અમેરિકામાં જો કાયમ રહેવું હોય તો એ દેશમાં પ્રવેશવા માટે ઇમિગ્રન્ટ વિઝા મેળવવાની જરૂરિયાત રહે છે. ઇમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશ્યા બાદ તમને ‘એલિયન રજિસ્ટ્રેશન રિસીપ્ટ' જે પ્લાસ્ટિકના એક વિઝિટિંગ કાર્ડની કદનું કાર્ડ છે, એ આપવામાં આવે છે. સૌપ્રથમ જ્યારે આ કાર્ડ આપવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે એનો રંગ લીલો હતો. આથી સૌ આ એલિયન રજિસ્ટ્રેશન રિસીપ્ટને ગ્રીનકાર્ડ તરીકે ઓળખવા લાગ્યા.
ઇમિજેટ રિલેટિવ કૅટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે. ચાર જુદી-જુદી ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરીઓ તેમ જ ઍમ્પ્લૉયમૅન્ટ બેઝડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ પણ એ પ્રાપ્ત કરી શકાય છે. વિઝા લોટરીમાં ભાગ લેવા સમર્થ હોવ અને ભાગ લઈને વિજેતા બનો તો પણ પ્રાપ્ત કરી શકો છો. રાજકીય આશરો માગીને યા રેફ્યુજી સ્ટેટસ મેળવીને કે પછી અમેરિકાના લશ્કરમાં ભરતી થઈને અને અમેરિકાની સરકાર એમ્નેસ્ટી જાહેર કરે તો એ દ્વારા પણ મેળવી શકો છો.
વર્ષ ૧૯૯૦માં આ બધી રીતોમાં એક વધુ રીતનો ઉમેરો કરવામાં આવ્યો. જે ચાર જુદી જુદી ઍમ્પ્લૉયમૅન્ટ બેઝડ પ્રેફરન્સ કૅટેગરીઓ હતી, એમાં વર્ષ ૧૯૯૦માં અમેરિકાની સરકારે ‘ધ ઇમિગ્રેશન ઍક્ટ ઑફ ૧૯૯૦’ ઘડીને એક પાંચમી કૅટેગરી ‘એમ્પ્લૉયમૅન્ટ બેઝડ ફિફર્થ પ્રેફરન્સ કૅટેગરી'નો ઉમેરો કર્યો, જેને આપણે સૌ ‘ઈબી-૫ પ્રોગ્રામ’ કહીએ છીએ.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?