CATEGORIES
Categories
ગુનાખોરી પર અંકુશ લાવવા રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરા ક્યારે લગાવાશે?
સીસીટીવી કેમેરા ન હોવાના કારણે પોલીસને ડિટેશન કરવામાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે: રિવરફ્રન્ટ ગાર્ડન પાસે થયેલા બે યુવકો પર છરી વડે બે હુમલાના કેસમાં હજુ આરોપીઓનો પત્તો લાગ્યો નથી
કર્ણાટકમાં આકાશી આફતઃ અનરાધાર વરસાદથી ૨૪નાં મોત, ૬૫૮ ઘર તબાહ
પાંચ લાખ હેક્ટર કરતાં વધુ જમીનનો ઊભો પાક ધોવાયો: ૧૯૧ પશુનાં મોત
આર્કિટેક્ટમાં ખાલી બેઠકો પર પ્રવેશ આપવાની સત્તા કોલેજોને સોંપાઈ
કોલેજ સંચાલકોની સત્તા વધારવામાં આવી: એડમિશનના બીજા રાઉન્ડ બાદ નિર્ણય લેવાયો
આંધ્ર પ્રદેશમાં જળ પ્રલયઃ રેલ સેવા ઠપ ૧૦૦થી વધુ ટ્રેન રદ, ૩૩નાં મોત
સરકારી ડેટા અનુસાર કડપ્પામાં વરસાદ અને પૂરથી ૨૦, અનંતપુરમાં સાત, ચિતૂરમાં ચાર અને એસપીએસ નેલ્લોરમાં બેનાં મોત
અમદાવાદમાં ઠંડી ૨૩.૧ ડિગ્રી
પ્રતિકલાકે ૧૦ કિ.મી.ની ઝડપ ધરાવતા ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે
ત્રણ ટીનેજરને પાર્લર પર પડેલું દૂધનું કેરેટ ઉઠાવીને ભાગવું ભારે પડી ગયું
પાર્લરના માલિકે કારથી એક ટીનેજરને ટક્કર મારી: સ્ટમ્પ વડે ફટકારીને લોહીથી લથપથ કરી દીધો
રૂપિયા ચૂકવી ન શકતા મોબાઈલના વેપારીને મૂઢ માર મારીને ધમકી આપી
ત્રણ મહિનાના ઉધાર પર મોબાઈલના વેપારીને એસેસરિઝનો સામાન આપ્યો હતો
વીજસંકટનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ
કોલસાની ખાણોમાં વીતેલાં કેટલાંય વર્ષોમાં રોકાણ ઘટ્યું છે. વીજળી ઉત્પાદકોનો રસ સોલર અને પવન ઊર્જા તરફ વધુ થયો. એ વાત સાચી હોઇ શકે છે, પરંતુ તે કારણે વીજળી સંકટ ઊભું ન થવું જોઇએ
કલીન કોમેડી બહુ ઓછી બનાવવામાં આવે છે. સૈફ
સૈફ તેની ‘બંટી ઔર બબલી 2' સાફસૂથરી ફિલ્મ હોવાથી તે તેની સંપૂર્ણ ફેમિલી સાથે ફિલ્મ જોવા માટે થિયેટરમાં ગયો હતો
હાઈફાઈ લાઇફસ્ટાઇલ માટે યંગસ્ટર્સ બને છે ડ્રગ્સ પેડલર
કેટલાક યુવાનો ડ્રગ્સ પેડલર બનવા ઉપરાંત નકલી ચલણી નોટ છાપે છે અને ક્રિકેટનો સટ્ટો પણ રમાડી રહ્યા છેઃ લકઝુરિયસ લાઇફ જીવવા દારૂની ખેપ પણ મારી રહ્યા છે
વજન ઘટાડવાની લ્હાયમાં ક્યારેય ન કરતા આવી ભૂલો
આહાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ વજન ઘટાડવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે કસરત કરવી અને યોગ્ય માત્રામાં યોગ્ય પોષણ લેવું
ટોરેન્ટ પાવરના એક્ઝિક્યુટિવને ભાડુઆતે હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી
અમારા ઘરે મીટર કેમ ચેક કરો છો કહી ભાડુઆતના બે દીકરાએ ધમકાવ્યા
ગુજરાતમાં સવારથી આફતનો વરસાદ: ૪૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાયો
સુરત ગ્રામ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદ: ભર શિયાળે વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ
એવું જરૂરી નથી કે હું જે કંઈ કામ કરું એ ગ્રેટ હોયઃ પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠી હાલમાં પોતાની કરિયરના શ્રેષ્ઠ તબક્કા માંથી પસાર થઈ રહ્યો છે તેની એક્ટિંગની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે
મહેબૂબા મુફ્તીને ઘરમાં નજરકેદ કરાયાં
મહેબૂબાના ભાઈને ઈડી પૂછપરછ માટે બોલાવ્યા
હવામાન પલટાયું: અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળે કમોસમી વરસાદ
બનાસકાંઠામાં એક સાથે બે કુદરતી આફતઃ કમોસમી વરસાદ વચ્ચે સવારે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
સોશિયલ મીડિયામાં બોડી દેખાડવી પસંદ નથી: રશ્મિકા
ઉંમર કરતાં તો મારા માટે એ અગત્યનું છે કે એ વ્યક્તિનું વર્તન તમારી સાથે કેવું છે: રશ્મિકા
હટકે રોલથી મળશે અલગ ઓળખઃ આયુષ શર્મા
આયુષ શર્માની સલમાન ખાન સાથેની અંતિમ-ધ ફાઇનલ ટ્રૂથ’ ૨૬ નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે
સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ લદાખમાં: રેજાંગ લા વોર મેમોરિયલનું ઉદઘાટન કરશે
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ રાજનાથ સાથે જોડાયા
બિલ્ડિંગનો કાટમાળ હટાવવા ગયેલી ટીમને સ્થાનિકોએ બબાલ કરી ભગાડી
સવા વર્ષ પહેલાં બિલ્ડિંગ ધરાશાયી થયું હતું, જેમાં એક યુવકનું મોત થયું હતુંઃ બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ પણ કાટમાળ હજુ ત્યાંનો ત્યાં જ છે
શિયાળામાં ખાઓ અનેક પોષકતત્ત્વોનો ભંડાર એવા મૂળા
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાઇ બીપીના લોકો માટે પણ મૂળા ખૂબ જ ફાયદાકારક છે. એન્ટિ હાઇપરટેન્સિવ ગુણોથી ભરપૂર મૂળા હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે
ભુતાનમાં ડ્રેગનનો કબજોઃ ૨૫ હજાર એકર પર ગેરકાયદે ચાર ગામ વસાવ્યાં
ભારત સરહદે ડોકલામ નજીક ચીનની ઘૂસણખોરી
પીએમ મોદીનું ‘સિડની સંવાદ'માં સંબોધન: ટેક્નોલોજીથી ભારતમાં થઈ રહ્યા છે મોટા ફેરફાર
સિડની સંવાદનું ૧૭ થી ૧૯ નવેમ્બર સુધી આયોજન થયું છે તે 'ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઈન્સ્ટિટ્યૂટ' ની એક પહેલ છે
દેશમાં કોરોના ફરી વકર્યોઃ ૨૪ કલાકમાં ૧૧,૯૧૯ નવા કેસ, ૪૭૦ દર્દીનાં મોત
દેશમાં ફરી એક વાર સંક્રમણ વિસ્ફોટ થવા રિસર્ચ રિપોર્ટમાં ચેતવણી
દેશમુખની ધરપકડથી પવાર ભડક્યાઃ ભાજપને જેલમાં ધકેલવાની કિંમત ચૂકવવી જ પડશે
અમે દેશમુખના એકેએક દિવસ અને એકેએક કલાકની કિંમત વસૂલીશુંઃ પવાર
ચીનના પૂર્વ DyPM પર યૌનશોષણનો આરોપ લગાવનારી લાપતા પેંગ શુઆઈ અંગે ઓસાકાએ ચિંતા વ્યક્ત કરી
૩૫ વર્ષીય ફેંગ શુઆઈએ ૭૫ વર્ષીય ઝાંગ ગાઓલી પર આરોપ લગાવ્યો હતો કે ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન કે જેઓ પાર્ટીની સર્વશક્તિશાળી પોલિટ બૂરોની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા તેમણે ત્રણ વર્ષ પહેલાં શરીરસંબંધ બાંધવા મને મજબૂર કરી હતી
ચાલુ બાઈક પર માસ્ક પહેર્યા વગર જતા યુવકને પોલીસે રોકતાં યુવકે માથાકૂટ કરી
નારણપુરા ક્રોસિંગ પાસેનો બનાવઃ યુવક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો
ખેડૂતો સામેની એફઆઈઆર રદ થશેઃ સીએમ ચન્નીનું એલાન
ખેડૂતોને પરાળી ન સળગાવવા વિનંતી કરી
ખાનગી ફ્લેટ-સોસાયટીઓને મળશે ૭૦:૨૦:૧૦નો લગભગ 'મફત' લાભ
મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર દ્વારા કોર્પોરેટર્સને તેમના બજેટમાંથી ૨૦ ટકા ફાળો આપવાની છૂટ અપાઈઃ સોસાયટીના આરસીસી રોડ, પેવર બ્લોક, પાણી-ગટર અને લાઇટનાં કામોમાં વેગ આવશેઃ ભવિષ્યમાં CCTV કેમેરા પણ મુકાવી શકાશે
કરતારપુર જવાની તૈયારીમાં સિદ્ધુ, પરંતુ CM ચન્ની સાથે આજે જવાની પરવાનગી ન મળી
સિદ્ધુ ૨૦ નવેમ્બરે તેના ગ્રૂપ સાથે કરતારપુર જશે