મનોજ બાજપેયી, શહાના ગોસ્વામી અને અર્ચિતા અગ્રવાલ અભિનીત ‘ડિસ્પેચ’ માિ ઓટીટી પ્લેટફોર્મ ઝી ફાઇવ પર ૧૩ ડિસેમ્બરે રિલીઝ થઈ છે. ‘તિતલી’ અને ‘આગરા’ જેવી ફિલ્મ બનાવનાર કનુ બહલે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ૨૦૨૪ના મુંબઈમાં યોજાયેલા મામી ફિલ્મ ફેસ્ટિવલમાં સૌપ્રથમ વાર આ ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. ત્યાર બાદ ૫૫મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ગોવામાં સ્પેશિયલ સ્ક્રિનિંગ તરીકે રજૂ થઈ હતી. કનુ બહલ પોતાની ફિલ્મમાં અલગ દુનિયા રચવા માટે જાણીતા છે. જેમનો એક ચોક્કસ પ્રેક્ષકવર્ગ છે. ‘ડિસ્પેચ’માં ક્રાઇમ જર્નાલિસ્ટની દુનિયાને ઉજાગર કરવામાં આવી છે. ફિલ્મમાં ક્રાઇમ રિપોર્ટર જોય બાગના પાત્રમાં મનોજ બાજપેયી જીવ રેડી દીધો છે અને તેમની સાથે કો-એક્ટર તરીકે અર્ચિતા અગ્રવાલ જોવા મળે છે, જેમની આ પહેલી માિ છે. અર્ચિતા પોતાની ફિલ્મી દુનિયાના કરિયરની શરૂઆતથી લઈને આ ફિલ્મના પાત્ર મળવા સુધીની સફર વિશે ‘અભિયાન’ સાથે ખાસ વાતચીત કરે છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય