CATEGORIES
Categories
વૃદ્ધોના તિરસ્કારના બદલે તેમનું મનોબળ વધારો
દરેક વ્યક્તિની પ્રાથમિકતા સૌથી પહેલાં પોતાનાં માતા-પિતાની દેખભાળ અને સન્માન હોવાં જોઈએ, જો તેઓ ખુશ રહેશે તો આપણું આવનારું ભવિષ્ય જાતે જ સુખી બનશે
પોસ્ટ કોવિડ ઇફેક્ટ-સ્ટ્રેસના કારણે હેર ફોલ, સ્કિન ડિસીઝમાં ત્રણ ગણો વધારો
તણાવયુક્ત જીવન, સંક્રમણનો ડર, સ્ટિરોઇડ, પૌષ્ટિક ખોરાકના અભાવે લાઇફસ્ટાઇલ ડિસીઝમાં ઉછાળો આવ્યો
વ્યાજખોરોએ યુવકને ફટકાર્યો ને પોલીસે માત્ર મારામારીની ફરિયાદ નોંધી
યુવક અને તેના ભાઇ પાસેથી વ્યાજખોરો દર મહિને વીસ ટકા વ્યાજ વસૂલતા હોવાના આક્ષેપ
ભોપાલના પેસેન્જરને નશીલાં બિસ્કિટ ખવડાવીને ચાલુ ટ્રેનમાં લૂંટી લીધો
રેલવે પોલીસની ચોર ટોળકી પર ચાંપતી નજર: એક અઠવાડિયામાં ત્રણ ચોરીની ફરિયાદ નોંધાઈ
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના ૨૭ નવા કેસ આવતાં ખળભળાટ
મુંબઇ, મંગળવાર મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ રોકાવાનું નામ લેતો નથી.
પાત્ર માટે રીજનલ ભાષાની સખત પ્રેક્ટીસ કરે છે યામી
યામી ગૌતમનું કહેવું છે કે તે તેના દરેક પાત્ર માટે જે તે ભાષાની બોલીને પકડવાની ખૂબ કોશિશ કરે છે.
PSI સાથે ઓળખાણનું કહી દીકરાએ માતાને મારી નાખવાની ધમકી આપી
માતાએ દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેથી દીકરો ઉશ્કેરાઈ ગયો હતો
પોલીસ કોન્સ્ટેબલ કહ્યા વગર ગેરહાજર રહેતાં ગુનો દાખલ
સોલા પોલીસે નોટિસ-ટેલિફોન દ્વારા જાણ કરી તેમ છતાં ફરજ પર ના આવતાં કડક કાર્યવાહી
કોરોનાની ત્રીજી લહેર અંગે આજે પીએમ મોદીની બેઠક
આજની સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રાલય, કેબિનેટ સચિવ અને નીતિ આયોગના અધિકારીઓ હાજર રહેશે
તાલિબાન પર પ્રતિબંધ કે માન્યતા?: આજે જી-૭ની ઈમર્જન્સી બેઠકમાં નિર્ણય
અમેરિકાના પ્રમુખ બિડેન પણ આજની મહત્વની બેઠકમાં હાજર રહેશે
કાશ્મીરના સોપોરમાં અથડામણ: સેનાએ એક આતંકીને ઢાળી દીધો
હજુ પણ બેથી ત્રણ આતંકીઓ ઘેરાયેલા છેઃ અથડામણ જારી
કાલથી ત્રીજી ટેસ્ટઃ હાલની ભારતીય ટીમનો એક પણ ખેલાડી હેડિંગ્લેમાં રમ્યો નથી
લિડ્સ, મંગળવારઃ આવતી કાલે ભારતીય સમય પ્રમાણે બપોરે ૩.૩૦ વાગ્યાથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે.
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડના આદેશ
જન આશીર્વાદ રેલીમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને અપશબ્દો કહ્યા
ડીજીપી પ્રશંસા મેડલ માટે પોલીસ કર્મચારીઓ ક્યાં સુધી રાહ જોશે?
ડીજીપી પ્રશંસા મેડલ આપનાર ગુજરાત સાતમું રાજ્ય બન્યું હતું: આ વર્ષે કોઈ પણ પોલીસ કર્મચારીને મેડલ અપાયા નથી
ત્વચા હમેશાં ચમકતી રાખવી હોય તો આ વિટામિનને ડાયટમાં કરો સામેલ
હેલ્ધી સ્કીન માટે હેલ્ધી ડાયટ ખૂબ જ જરૂરી છે. આપણે જે પણ ખાઈએ છીએ તેની અસર આપણા ચહેરા પર જોવા મળે છે.
પાકિસ્તાન સામે જીતવા માટે વિન્ડીઝને ૨૮૦ રનની જરૂર
શાહિન આફ્રિદી સામે પ્રથમ ઇનિંગ્સમાં વિન્ડીઝની ટીમ ૧૫૦ રનમાં ધરાશાયી: પાકિસ્તાને બીજો દાવ છ વિકેટે ૧૭૬ રને ડિકલેર કરી વિન્ડીઝને ૩૨૯ રવાનું લક્ષ્ય આપ્યું
આજે બપોરે યુપીના નરૌરામાં ગંગા કિનારે દિવંગત કલ્યાણસિંહના અંતિમ સંસ્કાર
રામ જન્મભૂમિ સંકુલ તરફ જતી સડક સાથે કલ્યાણસિંહનું નામ જોડાશે
દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૨૫,૦૭૨ નવા કેસ, ૩૮૯નાં મોત
દેશમાં ૪૦ ટકા કેસ એકલા કેરળનાઃ પોઝિટિવિટી રેટ હજુ પણ ૧૬ ટકાથી વધુ
ભારતીય રેલવેને કોરોતાકાળમાં રૂ. ૩૬,૦૦૦ કરોડની જંગી ખોટ
આવક માત્ર માલગાડીઓ દ્વારા જ થતી હોય છે
લદ્દાખમાં આભ ફાટ્યુંઃ લાપતા બનેલા ૧૭ લોકોને રેસ્ક્યૂ કરાયા
વાદળ ફાટવાથી એક કૃત્રિમ સરોવર ફાટતાં પ્રચંડ પૂરને કારણે ભારે તબાહી સર્જાઇ
સપ્ટેમ્બરમાં રોજ ચાર લાખ કેસ આવશે, બે લાખ ICU બેડ તૈયાર રાખોઃ નીતિ આયોગની ચેતવણી
અગાઉ પણ નીતિ આયોગની શંકા સાચી પડી હતી
પંજશીરમાં વિદ્રોહીઓ વિફર્યા: 300 તાલિબાનોને મોતને ઘાટ ઉતારી દીધા
અમારા ૧૦ હજાર યોદ્ધાઓ તાલિબાનને ટક્કર આપવા તૈયાર, સરેન્ડર નહીં કરીએઃ અહમદ મસૂદ
પ્રેમીનું રહસ્ય છુપાવવા પ્રેમિકાએ તેની પુત્રી પાછળ પિતાનું નામ લખાવી દીધું
પ્રેમીની પત્નીએ હોસ્પિટલમાં જઈને રેકર્ડ ચેક કરતાં ભાંડો ફૂટ્યોઃ ચાંદખેડા પોલીસે ગુનો નોંધ્યો
સાર્વજનિક ગણેશોત્સવઃ ફાયર બ્રિગેડ પાસે NOC માટે કોઈ અરજી આવી નથી
સામાન્ય રીતે આ દિવસોમાં તંત્ર પાસે અરજી આવવાની શરૂઆત થઈ જાય છે: ગયા વર્ષે ગણેશજીને કોરોના નડ્યો હતો, આ વખતે પણ રંગત ફિક્કી પડશે
૨૦૧૪: લોર્ડ્સ ટેસ્ટમાં હાર્યા બાદ ઈંગ્લેન્ડે જોરદાર વાપસી કરી ૩-૧થી શ્રેણી જીતી હતી
નવી દિલ્હી, સોમવારઃ ભારતે લોર્ડ્સમાં રમાયેલી વર્તમાન ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૧૫૧ રનથી હરાવીને પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે.
હોલમાર્ક-યુનિક IDના વિરોધમાં આજે રાજ્યના સોની વેપારીઓ હડતાળ પર
કરોડો રૂપિયાનો વેપાર થંભી ગયોઃ સોના-ચાંદીના શો-રૂમ, હોલસેલર અને મેન્યુફેકચરિંગ સેકટર બંધ રહ્યાં
અસલામત રેલવેઃ આરપીએફ-પોલીસ તહેનાત છતાંય ગુનાખોરીએ માજા મૂકી
ચાલુ ટ્રેનમાં ચોરીના બનાવ વધ્યા: RPFના હેડ કોસ્ટેબલ પર ચેઈન સ્નેચરનો છરી વડે હુમલો
કુરિયરમાં રૂ. એક લાખનું સર્ટિફિકેટ-સ્ક્રેચ કુપનની ગિફ્ટ આવે તો ચેતજો
ઇ-કોમર્સ કંપનીના નામે જાળ બિછાવી લોકોને ફસાવીને બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા સેરવી લેતી સાયબર ઠગ ટોળકી સક્રિય
કામ પ્રત્યેના પેશનના લીધે હું નમ્ર રહું છુંઃ રાશિ ખન્ના
રાશિ ખન્નાનું કહેવું છે કે કામ પ્રત્યે તેનો જે ઉમળકો છે એના કારણે તે નમ્ર રહે છે.
ફવાદની સદી: પાકિસ્તાનના 30૨ સામે વિન્ડીઝની કંગાળ શરૂઆત
જમૈકા, સોમવારઃ વિન્ડીઝ સામે પ્રથમ હારીને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ૦-૧થી પાછળ રહેલી પાકિસ્તાની ટીમે જમૈકામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પોતાની પકડ મજબૂત કરી લીધી છે.