CATEGORIES
Categories
પોલિસીનો ટાર્ગેટ પૂરો કરવાના બહાને એજન્ટ મહિલા પાસેથી રૂપિયા ૧૮ લાખ પડાવી લીધા
એજન્ટના ઘરે મહિલાએ પેસ્ટ કન્ટ્રોલનું કામ કર્યું હોવાથી તેના પરિચયમાં આવી હતી
દેશમાં ૫૪૩ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૭,૫૭૯ નવા કેસઃ ૨૩૬નાં મોત
પ૩૬ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૧,૧૩,૫૮૪ એક્ટિવ કેસ
દિલ્હી, પંજાબ, યુપી, રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં આગામી બે દિવસમાં ઠંડી વધશે
કર્ણાટક, કેરળ, તામિલનાડુમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
જૈશના ચાર આતંકીઓ એરફોર્સ-CRPF પર હુમલાની ફિરાકમાં
ઈન્ટેલિજન્સ એજન્સીઓએ એલર્ટ જારી કર્યું
કે.કે. મેનન ખુદ એક એક્ટિંગ સ્કૂલ જેવા છેઃ આદિલ ખાન
મને ઇન્ડસ્ટ્રીના બે લોકપ્રિય લોકો સાથે કામ કરવાની તક મળી છે નીરજ અને કે.કે. હોવાથી હા કહેવા માટે મારે વધુ વિચારવાની જરૂર નથી: આદિલ ખાન
કિશોરોમાં ફાઈઝર વેક્સિન ચાર મહિના બાદ ૧૦૦ ટકા અસરકારક સાબિત થઈ
ફાઈઝર અને બાયોએનટેકે જોઇન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે ૧રથી ૧૫ વર્ષના બાળકો માટે કરાયો છે દાવો
કમોસમી વરસાદના કારણે અમદાવાદ સહિતનાં સ્થળો પર ભારે ઉકળાટ
ઠંડીની ઋતુમાં પણ લોકોએ પોતાના ઘરમાં એસી શરૂ કરવાં પડ્યાં: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થતાં પાકને ભારે નુકસાન: બે દિવસ સુધી હજુ ઉકળાટ રહે તેવી શક્યતા
અસલાલીની આલ્ફા હોટલથી ૨૬ લાખનો સામાન ભરેલી ટ્રકની ચોરી
વેપારીએ ૩ર લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદ અસલાલી પોલીસ સ્ટેશનમાં કરી
અમેરિકામાં કોરોના ફરી બેકાબૂ: ૧૫ રાજ્યમાં હેલ્થ સિસ્ટમ ભાંગી પડી
જર્મની-ડેન્માર્કની યાત્રા પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો: લોડાઉનની તૈયારીઓ
AMC પ્રોપર્ટી ટેક્સધારકોને ઓનલાઈન માહિતી આપશે
ટેક્સ બિલ સાથે મિલકતધારકોને એક ફોર્મ અપાઈ રહ્યું છેઃ ફોર્મમાં ટેનામેન્ટ નંબર, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, પાવર સર્વિસ નંબરની વિગત ભરીને આપવાની રહેશે
'ફાડુ'નું શૂટિંગ શરૂ કર્યું સૈયામી-પાવેલે
અશ્વિની મેમ સાથે કામ કરવાનું મારું સપનું પૂરું થયું તે પાવર હાઉસ પર્ફોર્મર છે અને હું તેની પાસેથી ઘણું શીખવાની છું: સૈયામી
'ગાડીમાંથી ઓઈલ ટપકે છે' કહી ગઠિયા શિક્ષકની નજર ચૂકવી બેગ ચોરી ફરાર
શિક્ષક કારમાંથી ઊતરી જોવા ગયા ને ગઠીયા આઠ હાજર રોકડા તેમજ યુએસએનું ડેબિટ કાર્ડ તેમજ અગત્યનાં ડોક્યુમેન્ટ લઈ છુમંતર
બેપરવા બાબતથી લોકો વધુ આકર્ષાય છે: સિકંદર ખેર
સિકંદર કહે છે કે, 'એક જૂની કહેવત છે કે પ્રામાણિકતાની તોલે કોઈ ન આવી શકે
બે વર્ષે ભૂલકાંઓનું વેકેશન પૂરું: ધોરણ-૧થી પની શાળાઓ શરૂ
બાળકોની વેક્સિન હજુ આવી ન હોવાથી કેટલાંક વાલીઓ હજુ પણ મૂંઝવણમાં
મ્યૂનિ. શાળામાં બાળકોનું ગુલાબ આપી-તિલક કરી સ્વાગત કરાયું
એકી સંખ્યાનાં બાળકો આજે શાળાએ ગયાં, કાલે બેકી સંખ્યામાં બાળકોનો વારોઃ ઓનલાઇન શિક્ષણની પણ તંત્રની તૈયારીઃ ધોરણ-૬થી ૮માં ૮૦ ટકા હાજરીનો દાવો
'અમારે અમારા પગ જમીન પર રાખવા પડશે'
ન્યૂઝીલેન્ડ માટે વિશ્વકપની ફાઇનલ બાદ માત્ર છ દિવસના સમયગાળામાં ત્રણ મેચ રમવી આસાન નહોતી: દ્રવિડ
પ્રેગ્નન્ટ થવાનો વિચાર સુધ્ધાં નથી આવતો નુસરતને
પ્રેગ્નન્સીને લઈને દરેક વસ્તુ હું જાતે શીખી છું અને ત્યાર બાદ એને સેટ પર ખૂબ જ રિયલ હોય એ રીતે રજૂ કર્યું છે,
ભારતમાં ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચની સદી
ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચની ૯૦થી વધુ યજમાનીવાળા દેશની વાત કરવામાં આવે તો બાંગ્લાદેશમાં ૯૩ અને દક્ષિણ આફ્રિકામાં ૯૨ ટી-૨૦ ઇન્ટરનેશનલ રમાઈ ચૂકી છે
સેમ બિલિંગ્સે ટેનિસ ખેલાડી સારા કેન્ટલે સાથે માલદિવ્સમાં સગાઈ કરી
સેમની મંગેતર સારા કેન્ટલે ટેનિસ સ્ટાર રહી ચૂકી છે અને પોતાની કરિયરમાં તેણે ઘણા એવોર્ડ જીત્યા છે
પિતાએ રૂપિયા ન આપતાં પુત્રએ ઘરમાં બે દિવસ કોહરામ મચાવ્યો
રૂ.૫૦૦ બાદ રૂ. બે હજાર માગ્યાઃ પિતાએ આપવાનો ઈનકાર કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી
મ્યુનિ. હેલ્થ વિભાગ કોરોના હળવો થયો હોઈ 'હળવાશના મૂડ'માં છે
શાળાઓમાં ભૂલકાં માટે એન્ટીજન રેપિડ ટેસ્ટની વ્યવસ્થા કરવા ૧૪ દિવસના સંમણના સમયગાળાની રાહ જોવાશે
વટવા જીઆઈડીસીની ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ચોરીનો પ્રયાસ
બે શખ્સોથી તિજોરી ન તૂટતાં સીસીટીવી-કેબિન સહિત તોડફોડ કરી ફરાર
પઠાણકોટના આર્મી કેમ્પના ગેટ પાસે ગ્રેનેડ હુમલોઃ પંજાબમાં એલર્ટ
પઠાણકોટમાં ધીરા પુલ પાસે આવેલા આર્મી કેમ્પના ત્રિવેણી ગેટ પાસે સોમવારે રાતે ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો
મધ અને લવિંગનો ઉપયોગ ગંભીર સમસ્યાઓથી બચાવશે
લવિંગ અને મધ એન્ટી-બેક્ટરિયલ, એન્ટીફંગલ અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે
લખનૌમાં કિસાન મહાપંચાયત શરૂ: વિશાળ સંખ્યામાં કિસાનોની હાજરી
રાકેશ ટિકૈત પણ સંબોધન કરશે: એમએસપી ગેરંટી કાયદા વગર આંદોલન સમાપ્ત નહીં થાય
નવાબ મલિકે સમાર વાનખેડેના નિકાહની તસવીર ટ્વીટર પર શેર કરી
હવે નવાબ મલિકે ફોડયો કબૂલ હૈ, કબૂલ હૈ..બોમ્બ
ટીએમસી નેતા મોહરમ શેખ પર ગોળીઓ વરસાવી હત્યા
ટીએમસીએ હત્યા પાછળ ભાજપનો હાથ ગણાવ્યો
દેશમાં પ૩૮ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૮,૪૮૮ નવા કેસઃ ૨૪૯નાં મોત
રિકવરી રેટ વધીને ૯૮.૩૧ ટકા તેલંગાણામાં એક જ સ્કૂલની ૨૮૮ વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત
નારણપુરામાં પીજી તરીકે રહેતા પાંચ યુવકોના મોબાઈલ ચોરાયા
દરવાજો ખુલ્લો રાખીને સૂતા હોવાથી મોટા ભાગે વહેલી પરોઢે ચોરી કરીને તસ્કર ફરાર થઈ જાય છે
જો NPP-NRC લવાશે તો યુપીમાં એક બીજું શાહિનબાગ ઊભું કરીશુંઃ ઓવૈસીની ચીમકી
હાય મોદીજી, ક્યા એટિંગ કરતે હો આપ..મોદી ગલતી સે રાજનીતિ મેં આ ગયે હૈ: ઓવૈસી