CATEGORIES
Categories
હજુ વધુ દેશોમાં ફેલાશે ઓમિક્રોન વેરિઅન્ટ: WHOનું ચોંકાવનારું નિવેદન
કેટલાક હેલ્થ એક્સપર્ટ્સ ઓમિક્રોન વેરિઅન્ટને ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ વધુ ઘાતક ગણાવ્યો છે
સાવધાનઃ ચાંદખેડામાં એક જ દિવસમાં સાયબર ક્રાઈમના પાંચ ગુના નોંધાયા
લોકોને જાળમાં ફસાવીને રૂપિયા ખંખેરી લેતી શાતિર ટોળકીના ઠગથી સતર્ક રહેજો
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૩૦૦ બેઠક પણ નહીં મળે: ગુલામનબી
અત્યારે મુખ્યપ્રધાન બનવું પણ મારા માટે મહત્ત્વનું નથી. ન તો હું અહીં ચૂંટણી જનસભા સંબોધવા આવ્યું છું. હું માત્ર આપ સૌને મળવા અને આપની મુશ્કેલીઓ જાણવા આવ્યો છું: ગુલામનબી આઝાદ
બિહારની હોસ્પિટલમાં મોતિયા ઓપરેશનકાંડ: ૧૫ દર્દીઓની આંખ કાઢી નાખવી પડી
હજુ કેટલાક દર્દીઓની આંખમાં ગંભીર ઈન્ફેકશન
પુત્ર પુખ્ત થાય ત્યાં સુધી ભરણપોષણની જવાબદારી પિતાની: સુપ્રીમ કોર્ટ
શિક્ષણ સહિત પુત્રનાં ભરણપોષણ માટેની જવાબદારી પિતાની બને છે અને તેના માટે જે યોગ્ય પર્યાપ્ત નાણાભંડોળની આવશ્યક્તા હોય તેની ચૂકવણી પ્રતિવાદી પતિએ કરવી પડશે
ઓમિક્રોન ઈફેક્ટઃ દેશમાં કોરોનાના કેસમાં નવ ટકાનો ઉછાળો, ૯૭૬૫ નવા કેસ
દેશમાં ૨૪ કલાકમાં ૪૭૭ સંક્રમિતોના મોતઃ રિકવરી રેટ એક ટકા ઘટ્યો
નહેરુનગરથી સાણંદ-સાઉથ બોપલ સહિત ત્રણે નવા બીઆરટીએસ રૂટ શરૂ કરાશે
બીઆરટીએસ કોરિડોરમાં આવતી કાલથી ટાટાની માલિકીની ૬૦ ઇલેક્ટ્રિક બસ દોડતી થવાની છે
ગુનેગારોને પકડવા અધિકારીઓ ખુદ ટેલિગ્રામમાં ‘ગુનેગાર' બન્યા
ટેલિગ્રામને ટ્રેસ કરવી મુશ્કેલ હોવાથી ગુનેગારોનો વર્ચ્યુઅલ અડ્ડો બનીઃ ચીટિંગથી લઈને આતંકી પ્રવૃત્તિ સહિતની વધતી ગુનાખોરી મામલે સુરક્ષા એજન્સીઓ ચિંતામાં
ગીર-સોમનાથના દરિયામાં વાવાઝોડું: ૧૫ બોટ ડુબી, આઠ ખલાસીઓ લાપતા
હવામાન વિભાગની ચેતવણી છતાં માછીમારો સમુદ્રમાં માછીમારી કરવા ગયા હતા
આફતનો વરસાદઃ તાપમાન ગગડીને ૧૧ ડિગ્રી થતાં લોકો દિવસે પણ ઠૂંઠવાયા
દિવસ અને રાતનાં તાપમાનમાં હવે માત્ર દોઢ ડિગ્રીનો તફાવત
અમેરિકા સહિત ૨૫ દેશમાં ઓમિક્રોનનો આતંકઃ દક્ષિણ આફ્રિકામાં સંક્રમણ ૪૦૦ ગણું વધ્યું
આફ્રિકામાં આ સપ્તાહના અંત સુધીમાં ૧૦ હજારથી વધુ દૈનિક કેસ સામે આવવાની દહેશત
'હું મુંબઈનો ડોન છું' કહી કાકા સસરાએ જમાઈને ધમકી આપી
કાકા સસરાની ધમકી: યુવતીના પિતા રેલવે પાટા ઉપર આવીને મરી જશે
'ફોર્સ ૩' દ્વારા ઇન્ડિયાની સૌથી મોટી એક્શન ફ્રેન્ચાઇઝી બનાવશે જોન
'અટેક' પણ એક જોરદાર એક્શન ફિલ્મ
'જવાદ' વાવાઝોડાની ચેતવણીઃ આંધ્ર, ઓડિશા સહિતનાં રાજ્યમાં એલર્ટ
દિલ્હી-મુંબઇ સહિતનાં રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
૨૦૧૯થી વિરાટ ૧૨ ટેસ્ટ, ૧૫ વન ડે, ૨૩ ટી-૨૦ રમ્યો, છતાં એક પણ સદી નથી!
આ સમયગાળા દરમિયાન ઈગ્લેન્ડનો કેટન જો રૂટ અને પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ સાત-સાત સદી ફટકારી ચૂક્યા છે
રેલવે સ્ટેશન ગઠિયાઓનો અડ્ડોઃ મહિલાની રૂ.૫.૫૩ લાખના દાગીના ભરેલી બેગ ચોરાઈ
મહિલા લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ટ્રેનમાં જવા માટે રેલવે સ્ટેશન પહોંચી ત્યારે બેગ ચોરી થયાની જાણ થઈ
શિયાળામાં વજન ઘટાડવા માટે રોજ ખાઓ આ વસ્તુઓ
શિયાળાના ઠંડા વાતાવરણમાં ચાટ, પકોડા અને બીજા ઘણા મસાલેદાર નાસ્તા ખાવાનું પણ મન થાય છે એટલે વજન ન વધે તો પણ પેટની ચરબી વધી જાય છે
લોકડાઉનમાં વજન મેન્ટેન રાખવામાં ખૂબ જ તકલીફ પડી હતી: અભિષેક
અભિષેકે આ ફિલ્મ માટે ૧૦૦થી ૧૦૫ કિલો સુધી તેનું વજન પહોંચાડ્યું હતું
રિટેન કરેલા ચાર ખેલાડી પર ફ્રેંચાઇઝી વધુમાં વધુ ૪૨ કરોડ ખર્ચ કરી શકશે!
પ્રથમ પ્લેયર પર વધુમાં વધુ રૂ. ૧૬ કરોડ, બીજા પ્લેયર પર વધુમાં વધુ રૂ. ૧૨ કરોડ, ત્રીજા પ્લેયર પર વધુમાં વધુ રૂ. ૮ કરોડ અને ચોથા પ્લેયર પર વધુમાં વધુ રૂ. ૬ કરોડનો ખર્ચ કરી શકાશે
રાજ્યમાં માવઠું: અમદાવાદ સહિત અનેક શહેરમાં કમોસમી વરસાદ
શિયાળાની સિઝનમાં હાડ થિજાવતી ઠંડીને બદલે ઉકળાટનો માહોલ જોવા મળ્યા બાદ અચાનક ફરી વાતાવરણ પલટાયું
મોંઘવારીનો વધુ એક ઝટકોઃ કોમર્શિયલ LPG સિલિન્ડરમાં રૂ.૧૦૦થી વધુનો ભાવ વધારો
દિલ્હી સહિતનાં શહેરોમાં એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ.૨૧૦૦ને પાર
જાહેરમાં મારામારી કરતી ત્રણ મહિલા વિરુદ્ધ ગુનો નોંધાયો
સુલેહ શાંતિના ભંગ બદલ પોલીસે અટકાયત કરી ગુનો નોંધ્યો
મિશિગનમાં ૧૫ વર્ષના વિધાર્થીએ અંધાધૂંધ ફાયરિંગ કરી ત્રણને ઠાર માર્યા: અનેક ઘાયલ
ઘાયલ લોકોમાં એક શિક્ષક પણ સામેલઃ પોલીસે હુમલાખોર વિધાર્થીની ધરપકડ કરી
બગીચાઓનાં મેન્ટેનન્સ માટે 'અમૂલ'એ ફરીથી મેદાન માર્યું
આજે મળનારી રિક્રિએશન કમિટીમાં જોધપુર અને નિકોલના એમ્યુઝમેન્ટ પાર્કને લગતી વિવાદગ્રસ્ત દરખાસ્ત પણ મુકાઈ
બ્રિટનમાં ઓમિક્રોનના ૨૨ કેસ મળ્યાઃ માસ્ક ફરી ફરજિયાત
બોરિસ જોનસને કોરોનાની વેક્સિનના બૂસ્ટર ડોઝની તરફેણ કરી
દેશમાં ૫૪૭ દિવસ બાદ કોરોનાના એક લાખથી ઓછા એક્ટિવ કેસઃ ૮૯૫૪ નવા કેસ નોંધાયા
પ૪૭ દિવસ બાદ પ્રથમવાર એક્ટિવ કેસની સંખ્યા એક લાખથી ઘટીને ૯૯,૦૨૩
પુલવામામાં જૈશના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદી ઠાર મરાયા
જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત દળનું આતંકવાદીઓની હાજરી વાળી જગ્યા પર સર્ચ ઓપરેશન
દેશમાં એક વર્ષમાં ૧૧,૭૧૬ વેપારીઓએ આત્મહત્યા કરી
૨૦૧૯ની સરખામણીમાં આ સંખ્યા ૨૯ ટકા વધુ
દયાળુ બનશો તો સુખી-સ્વસ્થ રહેશો
દયાભાવના રાખવી કે દયાનું પ્રદર્શન કરવું એ કોઈ ધાર્મિક, સામાજિક કે સાંસ્કૃતિક વિચારધારા કે કોઇ એક દેશ, ધર્મ, જાતિ કે સંપ્રદાય સાથે સંબંધિત નથી, પરંતુ જીવનનો આધાર છે
કરતારપુરમાં ફોટો શૂટઃ ભારે વિરોધ બાદ સ્વાલા લાલાએ માફી માગી
મોડલના ફોટો શૂટની જાણ થતાં જ દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ સખત વાંધો ઉઠાવ્યો