CATEGORIES
Categories
આજથી શહેરનાં બજારો પૂર્વવત ધમધમતાં થયાં
મોટા ભાગના વેપારીઓએ આજે સાતમના દિવસે ધંધા રોજગાર શરૂ કરવાના શ્રી ગણેશ કર્યા
દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો: ૨૪ કલાકમાં ૧૩,૦૯૧ નવા કેસ, ૩૪૦નાં મોત
કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ નાક વાટે આપવા ભલામણ
કોરોનાનો ફૂંફાડોઃ AMCને કોવિડ ગાઈડલાઈન માટે હજુ પણ રાજ્ય સરકારના આદેશની પ્રતીક્ષા
સાંજે તંત્રની મિટિંગમાં કોરોનાની ચર્ચા: ઠંડીમાં કોરોના વકરે તેવી તબીબોમાં દહેશતઃ પશ્ચિમ ઝોનમાં એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી કોલકાતાની નોંધાઈ, જયારે નરોડાનો દર્દી નારણપુરાનો નીકળ્યો
આ કારણોસર નથી ઘટતી તમારા પેટની ચરબી
પેટની વધેલી ચરબી અનેક ગંભીર બીમારીઓને નોતરે છે, જેમાં હૃદય સંબંધિત બીમારીઓ, ટાઇપ-૨ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને કેન્સર થવાની પણ સંભાવના વધી જાય છે
ગોરખપુરમાં ‘પાકિસ્તાની ધ્વજ' લગાવવા મુદે હોબાળો: ચાર સામે રાજદ્રોહનો કેસ
હિંદુ સંગઠન બ્રાહ્મણ જન કલ્યાણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી
ત્યજાયેલાં બે નવજાતનાં માતા-પિતા સુધી પહોંચવામાં પોલીસ પાછી કેમ પડે છે?
શિવાંશના કેસમાં જે રીતે પોલીસે કામગીરી કરી તેવી કામગીરી અમરાઈવાડી અને કૃષ્ણનગરમાં ત્યજી દેવાયેલાં બાળકોના કેસમાં કરે તો સફળતા મળે તેવી શક્યતા છે.
તામિલનાડુમાં આજે ચક્રવાતી તોફાન તબાહી મચાવશેઃ ૨૦ જિલ્લામાં રેડ એલર્ટ
ચેન્નઈમાં વરસાદી આફતનો કહેર જારીઃ કુલ ૧૨નાં મોત, જનજીવન અસ્તવ્યસ્ત
ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં કોણ રમશે? ઓસ્ટ્રેલિયા કે પાકિસ્તાનઃ આજે ફેંસલો
ટી-૨૦ વર્લ્ડકપની બીજી સેમિ-ફાઈનલ આજે સાંજે ૭.૩૦ કલાકે રમાશેઃ ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં ક્યારેય પણ પાકિસ્તાન સામે સેમિ-ફાઈનલ હાર્યું નથીઃ બાબર આઝમ સામે ઈતિહાસ બદલવાની સુવર્ણ તક
ફેસબુક પર સરેરાશ ૧૫ ધમકી મળે છે: પાંચ ભડકાઉ-ત્રણ નફરત ફેલાવતી પોસ્ટ
૧.૩૬ કરોડની સામગ્રી ફેસબુક પરથી હટાવાઈ
પોલીસ ફરિયાદની ચીમકી આપતાં ચોરાયેલો ડોગ ત્રણ કલાકમાં જ પરત આવી ગયો
નાના ચિલોડામાં માલિકે પાલતુ શ્વાનને ઓળખીતાના ત્યાં મૂક્યો હતો: અજાણ્યો કાચાલક ડોગ લઈને ફરાર થઈ ગયો હતો
પલ્લવ જંકશન-પ્રગતિનગર જંક્શન પર ઓવરબ્રિજ જૂન-'૨૪ સુધીમાં તૈયાર થઈ જશે
BRTS રૂટને સમાંતર અને બંને બાજુએ બે-બે લેન સ્પ્લીટ ફ્લાય ઓવરબ્રિજ બનાવવા પાઈલ ફાઉન્ડેશનની કામગીરી શરૂઃ ૯૩૫ મીટર લાંબા બ્રિજનાં નિર્માણ પાછળ ૧૧૬.૯૪ કરોડ ખર્ચાશે
મહિલા સશક્તીકરણની ખાલી વાતો: આ મહિલાની મદદ માટે કોઇ નથી
છેલ્લા એક મહિનાથી રોડ પર બેસી રહેલી મહિલાની જાતીય સતામણી થઈ હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં: લોખંડનો રોડ મારીને મસ્જિદમાંથી કાઢી મૂકી હોવાનું મહિલા રટણ કરે છેઃ અભયમ-પોલીસ સહિતની ટીમે હાથ ઊંચા કરી લીધા
બ્રિટનમાં પાલતુ કૂતરું કોરોના સંક્રમિત: માણસોમાંથી સંક્રમણ ફેલાયાની આશંકા
એવું કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી, જેમાં એવું કહી શકાય કે પાલતુ જાનવરો દ્વારા માણસોમાં કોરોના ફેલાઇ શકે છે: બ્રિટનના ચીફ વેટરનરી ઓફિસર
રાજ્યપાલના ફોટોગ્રાફરના ઘરમાં તસ્કરો ૧૩ લાખની ચોરી કરી પલાયન
ફોટોગ્રાફર પરિવાર સાથે રજાઓમાં ફરવા ગયો હતો ત્યારે તસ્કરોને મજા પડી ગઈ
રિતિક રોશન અને સાન્યા મલ્હોત્રા પાડોશી બન્યાં
મોટું ઘર ખરીદવાનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે મારો પરિવાર દિલ્હીથી અહીં જ્યારે પણ ઇરછા હોય ત્યારે આવીને મારી સાથે રહી શકે: સાન્યા
બુટલેગરે વકીલને જાનથી મારી નાખવાની ધમકી આપી
દારૂ વેચવા બાબતે પોલીસે રેડ પાડી હતી, તેની બાતમી વકીલે આપી હોવાથી બુટલેગર ઉશ્કેરાઈ ગયો હતો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ આવતી કાલે લોન્ચ કરશે
ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ સરળ બનશે
સિનેમા અને સેલિબ્રેશન્સ હમેશાં સાથે-સાથે ચાલે છે: સિદ્ધાંત ચતુર્વેદી
સિનેમા હોલમાં જઈને ફિલ્મો જોવાની અલગ મજા છે
શહેરમાં છઠ પૂજાની ભાવભેર ઉજવણીનો પ્રારંભ
લોકો આસ્થાના આ પર્વમાં ઊગતા અને આથમતા સૂર્યની પૂજા કરે છે
નવાબ મલિકે બોમ્બ ફોડ્યોઃ ફડણવીસનું અંડરવર્લ્ડ-નકલી નોટ સાથે કનેક્શન
ફડણવીસના ઈશારે જ મહારાષ્ટ્રમાં ખંડણીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે: મલિક
લગ્નમાં ગોવા અને માલદીવ ફરવા લઈ જવાના બહાને ૧૩.૧ર લાખની છેતરપિંડી
ભક્તિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકે બિલ્ડર અને તેમના મિત્રોના પરિવારના સભ્ય સાથે ઠગાઈ કરી
યુપીમાં ઝિકા વાઈરસનું તાંડવઃ કાનપુરમાં ૧૬, લખનૌમાં ૨૬ નવા કેસ
મુખ્યપ્રધાન યોગી આજે કાનપુર જઈને સ્થિતિની સમીક્ષા કરશે
વિટામિન સીથી ભરપૂર આમળાંની મોસમ આવી
૧૦૦ ગ્રામ એટલે લગભગ અડધો કપ આમળાં ખાવાથી શરીરને ૩૦૦ એમજી વિટામિન સી મળે છે જે આપણા શરીરને દરરોજ જોઈતા વિટામિન સી કરતાં બમણું છે
લગ્ને લગ્ને કુંવારો: યુવતીઓને ફસાવી લાખો રૂપિયા લઈ ફરાર થઈ જતો હતો
પોલીસના હાથે ઝડપાયેલો આ લૂંટારો દુલહો યુવતીઓની લાગણી સાથે રમત રમતો હતોઃ અગાઉ ચાર કરતાં વધુ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું
યુવતીએ રોમિયોના ત્રાસથી નોકરી અને મોર્નિંગ વોક પણ છોડી દીધાં
યુવતી જ્યારે ઘરની બહાર જાય ત્યારે રોમિયો તેનો પીછો કરીને છેડતી કરતો હતો
પુરુષ સુપરસ્ટાર્સની જેમ તાપસી માટે 'રશ્મિ રોકેટ'નું કેરેક્ટર લખાયું
આ ફિલ્મ કચ્છની એથ્લીટના જીવન પર આધારિત છે ફિલ્મનું પાત્ર નિર્ભય, બિનધાસ્ત અને આરોપી નહીં, પરંતુ ફાઇટર દેખાડવાનું હતું
પીએમ મોદી ટ્વિટર પર બીજી સૌથી પ્રભાવશાળી વ્યક્તિ
સચીને અમેરિકી એક્ટર ડ્વેન જહોનસન, લિયોનાર્ડો ડિક્રેપ્રિયો અને અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા સહિત અનેક હસ્તીઓને પાછળ છોડ્યા છે
દોઢ લાખથી વધુ કડિયા-મજૂરોનો કોઈ ડેટા જ કોન્ટ્રાક્ટર પાસે નથી
ઘરફોડ ચોરી-લૂંટ જેવી અપરાધની ઘટનાઓમાં અનેક વખત શહેરની કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા કડિયા-મજૂરોની સંડોવણી ખૂલે છે બેદરકારી ભારે પડશેઃ ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતીના ચકચારી મર્ડર કેસના આરોપીઓ શહેરની કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કરતા હતા, જેમનો કોઈ રેકોર્ડ કોન્ટ્રાક્ટર પાસે ન હતો
સેમી ફાઈનલમાં પહોંચવા માટે આજે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જંગ
ઓપનર જેસન રોય ઈજાગ્રસ્ત હોવાથી ઈગ્લેન્ડને મોટું નુકસાન: બીજી તરફ ન્યૂઝીલેન્ડ ઘાતક બોલિંગ આક્રમણની મદદથી અંગ્રેજોને પરાસ્ત કરવાની કોશિશ કરશે બંને ટીમના ખેલાડીઓનાં મનમાં ૨૦૧૯ના વન ડે વર્લ્ડકપ ફાઇનલની યાદો તાજી હશે, જ્યારે ઈગ્લેન્ડ મેચ અને સુપરઓવર ટાઈ થયા બાદ વધુ બાઉન્ડ્રી ફટકારવાના કારણે ટાઈટલ જીત્યું હતું
ચાલતાં જતી વિદ્યાર્થિનીનો આઈફોન એક્સ ઝૂંટવી રિક્ષાચાલક ગેંગ ફરાર
યુવતી જૈન દેરાસરમાં દર્શન કરી ઘરે જતી વખતે કોઈ સાથે વાત કરતી હતી ત્યારે બનેલી ઘટના