ભારતીય ગણતંત્રની પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અતિથિ તરીકે આવ્યા હતા. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાજસ્થાન ના જયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે રોડ શૉ યોજીને અનોખું સ્વાગત કર્યું હતું. ફ્રાન્સની ગણતરી ભારતના કેટલાક સારા મિત્રોમાં થાય છે. ફ્રાન્સ સાથેના ભારતના સંબંધોનો ઇતિહાસ એવો રહ્યો છે કે તેમાં ક્યારેય વિક્ષેપ પડ્યો નથી. સંકટના સમયે પણ ફ્રાન્સ ભારત સાથે રહ્યું છે. અટલ બિહારી બાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ભારતે કરેલા અણુવિસ્ફોટને પગલે અમેરિકા અને યુરોપના દેશોએ ભારત પર નિયંત્રણો લાદ્યા હતા એ વખતે પણ ફ્રાન્સ આ નિયંત્રણોથી અલિપ્ત રહ્યું હતું અને ભારતની સાથે રહ્યું હતું. બંને દેશોના મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો આ સંકેત છે. મેક્રોનની આ વખતની ભારતની મુલાકાત વખતે પણ બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રે સહયોગના કરારો થયા છે. ભારતમાં અત્યારે ફ્રાન્સની એક હજારથી વધુ કંપનીઓ કામ કરી રહી છે. આ બધી કંપનીઓનું સંયુક્ત ટર્ન ઓવર ત્રીસ અબજ ડૉલરથી વધુ થવા જાય છે. એ જ રીતે ફ્રાન્સમાં પણ ભારતની લગભગ એકસો ત્રીસ કંપનીઓ કામ કરે છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય