CATEGORIES
Categories
ઢોર વિભાગ એક્ટિવ: એરપોર્ટ પોલીસે પશુપાલકની ધરપકડ કરી
પશુપાલકો કોર્પોરેશનના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓનું ખિસ્સું ગરમ કરીને બિનધાસ્ત ઢોરને રખડવા માટે રોડ પર મૂકી દે છે
ચાર બાળકોનો પિતા રોનાલ્ડો ફરી વાર ટ્વિન્સનો પિતા બનશે
અમે જણાવીને ખુશ છીએ કે અમે જોડિયાં બાળકોની આશા રાખી રહ્યાં છીએ. અમારું દિલ પ્રેમથી ભરેલું છે. અમે તમને મળવાનો ઈંતજાર કરી શકતા નથી: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
કોટ વિસ્તારના ખુલ્લાં સબ સ્ટેશનને હેરિટેજ લૂક આપી હવે અબોલ જીવની રક્ષા કરાશે
એસ્ટેટ વિભાગ દ્વારા ટોરેન્ટ પાવરને આરઓ પરમિશન આપીને પીપીપી ધોરણે કામગીરી હાથ ધરાશેઃ દરિયાપુરમાં મ્યુનિ. શાળાની બારીઓને સબ સ્ટેશનથી બંધ કરવી પડી છે
કરોડો ચાહકોનાં સપનાં ઝાકળ રોળી નાખશે? સાત વર્ષ જૂના મેજિક સ્પ્રેની યાદ BCCIને આવી
ઝાકળના કહેર વચ્ચે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ૩૧ ઓક્ટોબરે રમાનારી મેચમાં ટોસ હારી જશે તો પછી ફરી પાકિસ્તાન સામેની કહાણીનું પુનરાવર્તન જોવા મળી શકે છે
ઈગ્લેન્ડની ક્રિકેટ સુંદરી સારા ટેલરે ઇતિહાસ રચ્યોઃ UAEમાં પુરૂષ ટીમને કોચિંગ આપશે
સારા આ પહેલાં ઈંગ્લેન્ડમાં પુરુષ કાઉન્ટી ટીમ સસેક્સને પણ કોચિંગ આપી ચૂકી છે
આરામાં મોર્નિંગ વોક કરવા માટે નીકળેલી મહિલાઓ વાહન નીચે કચડાઇઃ ચારનાં મોત
સ્કોર્પિયોનો ડ્રાઈવર મહિલાઓને કચડી ફૂલ સ્પીડે ભાગી ગયો
આખરે ૨૭ દિવસ બાદ શાહરુખના પુત્ર આર્યન ખાનની જેલમાંથી મુક્તિ
આર્થર રોડ જેલમાંથી મુક્ત થયા બાદ શાહરુખની રેન્જ રોવરમાં મન્નત પહોંચ્યો
અસલામત અમદાવાદ: ફટાકડાના માંડ છ ટકા વેપારીઓએ ફાયર બ્રિગેડની NOC મેળવી છે
ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવા ૭૦થી ૮૦ હજાર ખર્ચાતા હોઈ ભાગ્યે જ કોઈ રસ લે છેઃ છૂટક ખુમચા, લારી અને પાથરણા કરીને ફટાકડાનું વેચાણ પ્રતિબંધિત હોવા છતાં ધંધાર્થીઓ બેરોકટોક
અમેરિકામાં પાંચથી ૧૧ વર્ષનાં બાળકો માટે ફાઇઝરની કોરોના વેક્સિનને મંજૂરી
એડીએની પેનલે એપ્રૂવલ આપી
અમદાવાદ સહિત ગુજરાતમાં દિવાળી સમયે ૮૦૦ એમ્બ્યુલન્સ તહેનાત રહેશે
દિવાળીના તહેવારોમાં ૧૦૮ ઈમર્જન્સી એબ્યુલન્સ ખડેપગે સેવા આપશે
RBI ગવર્નર શક્તિકાંત દાસને આગામી ત્રણ વર્ષ એક્સટેન્શન
૧૦ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ તેમનો કાર્યકાળ પૂરો થશે
NSA અજિત ડોભાલની ભારત સામે ખતરાની ચેતવણીઃ મજબૂત રણનીતિ ઘડવાની જરૂર
ખતરનાક વાઈસનો ઈદારાપૂર્વક શસ્ત્ર તરીકે કરાતો ઉપયોગ ચિંતાજનક: ડોભાલ
IPS અધિકારીના વહીવટદારની હોટલમાં યુવતીએ આપઘાત કર્યો
કેસની તપાસ ગાંધીનગર ડીવાયએસપીને સોપાઈઃ હોટલમાં અનૈતિક ધામ ચાલતાં હોવાની અનેક ફરિયાદો
'મિશન-૨૦૨૨': અમિત શાહ આજે લખનૌમાં ચૂંટણી મંત્ર આપશે
ચૂંટણી પ્રભારીઓ સહિત કોર કમિટી સાથે આજે બેઠક યોજશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
૩૧ ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવશે
ભાજપનો દાયકાઓ સુધી દબદબો રહેશે, રાહુલને મોદીની તાકાતનો અંદાજ નથી: પ્રશાંત કિશોર
ભાજપ હારે કે જીતે, પરંતુ તે હંમેશાં સત્તામાં કેન્દ્રમાં જ રહેશે
આર્યન ડ્રગ્સ કેસના મુખ્ય સાક્ષી કિરણ ગોસાવીની પુણેથી ધરપકડ
પુણે પોલીસે છેતરપિંડીના કેસમાં ગોસાવીની ધરપકડ કરી: આજે કોર્ટમાં રજુ કરાશે
દિવાળી આવીઃ સોમવારે પણ લેકફ્રન્ટના દરવાજા સહેલાણીઓ માટે ખુલ્લા રહેશે
તા. ૧ અને ૮ નવેમ્બરના સોમવારે લેકફ્રન્ટ જઈ શકાશે
નામથી નહીં, કેરેક્ટર્સથી ઓળખાવું છેઃ પ્રતીક ગાંધી
પ્રતિક ગાંધીએ કરિયર માટે કોઈ વિશેષ માર્ગ નક્કી નથી કર્યો તે અલગ અલગ પાત્રને એકસરખું મહત્ત્વ આપવા માગે છે
પરિણીતાની વેદના: પૂનમ-અમાસની રાતે સાસુ-સસરા મારા પર તાંત્રિક વિધિ કરતાં
લંડનમાં પરિણીતાને પૂજા રૂમમાં બેસાડીને ટોર્ચર કરતાં હતાં
પોલીસ અધિકારીઓની હિટલરશાહી: એક ભૂલ બદલ પણ પગાર જેટલો દંડ!
મેમો આપવાનો ટાર્ગેટ પૂરો ના થાય કે ફરજ દરમિયાન ગંભીર બેદરકારી હોય કે પછી પોલીસની ડ્યૂટીમાં કોઈ કચાશ રહી જાય તો ઉચ્ચ અધિકારીઓ રૂ.૫ooથી લઈને આખા પગાર જેટલો દંડ ફટકારે છેઃ અમદાવાદના પોલીસ કર્મચારીઓ દર વર્ષે લાખો રૂપિયા દંડ ભરવા મજબૂર
બ્રિટનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૦,૯૪૫ કેસ: WHOએ ચિંતા વ્યક્ત કરી
WHOએ કહ્યું છે દુનિયાભરમાં યુરોપ જ એક એવી જગ્યા છે જયાં કોરોનાના કેસ અને મોતની સંખ્યામાં ગત અઠવાડિયે વધારો થયો છે
શાહીબાગમાં પ્લમ્બરે મહિલાની આંખમાં સ્પ્રે છાંટી હુમલો કર્યો
પ્લમ્બર લૂંટના ઈરાદે આવ્યો હતો, પણ મહિલાએ બૂમાબૂમ કરતાં પ્લાન ઊંધો પડ્યોઃ પ્લમ્બર-સાગરીતે મહિલાને વાળ ખેંચીને માર માર્યો
મારી લાઈફ અને કરિયર અમેઝિંગ રહી: પરિણીતિ
જીવનમાં નિષ્ફળતા પણ હોવી જરૂરી છે: પરિણીતિ
કોરોના ફરી કાતિલઃ ૨૪ કલાકમાં ૧૬,૧૫૬ નવા કેસ, ૭૩૩ દર્દીનાં મોત
જોકે રિકવરી રેટ વધીને ૯૮.૨૦ ટકા: ૨૪3 દિવસ બાદ સૌથી ઓછા એક્ટિવ કેસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આસિયાન-ભારત સંમેલનને વર્ચ્યુઅલી સંબોધશે
આજે મોદી ઈટાલી અને બ્રિટનની યાત્રા પર રવાના
કુબેરનગરમાં મહિલા બુટલેગરનાં ઘરમાંથી દારૂની બોટલો મળી
સરદારનગર પોલીસે ૨૦ દારૂની બોટલ જપ્ત કરી
AMC ફૂડ સેમ્પલ ટેસ્ટિંગમાં નબળું: અમદાવાદમાં ભેળસેળખોરોનું રાજ!
તંત્ર દ્વારા છેલ્લા નવ મહિનામાં રોજના સાત સેમ્પલ પણ લેવાયા નથીઃ મે મહિનામાં તો માત્ર ત્રણ સેમ્પલ જ લીધા હતા: દર ૧૦૦ સેમ્પલમાં માંડ ચાર સેમ્પલ આપ્રમાણિત જાહેર કરાયા
આજે ગુરુ પુષ્ય નક્ષત્રઃ કોરોના પછી પ્રથમ વાર ઝવેરી બજારની ખોવાયેલી ચમક પાછી ફરી
શહેરમાં રૂ. ૧૨૫ કરોડના સોનાનું વેચાણ થવાનો અંદાજ
કાર પાર્ક કરવા બાબતે એસ્ટેટ બ્રોકર પર પાડોશીનો હુમલો
એક જ પરિવારના ત્રણ સભ્ય વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો