CATEGORIES
Categories
સ્ક્રિપ્ટ, ડિરેક્ટર અને કાસ્ટના લીધે 'હેલ્મેટ' પસંદ કરીઃ પ્રનૂતન બહલ
પ્રનૂતન: 'એક કલાકાર તરીકે હું કોઈ ફિલ્મ કે પછી સ્ક્રિપ્ટ એટલા માટે નથી પસંદ કરતી કે એમાં કલાકારોની ટીમ અને એક લવસ્ટોરી છે'
'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના નાદથી મંદિર ગૂંજી ઉઠયા
અમદાવાદ સહિત રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી: દ્વારકા, ડાકોરમાં દિવાળી જેવો માહોલ, ભક્તજનોનું ઘોડાપૂર ઊમટ્યું
દેશમાં પાંચ દિવસ બાદ કોરોનાના કેસ ઘટ્યાઃ ૨૪ કલાકમાં ૩૦,૯૪૧ નવા કેસ
૩૫૦ સંક્રમિતોનાં મોત એક્ટિવ કેસ ૩.૭૦ લાખને પાર થતાં ચિંતા વધી
ફ્રેન્ડશિપના નામે છેતરપિંડી આચરનાર ભાઈ-બહેન ઝડપાયાં: નવ લોકો ફરાર
ભાઈ-બહેન તથા તેમની ટોળકીએ અત્યાર સુધી ૭૧ લોકોને શિકાર બનાવી ૪૧ લાખ ખંખેરી લીધા
અમેરિકાએ ડેડલાઈન પહેલાં જ અફઘાનિસ્તાન છોડયું: ૨૦ વર્ષના જંગનો આખરે અંત
કાબુલ એરપોર્ટ હવે તાલિબાનના સંપૂર્ણ કબજામાં: ફાયરિંગ કરી જશ્ન મનાવ્યો
ડાયાબિટીસમાં રાહત આપે છે ચટપટી આમલી
આમલીમાં વિટામિન સી, ઈ અને બી ઉપરાંત કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે
દેશના ઈતિહાસમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટમાં એક સાથે નવ જજે શપથગ્રહણ કર્યા
પ્રથમ વખત રાપથ સમારોહનું દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરાયું
સ્વરા ભાસ્કર ‘મિમાંસા' માટે સાઇકોલોજિસ્ટને મળી હતી
સ્વરાએ કહ્યું હતું કે, 'મને એવું લાગે છે કે તમારા રોલને અને આવા પ્રકારના વિષયોને તમે સારી રીતે સમજો એ અગત્યનું હોય છે. એ પણ એવા સમયે જ્યારે દર્શકો વધુ સજાગ અને વાંચન કરતા હોય છે
આજથી શહેરના ૨૫૫ સ્લમ વિસ્તારમાં કોરોના વેક્સિનેશન કેમ્પ ધમધમશે
સ્લમ વિસ્તારની આંગણવાડી કે મંદિરનાં પરિસરમાં બેસીને મ્યુનિ. તંત્રની ટીમ વેક્સિનેશન હાથ ધરશે
ઉત્તરાખંડના ધારચૂલામાં વાદળ ફાટતાં સાત મકાનો ધરાશાયી: પાંચનાં મોત
હજુ પણ કેટલાય લોક કાટમાળમાં દબાયાની આશંકા: મૃત્યુઆંક વધવાની દહેશત
કેટલાંક રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતના સંકેત મળ્યાઃ ICMRનો દાવો
જોકે સાથે એમ પણ કહ્યું કે ડરવાની જરૂર નથી
કલબના ડાયરેક્ટરના ઘરમાંથી ઘરઘાટી મહિલા બાર લાખના દાગીના ચોરી ગઈ
ઘરઘાટી મહિલા એક વર્ષથી કામ કરતી હતી પરંતુ છેલ્લા બે મહિનાથી કામ કરવા આવી ન હતી
જીજાજી વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરનાર સાળીએ પોલીસ સ્ટેશન માથે લીધું
સાળીએ પોલીસ સ્ટેશનમાં તેની સગી બહેનને માર મારતાં પોલીસ ફરિયાદ: પોલીસે સામસામે ગુનો નોંધ્યો
કોરોના વાઈસનો વધુ સંક્રામક નવો વેરિઅન્ટ: વેક્સિન પણ થશે બેઅસર
દક્ષિણ આફ્રિકામાં મળેલો નવો વેરિઅન્ટ ચિંતાનું કારણ બન્યો
જેલ બની ‘ગુનાખોરીનું હબ': ખંડણીના નેટવર્કનો પર્દાફાશ
અમદાવાદ સહિત ગુજરાતની તમામ જેલમાં ધાક ધરાવતા ગોવા રબારીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી ભૂજની જેલમાં રહીને અમદાવાદના જમીન દલાલનું અપહરણ કરાવ્યું હતું
પૂજારા-રહાણેને બહાર કરતાં પહેલાં ખુદ વિરાટે ટીમની બહાર થવું પડે !
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગ સરેરાશ પૂજારા અને રહાણે કરતાં પણ ઓછી છે
વર્લ્ડ ચેમ્પિયનશિપ: વિનેશ, સોનમ, દિવ્યાને ચેતવણી સાથે માફી મળી
આઈ. ડી. નાણાવટીના નેતૃત્વ હેઠળની સમિતિએ નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં પહેલવાનોની ગેરશિસ્ત સાંખી નહીં લેવાય
મારી સફળતાનું શ્રેય ‘અર્જુન રેડ્ડી'ને જાય છે: શાલિની પાન્ડે
એક એક્ટર તરીકે મારામાં વિશ્વાસ કરવા બદલ હું સંદીપ વેન્ગા રેડ્ડીનો આભાર માનું છું.
4 ઓવર, 2 મેઇડન, ૩ રન, 7 વિકેટઃ નેધરલેન્ડની ફ્રેડરિકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ફ્રેડરિકે જે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તેને તોડવો કોઈ પણ પુરુષ અથવા મહિલા ક્રિકેટર માટે આસાન નહીં હોય
હું કોઈ પણ પાત્ર ભજવી શકું છું: જેકી
એક્ટિંગની ૩૯ વર્ષની કરિયરમાં તેણે ૨૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે
૧ સપ્ટેમ્બરથી નવાં વાહનો માટે બમ્પર ટુ બમ્પર ઈન્સ્યોરન્સ પોલિસી ફરજિયાત
બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સમાં થર્ડ પાર્ટી રિસ્ક સહિત વાહનના ફાઈબર, મેટલ અને રબરના પાર્ટ્સ સાથે ૧૦૦ ટકા કવરેજ મળશે
કાબુલ એરપોર્ટ પર આતંકીઓ કાર બ્લાસ્ટ કરી શકે છેઃ અમેરિકાનું નવું એલર્ટ જારી
આઈએસઆઈએસ-ખુરાસાન ફરી આતંકી હુમલા કરવાની ફિરાકમાં: પેન્ટાગોનની ચેતવણી
ઓક્ટોબરના પહેલા વીકમાં મળી શકે છે ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન
૧૨ વર્ષથી ઉપરનાં બાળકોને આપવી કે નહીં તે હજુ અનિર્ણિત
જમ્મુના કિશ્તવારથી બે આતંકીની ધરપકડ: હિઝબુલ સુધી પહોંચાડતા હતા જાણકારી
આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીનના સતત સંપર્કમાં હતા
દેશમાં કોરોનાનો કહેરઃ ૨૪ કલાકમાં ૪૪,૬૫૮ નવા કેસ, ૪૯૬ દર્દીનાં મોત
કેરળ હજુ પણ હોટસ્પોટ: ૨૪ કલાકમાં ૩૦,૦૦૭ નવા કેસ નોંધાયા, ૧૬૩નાં મોત
વેક્સિનેશન: શહેરમાં પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાન અને કોલેજોનો પણ વારો આવશે
આજે શહેરની છ શાળા અને કોલેજમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન: આગામી ૨૦થી ૨૫ દિવસ સુધી આ ઝુંબેશ ચાલશે
તાલિબાને અમેરિકા પર માછલાં ધોયાં: અમેરિકન સૈનિકોએ જ બ્લાસ્ટ કરાવ્યા
આઈએસઆઈએસએ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે
ભારતીય નારી તું અબળા નહીં, સશક્ત છે
એક પિતા, પુત્ર, ભાઇ, પતિ અને મિત્રના રૂપમાં જો પુરુષ આ ભૂમિકા એક આદર્શ રૂપમાં નિભાવશે તો સ્વતઃ મહિલાનાં જીવન સ્તરમાં સુધારા સાથે તેમનો વિકાસ તીવ્ર ગતિથી થશે
વ્યાજખોરોએ કુબેરનગર માથે લીધું: બે ભાઈઓ પર જીવલેણ હુમલો
વ્યાજે આપેલા રૂપિયા સમયસર પરત નહીં કરતાં કુખ્યાત દીપુ જય માતાજીએ ટોળા સાથે હુમલો કર્યો
મૂડ સ્વિંગ્સ થાય છે? અપનાવો આ ટિપ્સ
સામાન્ય રીતે મહિલાઓમાં માસિક ધર્મ દરમિયાન, ગર્ભાવસ્થા તથા મેનોપોઝ દરમિયાન આ સમસ્યા જોવા મળે છે, તેની અસર વ્યક્તિગત સંબંધ પર થાય છે