીરસવામાં આવ્યું અને તેમને કહેવામાં આવ્યું કે તેણે જીવનમાં ક્યારેય પિતૃઓને અન્નનું દાન કર્યું નહોતું
મુંબઇના બાંદ્રા-કુર્લામાં અન્ડર કન્સ્ટ્રક્શન ઓવરબ્રિજ ધરાશાયીઃ ૨૧ મજૂર ઘાયલ
વહેલી સવારે ૪.૪૦ વાગ્યે સર્જાઈ દુર્ઘટના
બહુ જ રોમાંચક રહ્યો હતો IPLનો પ્રથમ હાફ
કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો કોરોના સંક્રમિત થયા બાદ IPLને સ્થગિત કરી દેવામાં આવી અને હવે બાકીની મેચ સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)માં ૧૯ સપ્ટેમ્બરથી રમાવાની શરૂ થશે
શ્રેયસ ઐયર ફિટ, પણ DC ટીમનું નેતૃત્વ તો ઋષભ પંત જ કરશે
શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થતાં ઋષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો
શહેરમાં ઝરમર વરસાદથી ફરી રસ્તા ભીના થયા
હજુ અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી: શહેરમાં કુલ ૨૩.૧૧ ઈચ વરસાદ પડી ચૂક્યો છે
મોદીના જન્મદિવસની ભેટ: શહેરીજનો માટે સાંજનાં ૧૬૦ ક્લિનિક શરૂ કરાયાં
દીનદયાળ ઔષધાલયમાં દવા રાજ્ય સરકાર પૂરી પાડશે: AMTSનાં ૧૨ અને BRTSનાં ૧૫ સ્ટેશન પર રાતના ૧૦ વાગ્યા સુધી વેક્સિન અપાશેઃ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘નમો વન' નો પ્રારંભ
બોક્સ ઓફિસના આંકડાની ચિંતા નથીઃ સાન્યા મલ્હોત્રા
સાન્યા મલ્હોત્રા પર્ફોર્મન્સને લઈ ચિંતિત અને ગંભીર છે
ફેસબુક પર યુવકનું ફેક એકાઉન્ટ બનાવી ગઠિયાએ તેના મિત્ર પાસે રૂપિયા માગ્યા
તમારા જ કોઈ ફ્રેન્ડના નામે નવી રિકવેસ્ટ આવે અને તે રૂપિયા માગે તો ચેતી જજો
પેટના દુઃખાવામાં રાહત આપી પાચન સુધારશે હિંગ
હિંગમાં રહેલા ઔષધીય ગુણધર્મો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ઉપયોગી
દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ વધ્યા: ૨૪ કલાકમાં ૩૪,૪૦૩ નવા કેસ
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસના ૬૮ ટકા કેસ એકલા કેરળમાંથી નોંધાયા છે
દાણીલીમડામાં થયેલા ડબલ મર્ડર કેસમાં સાત હત્યારાને આજીવન કેદની સજા
યુવતી મામલે બોલાચાલી થઈ હતી જેમાં સાત યુવકે ચાર લોકો ઉપર ઘાતકી હુમલો કર્યો હતો: એક જ પરિવારના સભ્યે હુમલો કર્યો હતો
ઘરની બહાર કેમ ગઈ હતી તેમ કહી પતિએ પત્નીએ ઢોર માર માર્યો
પતિ પરિણીતાના ચારિત્ર શંકા રાખીને અવારનવાર બોલાચાલી કરી મારઝૂડ કરતો હતો
ગુનેગારોની સાથે હવે પોલીસ પર પણ CCTV કેમેરાની બાજનજર
અમદાવાદ શહેરને ચાર હજર CCTV કેમેરાથી આવરી લેવાશે: પોલીસ કર્મચારી પોઇન્ટ પર હાજર નહીં હોય તો સીધા ઘરભેગા થશે
કાબુલમાં પાવર પ્લાન્ટ નજીક શ્રેણીબદ્ધ રોકેટ હમલાઃ ISIS-ખુરાસાન પર શંકા
એક જ મહિનામાં બે મોટા રોકેટ હુમલા થતાં કાબુલમાં ભારે અફરાતફરી: કોઈ ખુવારી નહી