સામાન્ય કહી શકાય એવો નાનો પ્રસંગ હોય કે લગ્ન જેવો મહત્ત્વનો પ્રસંગ માનુનીઓ માટે સુંદર દેખાવવું એ હંમેશાંથી વત્તાઓછા અંશે પ્રાથમિકતા રહી છે. રોજિંદા દિવસોમાં પણ મહિલાઓ હળવો મેકઅપ કરવાનું પસંદ કરતી હોય છે ત્યારે જ્યારે મહત્ત્વના પ્રસંગો હોય ત્યારે તો મેકઅપની પસંદગીને લઈને તેઓ ખૂબ ચીવટ અને કાળજી રાખે એ સ્વાભાવિક જ છે. જોકે મેકઅપ, બ્યુટી અને કોસ્મેટિકની દુનિયા પણ ખૂબ ઝડપથી વિકસી રહી છે. રોજ-રોજ કંઈક નિતનવી પ્રોડક્ટ, ટેક્નોલોજી ઉમેરાતા જોવા મળે છે. પ્રોડક્ટ જ કેમ, મેકઅપ કરવાની ટેકનિકમાં પણ સમયાંતરે કોઈ નવો વિકલ્પ માનુનીઓને મળતો રહે છે. મેકઅપ કરવો એટલે લિપસ્ટિક લગાડવી, કાજલ કરવી કે પાઉડર લગાડવો એ પરિભાષા હવે બદલાઈ ચૂકી છે. મેકઅપની દુનિયા એટલી વિસ્તરી છે કે પ્રસંગોને અનુરૂપ મેકઅપ કરવાની જુદી-જુદી સ્ટાઇલનો વિશાળ ખજાનો હવે . ઉપલબ્ધ બન્યો છે. એક સમય હતો જ્યારે એચડી મેકઅપની બોલબાલા હતી. આજે પણ એચડી મેકઅપ સ્ટાઇલનો ઉપયોગ થાય જ છે, પણ વર્તમાન સમયમાં મેટ મેકઅપ, મિનિમલ મેકઅપ કે ડ્યુઇ મેકઅપ સ્ટાઇલે લીધું છે.
મેટીફાઇંગ લૂક આપતો મેકઅપ ઇન ટ્રેન્ડ છે. ખાસ કરીને લગ્નમાં આ પ્રકારના મેકઅપની બોલબાલા છે. ડાર્ક મેકઅપના સ્થાને હવે હળવો મેકઅપ લોકપ્રિય બની રહ્યો છે અને મેટ મેકઅપ તેનું જ ઉદાહરણ છે. મેટ લૂકનો કી ફીચર એ છે કે તે એ ચહેરાના નેચરલ ફીચરને હાઇલાઇટ કરે છે. લગ્ન જેવા મહત્ત્વના પ્રસંગ હોય કે અન્ય માંગલિક પ્રસંગો મેટ મેકઅપ નેચરલ બ્યુટીને હાઇલાઇટ કરે છે. મેટ મેકઅપ એટલો હળવો હોય છે કે ત્વચાને એકદમ લાઇટ ફીલ કરાવે છે, તેમ જ સ્મૂધ ફિનિશ પણ આપે છે.
એચડી મેકઅપ
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય