CATEGORIES
Categories
US ઓપનનો નવો કિંગ રશિયાનો મેદવેદેવ
ફાઇનલમાં મેદવેદેવ સામે ૬-૪, ૬-૪, ૬-૪થી પરાજય થતાં વર્ષના ચારેય ગ્રાન્ડ સ્લેમ જીતવાતું જોકોવિચનું સપનું રોળાયું
EPFO સબસ્ક્રાઈબર્સને મોટી રાહતઃ હવે UAN અને આધાર ૩૧ ડિસેમ્બર સુધીમાં લિન્ક કરી શકાશે
૩૧ ડિસેમ્બર સુધીમાં યુએએન અને આધાર લિન્ક કરવામાં નહીં આવે તો સબસ્ક્રાઈબર્સના ખાતામાં કંપની તરફથી આવતા કોન્ટ્રિબ્યુશનને રોકી દેવામાં આવશે
શિક્ષકો-વિધાર્થીનો સંબંધ પ્રોફેશનલ નહીં, પારિવારિક: પીએમ મોદી
શિક્ષકો માટે ભણાવવું માનવીય સંવેદના છે, એક પવિત્ર નૈતિક કર્તવ્ય છે: પીએમ મોદી
વિરાટ સેનાએ ઇંગ્લેન્ડને જ નહીં, પાકિસ્તાનને પણ પછાડયું: WTCમાં ટોચના સ્થાન પર કબજો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સિઝનમાં પાકિસ્તાનની ટીમ નંબર વન પર હતી તેને પછાડીને ટીમ ઇન્ડિયાએ નંબર વનની ખુરશી પર કબજો જમાવી દીધો છે
મુલ્લા બરાદરનું પત્તું કપાયું: હવે મુલ્લા હસન અખુંદ નવી સરકારના વડા બનશે
પંજશીરમાં જંગ જારી: તાલિબાનના અડ્ડાઓ પર અજાણ્યાં સૈન્ય વિમાનોના હુમલા
મને મારી યોગ્યતા પર વિશ્વાસ છેઃ ઇલિયાના
મારી પસંદગી બદલાઇ ગઇ છે. મને પરિવર્તન પસંદ છે, હું પરિવર્તનમાં વિશ્વાસ રાખું છું:ઈલિયાના
નિપાહ વાઈરસને લઈને ચેતવણી: ધોયાં વિના ફળ ખાવાં ખતરનાક
ચામાચીડિયાની લાળ ફળ પર રહે છે અને વાઈરસ ફેલાય છે: એઈમ્સના નિષ્ણાતો
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઘટાડોઃ ૨૪ કલાકમાં ૩૧,૨૨૨ નવા કેસ, ૨૯૦નાં મોત
કેરળમાં ર૪ કલાકમાં ૧૯,૬૮૮ નવા કેસ નોંધાયા: ૧૩પનાં મોત
તારાનો સંગીતપ્રેમ કોની દેણ છે?
તારા પોતાની આગામી ફિલ્મ 'એક વિલન-ર'માં તે એક્ટિંગની સાથે પોતાની મ્યુઝિકલ ટેલેન્ટનું પ્રદર્શન પણ કરી શકે છે
ગ્લોબલ વોર્મિંગ બન્યું ગ્લોબલ વોર્નિંગ
પૃથ્વીને બચાવવા આપણે જંગલો કપાતાં અટકાવવા પડશે અને આ માટે મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવું જરૂરી છે. આપણે સતત પીગળતા જતા ગ્લેશિયર્સનું મોનિટરિંગ પણ કરવું પડશે
કાંકરિયા લેકફ્રન્ટમાં મિની ટ્રેનના પાટા બદલવાનાં ચક્રો ગતિમાન
તંત્ર દ્વારા નવા પાટા નાખવા માટે રૂ. ૩.૫૦ કરોડનો અંદાજ તૈયાર કરાયો, જોકે કાર્નિવલ પહેલાં પાટા બદલાય તેવી શક્યતા નથી
અડધી રાતે ઊઠીને આ વસ્તુઓ ક્યારેય ન ખાતા
ઘણી ફૂડ આઇટમ્સ હોય છે, જે આપણી ઊંઘને અસર કરે છે અને સારી ઊંઘના અભાવે તેની અસર આપણા માનસિક અને શારીરિક સ્વાથ્ય પર પડે છે
CPLમાં ઉપયોગમાં લેવાઈ રહેલો સ્માર્ટ બોલ ક્રિકેટની રમત બદલી નાખશે
સ્માર્ટ બોલ એક પ્રકારનો ઇન્ટેલિજન્ટ બોલ છે, જેમાં ઈલેક્ટ્રોનિક ચિપ ફિટ કરવામાં આવી છે
'હું આ.... બહેનને પ્રેમ કરું છું, તેણે મને દગો આપી બ્લોક કરી દીધી છે!'
મહિલા એપ પર વીડિયો જોઈને વૃદ્ધાના એકતરફી પ્રેમમાં પાગલ બનીઃ મહિલાનો પક્ષ લઈને ભરત પટેલ નામના યુવકે વૃદ્ધાને જાતિવાચક શબ્દો કહેતાં પોલીસ ફરિયાદ
શહેરમાં આવતી કાલથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
છેલ્લા ૨૪ કલાકમાં વટવામાં અડધો ઈચ વરસાદ પડયો
૧૧ દિવસમાં ત્રીજી વખત એક કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન
અત્યાર સુધી ઓછામાં ઓછા ૬૯.૭૨ કરોડ લોકોએ વેક્સિન લીધી
વાલીઓ માટે રેડ એલર્ટ: તમારા ટીનેજર સંતાન સોશિયલ મીડિયામાં સરક્ષિત નથી
સગીરાઓને સ્નેપચેટ-ઈન્સ્ટાગ્રામ જેવી એપ પર ભોળવીને ફસાવતા સાયબર અપરાધીઓઃ ગેમમાં રેન્ક પુશ કરવાની લાલચ આપીને હેકર ટીનેજર્સનાં માતા-પિતાનાં બેન્ક એકાઉન્ટ સાફ કરી જાય છે
મ્યુનિ. તંત્રના જુનિયર આસિ. કમિશનર્સ શું સિનિયર્સ સમક્ષ ફાઇલ રજૂ કરશે?
સત્તાવાળાઓના નવા પરિપત્રથી અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા
પાકિસ્તાનની દખલથી અફઘાન નાગરિકો નારાજ: કાબુલથી વોશિંગ્ટન સુધી ISIનો વિરોધ
તાલિબાનોને સ્પષ્ટતા કરવી પડી કે પાકિસ્તાનને હવે દખલ કરવા નહીં દઈએ
દેરાસરમાં દર્શન કરીને પરત આવેલી પ્રેમિકાનો મોબાઇલ લૂંટીને પ્રેમી ફરાર
છ મહિનાથી પ્રેમિકાએ વાત ન કરતાં પ્રેમી અવારનવાર તેનો પીછો કરતો હતો
દીકરીને બદનામ કરનાર પાડોશી યુવકના ભાઈ પર પરિવારે ઘાતકી હુમલો કર્યો
પિતાએ પાડોશી યુવકને કહ્યું: તેં મારી દીકરીને બદનામ કરી છે, હવે હું તારી બહેનને બદનામ કરીશ, જેથી મામલો ઉગ્ર બન્યો હતો
ઔરંગાબાદના વેપારીએ ફ્રૂટના વેપારી પાસેથી સફરજન લઈ છ લાખની ઠગાઈ કરી
ઔરંગાબાદના પિતા-પુત્ર મોટી મોટી વાતો કરી પોતાની જાળમાં વેપારીને ફ્સાવ્યો
ક્રિકેટની પ્રેક્ટિસ કરવા ગયેલી વિધાર્થિનીનો ફોન ડેકીમાંથી ચોરાયો
ડ્રાઈવર વાત કરતો હતો ત્યારે બે ગઠિયા મોબાઈલ ઝૂંટવી ગયા
આજે કિસાનોની મહાપંચાયતઃ કરનાલ છાવણીમાં ફેરવાયું, ઈન્ટરનેટ સેવા બંધ
સમગ્ર વિસ્તારમાં કલમ-૧૪૪ લાગુઃ કાંટાળા તાર અને વાંસથી ઔધોગિક ક્ષેત્ર સીલ
અફઘાનિસ્તાન બાદ કાશ્મીર પર પાક.ની નજર: ISના ૨૦૦ આતંકીઓ સક્રિય
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ કાશ્મીર માટે મોટું ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો
'કેમ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખો છો?' કહેતી પત્ની પર પતિએ હુમલો કર્યો
પાંચ મહિનાથી પત્ની તેના પિયરમાં રહે છેઃ ગઈ કાલે તે સાસરે આવતાં મામલો ગરમાયો
વિઘ્નહર્તાને પણ મોંઘવારી નડી: મૂર્તિના ભાવમાં ત્રણ ગણો વધારો
શ્રીજીની પ્રતિમાના ભાવ સાંભળીને ભક્તોના હોશ ઊડી રહ્યા છે: ૧૪ ઇંચની માટીની પ્રતિમા રૂ. ૯૦૦ના ભાવે વેચાઈ રહી છે
હે મા, મારો વાંક એટલો જ કે મેં આ દુનિયામાં જન્મ લીધો?
બાળકીને ત્યજી દેવાના કિસ્સા વધ્યાઃ નદીમાંથી બાળકીની લાશ મળી તો અનાથ આશ્રમમાં કોઈ બાળક મૂકી ગયું
રસિકા દુગ્ગલ પંકજ ત્રિપાઠી પર ફિદા
બંનેએ 'મિર્ઝાપુર'માં સાથે કામ કર્યું હતું. આ અગાઉ તેમણે 'પાઉડર’ નામની સિરિયલમાં પણ કામ કર્યું હતું
ભારતને બે ઝટકાઃ રોહિત-પૂજારા ફિલ્ડિંગ માટે મેદાનમાં ઊતર્યા નહીં
રોહિત શર્માને ઘૂંટણમાં ઈજા થઈ છે, જ્યારે ચેતેશ્વર પૂજારાને એડીમાં ઈજા થઈ છે