CATEGORIES

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૯૮૧ કેસ: મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો, ૧૬૬નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૯૮૧ કેસ: મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો, ૧૬૬નાં મોત

કેરળમાં ૨૪ કલાકમાં ૮,૮૬૭ નવા કેસ નોંધાયા: ૬૭નાં મોત

time-read
1 min  |
Sambhaav metro 16/10/2021
ડેલ્ટા વેરિઅન્ટ પહેલાં કરતાં ૩૦થી ૭૦ ટકા વધુ સંક્રામક: મુશ્કેલીઓ વધી
SAMBHAAV-METRO News

ડેલ્ટા વેરિઅન્ટ પહેલાં કરતાં ૩૦થી ૭૦ ટકા વધુ સંક્રામક: મુશ્કેલીઓ વધી

ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત થયા બાદ તેના પ્રકોપને ખતમ કરવા વેક્સિન લગાવવી સહાયરૂપ

time-read
1 min  |
Sambhaav metro 16/10/2021
એક્ટિવા પર બેસવા બાબતે યુવક પર બે શખ્સોએ તલવારથી હુમલો કર્યો
SAMBHAAV-METRO News

એક્ટિવા પર બેસવા બાબતે યુવક પર બે શખ્સોએ તલવારથી હુમલો કર્યો

બંનેએ યુવકને બીજી વાર અહીં દેખાઈશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી

time-read
1 min  |
Sambhaav metro 16/10/2021
જોધપુર, મક્તમપુરા, સરખેજ-વેજલપુરમાં ૮૩.3૦ કરોડના ખર્ચે રોડ રિસરફેસ કરાશે
SAMBHAAV-METRO News

જોધપુર, મક્તમપુરા, સરખેજ-વેજલપુરમાં ૮૩.3૦ કરોડના ખર્ચે રોડ રિસરફેસ કરાશે

દક્ષિણ-પશ્ચિમ ઝોનના કુલ ૫૩.૫૧ કિ.મી. લંબાઈના ૫૯ રોડનું રિસરફેસિંગ કરાશેઃ હાલમાં ૩૧ રોડની કામગીરી પ્રગતિ હેઠળ છે

time-read
1 min  |
Sambhaav metro 16/10/2021
ગ્રાહકના સ્વાંગમાં આવતા ચોરને ઝડપવા પોલીસ પણ ગ્રાહક બનશે
SAMBHAAV-METRO News

ગ્રાહકના સ્વાંગમાં આવતા ચોરને ઝડપવા પોલીસ પણ ગ્રાહક બનશે

દિવાળી સમયે બજારમાં ભીડ થતી હોવાથી ચોર ટોળકીઓ ગ્રાહકનો સ્વાંગ રચીને ચોરીની ઘટનાને અંજામ આપવા આવે છેઃ અસંખ્ય ચોરી થાય છે, પરંતુ કેટલાક લોકો ફરિયાદ કરતા નથી

time-read
1 min  |
Sambhaav metro 16/10/2021
કુબેરનગરમાં સગીરાની આત્મહત્યા: બે મહિનાથી તપાસ, પરિણામ શૂન્ય
SAMBHAAV-METRO News

કુબેરનગરમાં સગીરાની આત્મહત્યા: બે મહિનાથી તપાસ, પરિણામ શૂન્ય

પ્રેમીએ સગાઈ કરવાની ના પાડતાં સગીરાએ ગળાફાંસો ખાધો હતો

time-read
1 min  |
Sambhaav metro 16/10/2021
ચોમાસાની સિઝનમાં વટવામાં સૌથી વધુ ૩૫.૩૦ ઈંચ વરસાદ ખાબક્યો
SAMBHAAV-METRO News

ચોમાસાની સિઝનમાં વટવામાં સૌથી વધુ ૩૫.૩૦ ઈંચ વરસાદ ખાબક્યો

શહેરમાં સરેરાશ ર૮.૩૧ ઈચ વરસાદ વરસ્યોઃ ચાંદખેડામાં સૌથી ઓછો ૨૧.૮૮ ઈંચ વરસાદ નોંધાયો

time-read
1 min  |
Sambhaav metro 16/10/2021
અમદાવાદીઓ આનંદો: ઈસ્કોનથી એરપોર્ટ વચ્ચે સોમવારથી BRTS બસ શરૂ કરાશે
SAMBHAAV-METRO News

અમદાવાદીઓ આનંદો: ઈસ્કોનથી એરપોર્ટ વચ્ચે સોમવારથી BRTS બસ શરૂ કરાશે

ઈસ્કોનથી આટીઓ BRTS કોરિડોરમાં દોડીને શાહીબાગ અંડરપાસ થઈ એરપોર્ટ જશેઃ ગમે ત્યાંથી બેસો, પચાસ રૂપિયા ટિકિટઃ આજથી લાલ દરવાજા બોપલ વચ્ચે AMTSની ૬૦ શટલ અને લાલ દરવાજાથી લીલાપુર વચ્ચે રૂટ નંબર ૬૩/૧ શરૂ કરાઈ

time-read
1 min  |
Sambhaav metro 16/10/2021
ગેસની સમસ્યા હોય તો રાતે જમ્યા બાદ કરો આ યોગાસન
SAMBHAAV-METRO News

ગેસની સમસ્યા હોય તો રાતે જમ્યા બાદ કરો આ યોગાસન

આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરવું, માનસિક તણાવ, જંક ફૂડ ખાવાની ટેવ આ બધી બાબતોના કારણે પાચનતંત્ર નબળું થાય છે

time-read
1 min  |
Sambhaav metro 16/10/2021
આખરે સસ્પેન્સ ખતમઃ ૨૦૨૦માં જ માર્યો ગયો હતો હૈબતુલ્લાહ અખુંદજાદા
SAMBHAAV-METRO News

આખરે સસ્પેન્સ ખતમઃ ૨૦૨૦માં જ માર્યો ગયો હતો હૈબતુલ્લાહ અખુંદજાદા

તાલિબાને કન્ફર્મ કર્યુઃ પાકની ચાલનો શિકાર થયો હતો

time-read
1 min  |
Sambhaav metro 16/10/2021
'ફરિયાદ પાછી ખેંચી લે નહિતર મારી નાખીશ': પતિએ પત્નીને ધમકી આપી
SAMBHAAV-METRO News

'ફરિયાદ પાછી ખેંચી લે નહિતર મારી નાખીશ': પતિએ પત્નીને ધમકી આપી

પત્નીએ કહ્યું કે કોર્ટમાં લખાણ લખીને આપજો કે હવેચી નહીં મારું તો જ કેસ પાછો લઈશ

time-read
1 min  |
Sambhaav metro 16/10/2021
રામોલથી ઝડપાયેલ નકલી નોટકાંડનું આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે કનેક્શન
SAMBHAAV-METRO News

રામોલથી ઝડપાયેલ નકલી નોટકાંડનું આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે કનેક્શન

આરોપી વિકેશ તામિલનાડુથી નકલી નોટ લાવ્યો હતો

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં આજે જેકલીનની પૂછપરછ
SAMBHAAV-METRO News

૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં આજે જેકલીનની પૂછપરછ

નવી દિલ્હીમાં છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
સિંધુ બોર્ડર નજીક યુવાનના હાથ કાપીને તેની લાશ બેરિકેડ પર લટકાવી દીધી
SAMBHAAV-METRO News

સિંધુ બોર્ડર નજીક યુવાનના હાથ કાપીને તેની લાશ બેરિકેડ પર લટકાવી દીધી

જ્યાં કિસાન આંદોલન ચાલી રહ્યું છે તે સિંધુ બોર્ડર નજીક યુવાનની પાશવી હત્યા

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
વહેલી સવારથી ફાફડા-જલેબી ખરીદવા લોકોએ લાઈનો લગાવી
SAMBHAAV-METRO News

વહેલી સવારથી ફાફડા-જલેબી ખરીદવા લોકોએ લાઈનો લગાવી

નવરાત્રિ પૂરી થતાં જ આજે દશેરાની શુભ સવારી આવી છે. આજે દશેરાનું પર્વ હર્ષ અને ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે. ભગવાન શ્રીરામના વિજયનું પર્વ અને અહંકારરૂપી અંધકાર પર પ્રકાશનું વિજય પર્વ એટલે દશેરા.

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
શરીરમાં દેખાય આ લક્ષણો, તો આજથી જ છોડી દેજો ખાંડ
SAMBHAAV-METRO News

શરીરમાં દેખાય આ લક્ષણો, તો આજથી જ છોડી દેજો ખાંડ

ખાંડનો વધુ પડતો ઉપયોગ કરનાર લોકોને ફેટી લિવર, ટાઈપ ટુ ડાયાબિટિસ અને મેદસ્વિતા કે ઓબેસિટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ખાંડ તમારાં હાડકાંને નબળા કરે છે

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
વડા પ્રધાન મોદી આજે સાત નવી ડિફેન્સ કંપની રાષ્ટ્રને સમર્પિત કરશે
SAMBHAAV-METRO News

વડા પ્રધાન મોદી આજે સાત નવી ડિફેન્સ કંપની રાષ્ટ્રને સમર્પિત કરશે

સંરક્ષણ ક્ષેત્રને આધુનિક બનાવવા અને દેશને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
મ્યુનિસિપલ ફૂડ સેફ્ટી વિભાગ એટલે નખ-દાંત વગરનો વાઘ!
SAMBHAAV-METRO News

મ્યુનિસિપલ ફૂડ સેફ્ટી વિભાગ એટલે નખ-દાંત વગરનો વાઘ!

શહેરના ૪૮ વોર્ડ માટે વોર્ડદીઠ એક ફૂડ સેફ્ટી ઓફિસર હોવા જોઈએ તેના બદલે માત્ર ૧૬ જ છેઃ નવરંગપુરા સ્થિત મ્યુનિ. લેબમાંથી ફાફડા-જલેબીના રિપોર્ટ દિવાળીના દિવસોમાં આવશે: દિવસનાં માંડ ૧૦થી ૧ર ફૂડ સેમ્પલ લેનાર તંત્ર તહેવારોમાં થોડી વધુ કહેવાતી કામગીરી કરે છે

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
મ્યુનિ. તંત્ર દ્વારા વેક્સિનેશન કરાવનારા પૈકી ૨૫ લાભાર્થીઓને મોબાઈલ અપાયા
SAMBHAAV-METRO News

મ્યુનિ. તંત્ર દ્વારા વેક્સિનેશન કરાવનારા પૈકી ૨૫ લાભાર્થીઓને મોબાઈલ અપાયા

ગત રવિવારે ૩૯,૦૦૦ જેટલા લોકોએ કોરોના વેક્સિનનો પહેલો અથવા બીજે ડોઝ લીધો હતો: લકી ડ્રો મારફતે વિજેતાની પસંદગી કરવામાં આવી

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
પૂંચમાં પાંચ દિવસમાં બે JCO સહિત સાત જવાન શહીદ
SAMBHAAV-METRO News

પૂંચમાં પાંચ દિવસમાં બે JCO સહિત સાત જવાન શહીદ

અથડામણ રાત સુધી જારી: હાઈવે પર અવરજવર બંધ કરાઈ

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
કોરોનાની ઉત્પત્તિનો પત્તો લગાવવા હવે આપણી પાસે આખરી તક: WHO
SAMBHAAV-METRO News

કોરોનાની ઉત્પત્તિનો પત્તો લગાવવા હવે આપણી પાસે આખરી તક: WHO

કોરોના વાઈરસ ક્યાંથી પેદા થયો તે જાણવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને ૨૬ વૈજ્ઞાનિકોની સમિતિ બનાવી

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
દેશનું વિભાજન એક દુઃખદ ઈતિહાસ, વસ્તી નીતિની સમીક્ષા જરૂરીઃ ભાગવત
SAMBHAAV-METRO News

દેશનું વિભાજન એક દુઃખદ ઈતિહાસ, વસ્તી નીતિની સમીક્ષા જરૂરીઃ ભાગવત

ભેદરહિત સમાજની જરૂર, મંદિર-પાણી અને સ્મશાન એક હોવાં જોઈએ

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
આજે દુબઈમાં નક્કી થશે IPLનો ‘ખલિફા': બે વિશ્વ વિજેતા કેપ્ટન વચ્ચે ફાઇનલ જંગ
SAMBHAAV-METRO News

આજે દુબઈમાં નક્કી થશે IPLનો ‘ખલિફા': બે વિશ્વ વિજેતા કેપ્ટન વચ્ચે ફાઇનલ જંગ

કોલકાતા પાસે યુવા ઓપનિંગ જોડી છે, જે જોશ અને હોશ બંનેથી કામ લેવાનું જાણે છે જયારે ચેન્નઈ પાસે બે એવા ઓપનર છે, જે લાંબી ઇનિંગ્સ રમી શકે છે

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
ચોર ઓન ડયૂટી તો પોલીસ ઓફ ડયૂટી: વટવા GIDCમાં રૂ. ૧૫.૨૦ લાખની ચોરી
SAMBHAAV-METRO News

ચોર ઓન ડયૂટી તો પોલીસ ઓફ ડયૂટી: વટવા GIDCમાં રૂ. ૧૫.૨૦ લાખની ચોરી

દિવાળી પહેલાં તસ્કરો અમદાવાદની વિવિધ જગ્યાએ ચોરી કરીને દિવાળી મનાવશે

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
દેશમાં કોરોનાના કેસ ફરી ઘટ્યાઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૬૮૨ નવા કેસ, ૩૭૯નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસ ફરી ઘટ્યાઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૬૮૨ નવા કેસ, ૩૭૯નાં મોત

એક્ટિવ કેસ ઘટીને બે લાખની આસપાસ થઈ જતાં મોટી રાહત મળી

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
'હવે મારે તારી જરૂર નથી, તું બીજો પતિ શોધી લેજે' કહી પત્નીને ફટકારી
SAMBHAAV-METRO News

'હવે મારે તારી જરૂર નથી, તું બીજો પતિ શોધી લેજે' કહી પત્નીને ફટકારી

પરિણીતા જ્યારે ઘરખર્ચ બાબતે પૈસા માગતી ત્યારે અવારનવાર માર મારતો હતો

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
એક્સાઈટેડ છે રણવીર
SAMBHAAV-METRO News

એક્સાઈટેડ છે રણવીર

શોને હોસ્ટ કરવા માટે ઘણી વસ્તુ તેને તેની પત્ની દીપિકા પદુકોણે શીખવી છે: રણવીર

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
આ તહેવારોની સિઝન સાચવી લેજો
SAMBHAAV-METRO News

આ તહેવારોની સિઝન સાચવી લેજો

આગામી સમયમાં તહેવારોની ઉજવણી સંયમપૂર્વક કરીને આપણે ઘાતક કોરોના મહામારી સામેની લડાઈમાં આપણું અમૂલ્ય યોગદાન આપીએ એ જ સાચી દેશસેવા ગણાશે

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
'ધ લેડી કિલર' અર્જુન કપૂર
SAMBHAAV-METRO News

'ધ લેડી કિલર' અર્જુન કપૂર

ઇસમેં થ્રીલ હૈ , રોમાન્સ હૈ, ઇમોશન હૈ, સસ્પેન્સ હૈ, તમારી સામે રજૂ કરીએ છીએ 'ધ લેડી કલર

time-read
1 min  |
Sambhaav metro 15/10/2021
વેઈટ લોસ કરવું હોય તો આહારમાં લો આ વસ્તુઓ
SAMBHAAV-METRO News

વેઈટ લોસ કરવું હોય તો આહારમાં લો આ વસ્તુઓ

કંચી વેજિટેબલ્સ જેવા કે બ્રોક્લી, ગાજર, કાકડી, સેલરી અને કેપ્સિકમ હેલ્ધી વેઈટ મેનેજમેન્ટનો એક સારો વિકલ્પ છે

time-read
1 min  |
Sambhaav Metro 14/10/2021