સિંગર, એક્ટ્રેસ અને વોઇસ ઓવર આર્ટિસ્ટ સબા આઝાદ હાલ ચર્ચામાં છે. આમ તો પાછલાં અમુક વર્ષોથી ચર્ચામાં છે, તેનું કારણ રિતિક રોશન છે. સબા, રિતિક સાથે રિલેશનશિપમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. વાત એમ છે કે, સબાએ તાજેતરમાં જણાવ્યું કે, રિતિક સાથે રિલેશનશિપમાં હોવાના કારણે તેને કામ મળવાનું બંધ થઈ ગયું છે!
સબાએ ઇન્સ્ટાગ્રામની એક સ્ટોરીમાં લખ્યું કે, ‘મૂળ જગ્યાએ પાછી આવી ગઈ છું. બે વર્ષ પછી વોઇસ ઓવર રેકોર્ડ કરી રહી છું.' આ સ્ટોરી બાદ સબાએ સ્ટોરીની હારમાળા મૂકી હતી, જેમાં તેણે એ અર્થનું લખ્યું હતું કે છેલ્લાં બે – અઢી વર્ષથી તેને કોઈ કામ મળ્યું નથી.
સબા આઝાદે લખ્યું હતું, ‘બે વર્ષ બાદ કેમ? તો તમારામાંથી ઘણાને કદાચ ખ્યાલ હશે અને ઘણાને ખ્યાલ ન પણ હોય કે હું છેલ્લાં પંદર વર્ષ કરતાં વધારે સમયથી વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે કામ કરું છું. આ દરમિયાન મને ૨૦૦થી વધુ એડ ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો છે. વોઇસ ઓવર આર્ટિસ્ટ એ મારા ત્રણ કરિયરમાંનું એક છે અને તે મારા માટે ક્રિએટિવ અને ફાઇનાન્સિયલી સારું રહ્યું છે. મેં અઢળક સારા દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. અઢળક એડ્સ લ્મિમાં અવાજ આપ્યો છે. સામાન્ય રીતે દસ મહિને ૬થી ૮ વોઇસ ઓવર કરતી હતી, પરંતુ અઢી વર્ષથી અચાનક જ મને વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકેનું કામ મળતું બંધ થઈ ગયું.’
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?