લાગલગાટ લગભગ ત્રીસ ત્રીસ વર્ષોથી સપ્તકના મહોત્સવમાં ઉસ્તાદ ઝાકીર હુસૈનજીને સાંભળ્યા. આજે અચાનક સમાચાર જાણ્યા ત્યારે એક ક્ષણ એવું લાગ્યું કે તબલાંની દુનિયા થંભી ગઈ.
એ દિવસ યાદ આવી ગયો જ્યારે એમના પિતાશ્રી ઉસ્તાદ અલ્લારખાં સાહેબના દેહાંત પછી સ્વર્ગીય પંડિત કિશન મહારાજજીએ કહ્યું હતું કે, હું અને અલ્લારખાં આ બે બૈલ થકી તબલાંનું ગાડું અમે ખેંચતા, આજે મને ખરેખર એકલતા અનુભવાઈ રહી છે. આવું કહેનારા પંડિત કિશન મહારાજજી પણ નથી અને એમના ગયા પછી એકલપંડે તબલાંને ખેંચી જનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનજી પણ હવે નથી રહ્યા.લય, આ એક શબ્દ જનસાધારણ માટે કદાચ થોડોક નવો છે, પણ અમારા જેવા કસાયેલા કાનસેનો અને સંગીતને વરેલી જિંદગીઓ માટે સંગીતનો પ્રાણ છે. તાલની બે માત્રા વચ્ચેના અંતરને લય કહેવાય છે, જેને માપવો હોય તો સેકન્ડ્સમાં માપી શકાય, પણ સંગીતને વરેલી જિંદગીઓ આખે આખી એમાં પસાર થઈ જાય.
વિલંબિત લય, મધ્ય લય, અતિવ્રુત લય, અતિ અતિ ક્રુત લય, ઉસ્તાદ ઝાકીર હુસૈનજીના તબલાવાદનમાં આ બધી જ લયનો સમાવેશ, અતિ અતિ અતિ અતિદ્રુત લયનો પણ સમાવેશ.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય