‘બહુરત્ના વસુંધરા’ - એ ઉક્તિને સાર્થક કરતી ગુર્જર ધરા માનવ રૂપી રત્નોની ખાણ છે. વિતેલી સદીઓ અને વિતેલા દાયકાઓમાં પોતાની અનોખી પ્રતિભા અને કર્તૃત્વ શક્તિ દ્વારા તમામ ક્ષેત્રે ગુજરાતના સમાજ જીવનને સમૃદ્ધ કરી ગુજરાતની સંસ્કારિતાને માત્ર ભારતમાં જ નહીં તો વિશ્વ પટલ પર દેદીપ્યમાન કરનારાં અણમોલ માનવ રત્નોની માત્ર યાદી કરીએ તો પણ એક મહાગ્રંથ સર્જાય એટલાં અઢળક રત્નો ગુર્જર ધરાએ આપ્યાં છે. વર્તમાનમાં સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક વિકાસને કારણે ઉદીયમાન અઢળક ક્ષિતિજો પર તપસ્વીની માફક આસન જમાવી કાર્ય કરી રહેલાં માનવ રત્નોની પૂરી પિછાણ આપણે ધરાવતાં નથી એ સ્વીકારવું રહ્યું. પ્રસિદ્ધિના સુવર્ણકાળ જેવા આ યુગમાં પણ પ્રસિદ્ધિ પરાંગમુખ રહીને કાર્ય કરનારા લોકો પણ ઓછા નથી. એમના સુધી આપણી પહોંચ વિસ્તરી નથી, એ આપણી મર્યાદા ગણવી રહી અને એટલે ગુજરાતનાં અણમોલ રત્નોની યાદી ક્યારેય પરિપૂર્ણ નહીં બને. આવી કોઈ પણ યાદી પર પૂર્ણવિરામ ન મુકાય એ જ હિતાવહ બની રહેશે. કેમ કે જેમ કાળની ગતિને વિરામ નથી તેમ માનવ પ્રવૃત્તિ પણ ક્યારેય વિરામ નહીં પામે અને આ ઉપક્રમ નિત્ય નૂતન માનવ રત્નોના સર્જન પ્રવાહને અવિરત વહેતો રાખશે અને એટલે ગુણરત્નોની ગાથાનો ક્યારેય અંત આવશે નહીં.
સરિતા જોશી
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?