CATEGORIES

લખીમપુર હિંસાઃ નોટિસ છતાં આશિષ મિશ્રા હાજર થયો નહીં
SAMBHAAV-METRO News

લખીમપુર હિંસાઃ નોટિસ છતાં આશિષ મિશ્રા હાજર થયો નહીં

સુપ્રીમ કોર્ટમાં યુપી સરકાર આજે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે

time-read
1 min  |
Sambhaav Metro 08/10/2021
મહેસાણાથી દારૂની ખેપ બંધ થતાં અમદાવાદના બુટલેગર્સ પરેશાન
SAMBHAAV-METRO News

મહેસાણાથી દારૂની ખેપ બંધ થતાં અમદાવાદના બુટલેગર્સ પરેશાન

રાજસ્થાન બોર્ડરથી આવતો દારૂનો જથ્થો હવે સુરેન્દ્રનગર થઈને અમદાવાદમાં લવાય છે

time-read
1 min  |
Sambhaav Metro 08/10/2021
ખેલૈયાઓમાં ડ્રેસકોડ પ્રમાણે ટેમ્પરરી ટેટુ ચિતરાવવાનો ક્રેઝ
SAMBHAAV-METRO News

ખેલૈયાઓમાં ડ્રેસકોડ પ્રમાણે ટેમ્પરરી ટેટુ ચિતરાવવાનો ક્રેઝ

માતાજીનાં અને ગરબા રમતાં ખેલૈયાઓનાં ટેટુ યુવાનોમાં ફેવરિટ

time-read
1 min  |
Sambhaav Metro 08/10/2021
અરુણાચલમાં ભારત-ચીન સામસામેઃ LAC પર ભારતે ૨૦૦ ચીની સૈનિકોને ખદેડયા
SAMBHAAV-METRO News

અરુણાચલમાં ભારત-ચીન સામસામેઃ LAC પર ભારતે ૨૦૦ ચીની સૈનિકોને ખદેડયા

સતર્ક ભારતીય જવાનોએ ચીનની વધુ એક ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી

time-read
1 min  |
Sambhaav Metro 08/10/2021
જાપાનની રાજધાની ટોક્યોમાં ભૂકંપ: લેહ અને મ્યાનમારમાં પણ આંચકા
SAMBHAAV-METRO News

જાપાનની રાજધાની ટોક્યોમાં ભૂકંપ: લેહ અને મ્યાનમારમાં પણ આંચકા

ભૂકંપનું કેન્દ્ર ટોક્યોના પૂર્વમાં ચીબા પ્રાંતથી ૮૦ કિલોમીટર દૂર

time-read
1 min  |
Sambhaav Metro 08/10/2021
જમ્મુના ઉમરાન મલિકે એક ઓવરમાં પાંચ બોલ ૧૫૦ કિ.મી.થી વધુ ઝડપે ફેંકી કેર વર્તાવ્યો
SAMBHAAV-METRO News

જમ્મુના ઉમરાન મલિકે એક ઓવરમાં પાંચ બોલ ૧૫૦ કિ.મી.થી વધુ ઝડપે ફેંકી કેર વર્તાવ્યો

આઇપીએલની ભારતીય ક્રિકેટને વધુ એક ભેટ

time-read
1 min  |
Sambhaav Metro 08/10/2021
અમેરિકામાં પાંચથી ૧૧ વર્ષનાં બાળકોને હવે જલદીથી કોરોના વેક્સિન મળશે
SAMBHAAV-METRO News

અમેરિકામાં પાંચથી ૧૧ વર્ષનાં બાળકોને હવે જલદીથી કોરોના વેક્સિન મળશે

ભારતમાં પણ ૧રથી ૧૮ વર્ષની ઉંમરના બાળકો માટે ઝાયડસની વેક્સિન લોન્ચ થવાની તૈયારીમાં

time-read
1 min  |
Sambhaav Metro 08/10/2021
અભિનેત્રીઓ હવે ગ્લેમ ડોલ રહી નથીઃ જેનેલિયા
SAMBHAAV-METRO News

અભિનેત્રીઓ હવે ગ્લેમ ડોલ રહી નથીઃ જેનેલિયા

છેલ્લાં દસ વર્ષમાં ઘણી પ્રગતિશીલ અભિનેત્રીઓ એવી રહી છે, જેણે પોતાના ખભા પર ફિલ્મ ઊંચકી લીધી છે અને બોક્સ ઓફિસ પર આશ્ચર્યજનક સફળતા મેળવી છે: રીતેશ દેશમુખ

time-read
1 min  |
Sambhaav Metro 08/10/2021
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસઃ આર્યન ખાનને જામીન કે જેલ? કોર્ટનો આજે ફેંસલો
SAMBHAAV-METRO News

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસઃ આર્યન ખાનને જામીન કે જેલ? કોર્ટનો આજે ફેંસલો

આર્યનના વકીલે કોર્ટમાં બે જામીનઅરજી દાખલ કરી

time-read
1 min  |
Sambhaav Metro 08/10/2021
અમદાવાદમાં છેલ્લાં દસ વર્ષથી ઓક્ટોબર મહિનામાં વરસાદનું જોર જોવા મળ્યું નથી
SAMBHAAV-METRO News

અમદાવાદમાં છેલ્લાં દસ વર્ષથી ઓક્ટોબર મહિનામાં વરસાદનું જોર જોવા મળ્યું નથી

૬ ઓક્ટોબર, ૨૦૧૬ના દિવસે સૌથી વધુ દોઢ ઈચ વરસાદનો રેકોર્ડ નોંધાયો હતોઃ ઓક્ટોબર-૨૦૨૦નો આખો મહિનો કોરો ગયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 08/10/2021
RBIએ નીતિગત વ્યાજદરો યથાવત્ રાખ્યા: લોન સસ્તી નહીં થાય
SAMBHAAV-METRO News

RBIએ નીતિગત વ્યાજદરો યથાવત્ રાખ્યા: લોન સસ્તી નહીં થાય

જીડીપી ગ્રોથ રેટનું અનુમાન પણ ૯.૫૦ ટકા પર યથાવત્ઃ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડવા માટે હિમાયત

time-read
1 min  |
Sambhaav Metro 08/10/2021
સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-૨ના ૪૦ ટકા ભાગને જમીન કૌભાંડથી માઠી અસર
SAMBHAAV-METRO News

સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-૨ના ૪૦ ટકા ભાગને જમીન કૌભાંડથી માઠી અસર

પૂર્વ કાંઠાના કોટેશ્વર ગામની સીમથી ભાટ ગામ સુધીના પટ્ટા પર વિકાસનાં કામો હાથ નહીં ધરાયઃ પશ્ચિમ કાંઠા પર પણ કૌભાંડની અસર તપાસાઈ રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
વડા પ્રધાન મોદી દ્વારા દેશનાં અનેક શહેરોને ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
SAMBHAAV-METRO News

વડા પ્રધાન મોદી દ્વારા દેશનાં અનેક શહેરોને ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

પીએમ મોદીના દેશનાં બંધારણીય પદ પર સફળ ૨૦ વર્ષ સંપન્ન

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
હું ખરેખર બેકાર એક્ટર જ હતોઃ સની કૌશલ
SAMBHAAV-METRO News

હું ખરેખર બેકાર એક્ટર જ હતોઃ સની કૌશલ

મારે એક શેમ્પૂની એડ્ કરવાની હતી અને તેમાં કાસ્ટિંગ ડિરેક્ટરે મને કહ્યું કે હું તે ન કરી શકું. હું એ વાત સાંભળીને તૂટી ગયો હતો: સની કૌશલ

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
સૌથી વિકસિત એસજી હાઈવે CCTV કેમેરા મામલે સૌથી પછાત
SAMBHAAV-METRO News

સૌથી વિકસિત એસજી હાઈવે CCTV કેમેરા મામલે સૌથી પછાત

પોલીસને કોઈ પણ ગુનાનો ભેદ ઉકેલવા માટે ઓફિસ, મોલ, રેસ્ટોરાં બહાર લગાવેલા CCTVનાં ફૂટેજ માગવાં પડે છેઃ ૧૫ કિલોમીટરના એસજી હાઇવે પર માત્ર પાંચ જગ્યા પર CCTV કેમેરા

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
સફળતા માટે સંઘર્ષ જરૂરીઃ ઝોયા અફરોઝા
SAMBHAAV-METRO News

સફળતા માટે સંઘર્ષ જરૂરીઃ ઝોયા અફરોઝા

ઝોયાએ એક સકારાત્મક સંદેશ આપવાની કોશિશ કરી છે, જે એકાદ-બે અવસરે નિષ્ફળ જતાં સરળતાથી હાર માની લે છે

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
વિનેગરવાળી ડુંગળી ખાવાના ફાયદા જાણો
SAMBHAAV-METRO News

વિનેગરવાળી ડુંગળી ખાવાના ફાયદા જાણો

ડુંગળી એન્ટિફંગલ અને એન્ટિબેકટેરિયલ ગુણથી ભરપૂર હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
લખીમપુર હિંસામાં તપાસ માટે ન્યાયિક પંચની રચના
SAMBHAAV-METRO News

લખીમપુર હિંસામાં તપાસ માટે ન્યાયિક પંચની રચના

તપાસ પંચે નોટિફિકેશન જારી કર્યાની તારીખથી બે મહિનાની અંદર તપાસ પૂરી કરવાની રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
મિત્રોએ જ મિત્રનું અપહરણ કરી પટ્ટા-પાઇપથી ફટકાર્યો
SAMBHAAV-METRO News

મિત્રોએ જ મિત્રનું અપહરણ કરી પટ્ટા-પાઇપથી ફટકાર્યો

યુવકે મિત્રને ફોન કરીને તારું અરજન્ટ કામ છે કહીને બોલાવ્યો અને તેનું અપહરણ કર્યું

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
પાકિસ્તાનના હરનઈમાં ભયાનક ભૂકંપઃ ૨૦નાં મોત, ૩૦૦ ઘાયલ
SAMBHAAV-METRO News

પાકિસ્તાનના હરનઈમાં ભયાનક ભૂકંપઃ ૨૦નાં મોત, ૩૦૦ ઘાયલ

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે પરોઢે લગભગ ૩.૩૦ વાગ્યે ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ પાકિસ્તાનમાં હરનઈથી ૧૪ કિમી ઉત્તર પૂર્વમાં આવ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
દેશમાં કોરોનાના કેસ ફરી વધ્યાઃ ૨૪ કલાકમાં ૨૨,૪૩૧ નવા કેસ, ૩૧૮નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસ ફરી વધ્યાઃ ૨૪ કલાકમાં ૨૨,૪૩૧ નવા કેસ, ૩૧૮નાં મોત

એક્ટિવ કેસ ઘટીને ૨,૪૪,૧૯૮ થયા: રિકવરી રેટ વધીને ૯૭.૯૫ ટકા થયો

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
ગ્યાસપુર, પીપળજ અને સઈજપુર ગામના રહેવાસીઓ શહેરનો કચરો ઠલવાતાં પરેશાન
SAMBHAAV-METRO News

ગ્યાસપુર, પીપળજ અને સઈજપુર ગામના રહેવાસીઓ શહેરનો કચરો ઠલવાતાં પરેશાન

તંત્ર દ્વારા રોગચાળાના આંકડાનો રિપોર્ટ પણ સમયસર પ્રસિદ્ધ કરાતો નથી

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
ડિવોર્સની ધમકી આપી પતિએ પત્નીને જાહેરમાં લાફા ઝીંકી દીધા
SAMBHAAV-METRO News

ડિવોર્સની ધમકી આપી પતિએ પત્નીને જાહેરમાં લાફા ઝીંકી દીધા

૨૦૧૩માં પત્નીએ પતિ વિરુદ્ધ મેટ્રો પોલિટિન કોર્ટમાં ફરિયાદ કરી હતી

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો બૂમરાહનો રેકોર્ડ હર્ષલ પટેલે તોડી નાખ્યો
SAMBHAAV-METRO News

એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો બૂમરાહનો રેકોર્ડ હર્ષલ પટેલે તોડી નાખ્યો

૩૦ વર્ષીય હર્ષલે ગઈ કાલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અબુધાબીમાં રાયેલી મેચમાં ચાર ઓવરમાં ૩૩ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
ચાંદખેડામાં પાડોશીઓ બાખડયા: છેડતી બાદ જોરદાર મારામારી
SAMBHAAV-METRO News

ચાંદખેડામાં પાડોશીઓ બાખડયા: છેડતી બાદ જોરદાર મારામારી

પાડોશીએ યુવકને કહ્યું: અમારે મોટી ઓળખાણ છે, પોલીસ અમારું કંઈ બગાડી નહીં લે

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
ઈંટનો જવાબ પથ્થરથીઃ UKએ હોકી ટીમ રોકી તો ભારતે કોમનવેલ્થમાંથી નામ પાછું ખેંચી લીધું
SAMBHAAV-METRO News

ઈંટનો જવાબ પથ્થરથીઃ UKએ હોકી ટીમ રોકી તો ભારતે કોમનવેલ્થમાંથી નામ પાછું ખેંચી લીધું

એશિયન ગેમ્સ ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફિકેશન સ્પર્ધા છે અને એશિયન રમતોની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખતા હોકી ઈન્ડિયા કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ભારતીય ટીમના કોઈ ખેલાડીને કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ ઉઠાવી શકે નહીં: નિંગોબમ

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
કોરોના ઇફેક્ટઃ વર્ષો પછી શેરી ગરબાની રોનક પાછી ફરી
SAMBHAAV-METRO News

કોરોના ઇફેક્ટઃ વર્ષો પછી શેરી ગરબાની રોનક પાછી ફરી

શેરીમાં ફરી એક વાર એક બે અને ત્રણ તાલીના પરંપરાગત ગરબાની રમઝટ જામશે

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
અસારવાબ્રિજ પાસે જૂની અદાવતમાં મોડી રાત્રે યવકની ઘાતકી હત્યા
SAMBHAAV-METRO News

અસારવાબ્રિજ પાસે જૂની અદાવતમાં મોડી રાત્રે યવકની ઘાતકી હત્યા

ગત વર્ષે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને ધાડની સામસામે ફરિયાદ નોંધાઇ હતી

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
અમદાવાદમાં ત્રીજે નોરતે હળવો વરસાદ પડે તેવી શક્યતા
SAMBHAAV-METRO News

અમદાવાદમાં ત્રીજે નોરતે હળવો વરસાદ પડે તેવી શક્યતા

શહેરમાં વધુ ૧.૭૪ મિ.મી. વરસાદ પડતાં ચાલુ ચોમાસાની સિઝનમાં કુલ ૭૦૩.૬૫ મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 07/10/2021
ર૫થી ૩૦ શાળાઓ પર ફાયર NOCના મામલે સીલિંગની તોળાતી તલવાર
SAMBHAAV-METRO News

ર૫થી ૩૦ શાળાઓ પર ફાયર NOCના મામલે સીલિંગની તોળાતી તલવાર

નવ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી શાળાઓની એનઓસી બાબતે શિક્ષણ વિભાગ જવાબદારી નિભાવતો ન હોવાની ચર્ચા

time-read
1 min  |
Sambhaav Metro 06/10/2021