CATEGORIES
Categories
ડ્રગ્સ કેસઃ અનન્યા પાંડેની આજે ત્રીજી વખત પૂછપરછ
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડે પણ ફસાઈ છે. તા.૨૧-૨૨ ઓક્ટોબર એમ બે દિવસ એનસીબીએ અનન્યા પાંડેની છ કલાક પૂછપરછ કરી હતી. એનસીબી આજે અનન્યાની ત્રીજી વાર પૂછપરછ કરશે. ર૧ ઓક્ટોબરે અનન્યાની બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે ચાર કલાક સુધી પૂછપરછ થઈ હતી.
તહેવારો-ચૂંટણી વચ્ચે કોરોનાની નવ મહિના પહેલાં જેવી ખતરનાક સ્થિતિનું નિર્માણ
પપ દિવસમાં ઓછા વેરિઅન્ટ બમણો થયો અને ડેલ્ટા પ્લસ ૧૧ ગણો વધ્યો
ઓપનર, ટોસ ને ટીમ સિલેક્શનઃ આ કારણોથી પાક. સામે હારી ટીમ ઇન્ડિયા
પાકિસ્તાને વર્લ્ડકપમાં ભારત સામે હારવાનો સિલસિલો આખરે તોડી જ નાખ્યો પાકિસ્તાન સામે જીતવા માટે ૧૫૨ રનનું લક્ષ્ય હતું, જે તેણે એક પણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધું.
ગિફ્ટમાં ડાયમંડ નથી ગમતા: સુસ્મિતા સેન
વ્યક્તિ ડાયમંડની સાઇઝને મેચ કરે છે કે પછી દિલની સાઇઝને
કાશ્મીરી પંડિતોના નરસંહારના માસ્ટર માઈન્ડ મુસ્તફાને સેનાએ ફૂંકી માર્યો
લશ્કર-એ-તોઈબાના આતંકી જિયા મુસ્તફાને ભાટા અંતર સુધી લઈ જવાયો હતો
એસિડિટીના દર્દીઓએ જરૂર ખાવી જોઈએ આ વસ્તુઓ
ઘણા લોકોને એસિડિટીના કારણે પેટ ફુલવાની સમસ્યા થઈ જાય છે, તો ઘણા લોકો એસિડિટીની સાથે ગેસ્ટ્રેિકની સમસ્યાથી પણ પીડાતા હોય છે
આજે તો તમને નહીં છોડું જમાઈએ છરો બતાવીને સસરાને ધમકી આપી
ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી પત્નીને પતિ સાથે ઝઘડો થતાં તે પિતાના ઘરે રિસાઈને બેઠી હતી
આગામી પાંચ દિવસ સુધી નવ રાજ્યમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ
દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 'મધ્યમ' શ્રેણીમાં ૧૩૫ નોંધાયો છે; કેરળ, તામિલનાડુ, પોંડીચેરી અને દક્ષિણ કર્ણાટકમાં ૨૯ ઓક્ટોબર સુધીમાં હળવાથી મધ્યમ, ગાજવીજ સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના
અમદાવાદમાં ઠંડી ૨૨.૨ ડિગ્રી
શહેરમાં ૩૦ ઓક્ટોબર સુધી ૨૨ ડિગ્રી લઘુતમ તાપમાન જળવાઈ રહેશે
હાઈ બીપીની સમસ્યાથી પરેશાન હો તો આ ફ્રૂટનું સેવન કરો
યોગ્ય ડાયટનો અભાવ અને ખરાબ લાઇફસ્ટાઇલ અનુસરવાથી ઘણા લોકોને હાઇ બીપી કે હાઇપરટેન્શન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
હોંગકોંગમાં જોવા મળી નવી ઘાતક બીમારી: સાતનાં મોત, એલર્ટ જારી
આ સંક્રમણ ફ્રેશ પાણીની માછલીમાંથી ફેલાયું છે
નિકોલ લૂંટકાંડઃ સેલ્સમેનને ઘરનો સભ્ય માનવાનો બદલો વિશ્વાસઘાતથી મળ્યો
આરોપી સકેત ખટિકે લૂંટનો પ્લાન બનાવીને સોના-ચાંદીના વેપારીની પીઠમાં દગાનું ખંજર ભોંક્યું
હિમાચલ પ્રદેશમાં ગુમ થયેલા ૧૭ ટ્રેકર્સમાંથી ૧૧નાં મોત, બેનો બચાવ
ચાર ટ્રેકર્સ હજુ પણ લાપતા: શોધખોળ જારી
ફટાકડા ૧પથી ર૦ ટકા મોંઘા છતાં દિવાળીએ થશે ધમાકેદાર ઉજવણી
દિવાળી પૂર્વે બજારમાં ફટાકડાની ખરીદી પુરજોશમાં: નવાં રંગરૂપ સાથે અવનવા ફટાકડા બજારમાં આવ્યા
યુવકનાં બહેન-મમ્મીના મોબાઈલ નંબર વાઈરલ કરી દેવાની ધમકી
યુવકે ગ્રામ્ય સાયબર ક્રાઇમમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
મધ્ય ઝોનના કુલ ૩૩ રોડનું આશરે ૧૫ કરોડના ખર્ચે રી-સરફેસિંગ કરાશે
જમાલપુરના સૌથી વધુ ૧૧, શાહીબાગના ચાર, શાહપુરના આઠ, ખાડિયાના સાત અને અસારવાના સૌથી ઓછા ત્રણ રોડ ચકાચક થઈ રહ્યા છે
નરોડામાં ગઠિયો સવા કરોડનું સોનું લઈ ફરાર થઈ ગયો કે પછી અઢી કરોડનું? ચર્ચાતો પ્રશ્ન
પોલીસ ચોપડે સવા કરોડ રૂપિયાના સોનાના દાગીનાનો ઉલ્લેખ છેઃ સવા કરોડના દાગીના સિવાયના દાગીનાનાં બિલ ના હોવાથી તેનો કોઈ ઉલ્લેખ ફરિયાદમાં નથી
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૩૨૬ નવા કેસ નોંધાયાઃ ૬૬૬ સંક્રમિતોનાં મોત
કેરળમાં મૃત્યુના જૂના આંકડા ઉમેરવામાં આવતાં દૈનિક મૃત્યુઆંકમાં ઉછાળો
દુબઈમાં કાલે ‘મધર ઓફ ઓલ બેટલ્સ'
ટીમ ઇન્ડિયાનું એક્સ ફેક્ટર જસપ્રીત બૂમરાહ પાકિસ્તાન સામે કોહલી બની જાય છે 'વિરાટ'
વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ઊધઈ મારવાની દવા પી આપઘાતની કોશિશ કરી
બે લાખ સામે દસ ગણા રૂપિયા આપી દીધા છતાં વધુ રૂપિયાની માગણી કરી ધમકી આપતા હતા
દસ હજાર રૂપિયાની લેતી દેતી બાબતે યુવક પર છરાના ઘા ઝીંક્યા
પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
લાહોરમાં રેલી દરમિયાન હિંસા ભડકી ઊઠતાં બે પોલીસકર્મી સહિત છનાં મોત
રિઝવીને છોડાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટાપાયે હિંસા થઈ હતી આ હિંસા દરમિયાન દેખાવકારોએ પોલીસકર્મીઓ પર પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા
વર્લ્ડકપમાં વિજય રથ પર સવાર ભારતે છઠ્ઠી વાર પાકિસ્તાનને રગદોળવાં શસ્ત્રો સજાવ્યાં
ક્રિકેટની દુનિયાનો સૌથી રોમાંચક મુકાબલોઃ રસ્તા સૂમસામ બનશે
જો માળિયાં, ગાદલાં અને પંખા ના હોય તો દિવાળી વધુ પ્રિય હોત!
'કીડીને કણ અને હાથીને મણ’ની જેમ જેમને માળિયું ના આપ્યું હોય તેમને સ્ટોરરૂમ આપ્યા હોય છે અને તેઓ સ્ટોરરૂમ સાથે કુસ્તી કરતા હોય છે
સીરિયામાં અલ કાયદાનો ટોપ આતંકી અબ્દુલ હામીદ ડ્રોન હુમલામાં મરાયો
આ હુમલો દક્ષિણ સીરિયામાં અમેરિકન પોસ્ટ પર થયેલા હુમલાના બે દિવસ બાદ કરવામાં આવ્યો હતો
જોખમી શોર્ટકટ: ઓવરબ્રિજના છેડેથી રોંગ સાઈડમાં ટર્ન, મોતને આમંત્રણ
પકવાન ઓવરબ્રિજના છેડેથી રોંગ સાઈડમાં જતાં વાહનોના લીધે ભયાનક અકસ્માત સર્જાવાની ભીતિ
ઈસ્કોન ટુ એરપોર્ટ BRTS બસનું માર્કેટિંગ કરાશે
સોમવારથી રૂટ પર ૧૫ બસ મુકાઈ પણ રોજના ર૫૦ પેસેન્જર મળે છેઃ ફક્ત એરપોર્ટની ટિકિટ લેનાર પાસેથી રૂ.૫૦ પણ વચ્ચેના સ્ટેશન માટે રાબેતા મુજબનું ભાડું લેવાય છે
ખોટી ફરિયાદ કરવા માટે ટેવાયેલા શખ્સને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
યુવકને જાહેરમાં માર મારી શખ્સ પોતાની બહેનોને લઈ ખોટી ફરિયાદ કરવા પહોંચી ગયો: પોલીસે બંને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
ચાર નેટ બોલર ભારત પાછા ફરતાં મેન્ટર ધોની થ્રો-ડાઉન બોલર બન્યો
ધોની થ્રો-ડાઉન નિષ્ણાત રાઘવેન્દ્ર, નવાન અને દયાનંદને મદદ કરતો જોવા મળ્યો હતો
'મૌકા.. મૌકા.. ' આવતી કાલે પાક.માં ‘હોલસેલ'માં ટીવી તુટશે
"પાકિસ્તાનમાં મોંઘવારી જ એટલી બધી છે કે બે તો શું, એક ટીવી પણ ફોડવું પોસાય એમ નથી.": પાકિસ્તાની યુવતી