CATEGORIES
Categories
જેમિસન જેના પરથી નજર હટાવી શકતો નહોતો એ મિસ્ટ્રી ગર્લનું નામ છે નવનીતા
જ્યાં સુધી તમારી ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ તમારા કામ પર વિશ્વાસ મૂકે છે ત્યાં સુધી જેન્ડર અંગેની કોઈ મુશ્કેલી નથી: નવનીતા
લો ગાર્ડન ખાતે હેપી સ્ટ્રીટને લાગેલું કોરોનાનું ગ્રહણ ખેલૈયાઓ દૂર કરશે
હેપી સ્ટ્રીટમાં ખાણી પીણીની ફૂડવાનને કોર્પોરેશને રાતના એક વાગ્યા સુધીની મંજૂરી આપી હતી, પણ કરફ્યુના કારણે ૧૧.૦૦ વાગ્યે બંધ થઈ જાય છે
સમન્થા સાથે કામ કરવું છે શાહિદ કપૂરને
ભગવાનની મારા પર ઘણી કૃપા છે, હું નસીબદાર છું કે હું એક એક્ટર બન્યો છું: શાહિદ
આ નવરાત્રિમાં બાજઠ-લાઈટિંગવાળા અને ડિઝાઈનર ગરબાનો ટ્રેન્ડ વધ્યો
પહેલાં લાલ અને સફેદ રંગના જ ગરબા માતાજીની આરાધનામાં રાખવામાં આવતા, હવે તે ગરબાનું સ્થાન ડિઝાઈનર ગરબાએ લીધું
લોકડાઉનમાં લફરું: પત્નીની જાણ બહાર પતિ પ્રેમિકા સાથે ફરાર
સાસરિયાંના ત્રાસથી પત્ની અલગ રહેતી હતી જયાં અઠવાડિયામાં એક દિવસ પતિ આવતો હતો
રામાયણના 'રાવણ' અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની વયે નિધન
રામ ભક્ત અરવિંદ ત્રિવેદીએ પોતાના ઘરમાં મોરારિબાપુના હાથે રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી
દેશમાં કોરોના હારી રહ્યો છેઃ ૨૪ કલાકમાં ૧૮,૮૩૩ નવા કેસ, ર૭૮ દર્દીઓનાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૨,૪૬,૬૮૭ થયા: રિકવરી રેટ વધીને ૯૭.૯૪ ટકા
તહેવારોમાં મોંઘવારીનો વધુ એક માર: ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં રૂ.૧૫નો ભાવ વધારો
છેલ્લા આઠ મહિનામાં એલપીજી સિલિન્ડર રૂ.૧૯o મોંઘું થયું
મલ્લોર્કા જશે શાહરુખ -દીપિકા
'પઠાણ’ની ટીમ સ્પેન ઉપડી છે જ્યાં તેઓ મલ્લોર્કા, પોર્ટ સિટી કેડિઝ અને પિક્યરસ્ક્વેર હિલટોપ ટાઉન વેજેર દ લા ફ્રોન્ટેરામાં શૂટિંગ કરશે
પ્રેમી યુવકે પરિણીતાને મોબાઈલ આપતાં માર ખાવાનો વારો આવ્યો
પરિણીતાના પતિને આ અંગે જાણ થતાં કેટલાક લોકોએ ભેગા થઈ યુવકને મેથીપાક આપીને અધમૂઓ કરી નાખ્યો
પગાર બાબતે કર્મચારી પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવી મોબાઈલ-કાર લૂંટી લીધા
બે સિક્યોરિટી બાકી નીકળતો પગાર લેવા ઓફિસમાં ગયા હતા
આ પાંચ વસ્તુઓનું ઘી સાથે સેવન કરો, મળશે અદ્ભુત લાભ
ઘીમાં વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન કે-ટુ, કેલ્શિયમ, ઓમેગા થ્રી ફેટી એસિડ, વિટામિન સી પ્રચૂર માત્રામાં રહેલા હોય છે.
ટામેટાંના ભાવ આસમાને: બટાકા-ડુંગળીના ભાવમાં પણ વધારો
ટામેટાંના ભાવ તો ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે જયારે ડુંગળીનો ભાવ રૂ. ૮૦ પ્રતિ કિલો આસપાસ બોલાઈ રહ્યો છે
કરોડોનું ડ્રગ્સ ઝડપતી પોલીસ નશેડીઓને કેમ પકડતી નથી?
દારૂડિયાઓ વિરુદ્ધ પોલીસ રોજ ઢગલો કેસ કરે છે, પરંતુ ડ્રગ્સનો નશો કરતા નશાખોરો વિરુદ્ધ એક પણ કેસ દાખલ કરતી નથી
ગુરદાસપુર બાદ પઠાણકોટમાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયાં
ગુરદાસપુર સેક્ટરમાં ભારતીય સીમામાં ઘૂસી રહેલા પાક ડ્રોન પર બીએસએફના જવાનોએ ફાયરિંગ કરીને પરત ફરવા પર મજબૂર કરી દીધાં હતાં
'આયુષ્માન ભારત' સ્કીમ હેઠળ હવે સેક્સ ચેન્જ સર્જરીનો ખર્ચ પણ મળશે
કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડરનાં કલ્યાણ અને ઉત્કર્ષ માટે પંચવર્ષીય યોજનામાં રૂ.પ૦૦ કરોડ ફાળવ્યા
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં દશેરા પહેલાં રોડને 'ચકાચક' કરાશે
મ્યુનિ. તંત્ર દ્વારા રૂ. ૩૧.૨૭ કરોડના ખર્ચે રોડ રિસરફેસિંગમાં કામ હાથ ધરાશેઃ ગીતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, થલતેજ અને બોડકદેવતા કુલ ર૦.૪૩ કિ.મી. લાંબા રોડનું આયોજન હાથ ધરાયું
AMCના નિવૃત્ત કર્મચારીના પુત્રએ ગૂગલ પર સર્ચ કરી પેટ્રોલ પંપની ડીલરશિપ લેવા જતાં ૩૬ લાખ ગુમાવ્યા
ગઠિયાએ રજિસ્ટ્રેશન ફી અને સિક્યોરિટી ડિપોઝિટના નામે રૂપિયા પડાવ્યા
અમને મારી નાખો કે દાટી દો, કોઈ ફેર પડતો નથીઃ લખીમપુર જવા રાહુલની જીદ
કિસાનોને જીપ નીચે કચડી નાખવામાં આવ્યા છતાં વડા પ્રધાન કેમ ચૂપ છે?: રાહુલનો પ્રહાર
કાબુલમાં ગુરુદ્વારા પર તાલિબાનનો હુમલો, શ્રદ્ધાળુઓને બંધક બનાવ્યા
અગાઉ પણ તાલિબાને અફઘાનિસ્તાનના પૂર્વ પ્રાંત સ્થિત ગુરુદ્વારાની છત પરથી સાહિબ-શીખનો પવિત્ર ધ્વજ હટાવી દીધો હતો
ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી બાદ હવે ભારતમાં ચેસ લીગનું આયોજન
ચેસ લીગને અંજામ આપવા દેશની નવ મોટી કંપનીઓ પણ આગળ આવી ચૂકી છે અને આના માટે પાંચ સભ્યોની સ્ક્રીનિંગ કમિટીની નિયુક્તિ કરવામાં આવી ચૂકી છે
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી: NCBએ વધુ ચાર આરોપીની ધરપકડ કરી, આજે કિલા કોર્ટમાં રજૂ કરાશે
આર્યન ખાનની મુશ્કેલી વધીઃ એનસીબી બાદ હવે મુંબઈ પોલીસ પણ કાર્યવાહી કરશે
સોશિયલ મીડિયાએ વધુ જવાબદાર બનવું પડશે
કેટલાક લોકો માટે સોશિયલ મીડિયા શામક અને સાવ પાયાવિહોણા સમાચારો ફેલાવવાનું માધ્યમ બની ગયું છે. આવા લોકો પર સમયસર લગામ કસવી બહુ જરૂરી બની ગઇ છે
સૂકાં નારિયેળ હૃદય અને મગજ માટે છે ફાયદાકારક
સૂકા નારિયેળનું સેવન કરવાથી રોગપ્રતિકારકશક્તિ મજબૂત બને છે અને વાઈરલ ઈન્ફેક્શન થવાનું જોખમ ઓછું રહે છે
સામૂહિક સભાઓ ત્રીજી લહેરને ખતરનાક બનાવી શકે છે: નિષ્ણાતોએ ચેતવણી આપી
રજાઓનો સમયગાળો ત્રીજી લહેરની આશાંકાને ૧૦૩ ટકા સુધી વધારશે
શેરી ગરબાને કારણે જાસૂસોની ઊંધ ઊડી: માતા-પિતા ડિટેક્ટિવના રોલમાં
પાર્ટી પ્લોટ અને કલબમાં ગરબા નહીં યોજાતાં ડિટેક્ટિવ એજન્સીઓમાં મંદીનો માહોલ: બે વર્ષથી જાસૂસો નવરાત્રિમાં બેકાર થઈ ગયા છે
શર્લિને રાજને પુજવો જોઈએઃ ગહેના
શિલ્પા અંગે પર્સનલ કોમેન્ટ કરીને શર્લિન ચોપરા સમાચારોમાં છવાઈ રહેવાનો પ્રયત્ન કરી રહી છે, તેની પાસે બીજું કંઈ કામ નથી અને આ તે સમાચારોમાં ચમકવા માટે કરી રહી છે: ગહેના
ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થતાં ઝકરબર્ગને રૂ.૫૨ હજાર કરોડથી વધુનું નુકસાન
અબજોપતિની યાદીમાંથી ઝકરબર્ગ ગગડીને પાંચમા સ્થાને પહોંચી ગયા: નેટવર્થમાં સાત અબજ ડોલરનો ઘટાડો
શિલ્પા શેટ્ટીનું ઓટીટી પર ડેબ્યૂ
સુસ્મિતા સેન પછી શાહિદ કપૂર, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિન્હા, જૂહી ચાવલા જેવા ઘણા બોલીવૂડ સ્ટાર્સ લાંબા સમયથી ઓટીટી ડેબ્યૂ કરી રહ્યા છે
બોપલ-ઘુમામાં રોડ-ગટર, પાણી અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજનાં કામો હાથ ધરાશે
સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ.ર૭.૫૦ કરોડનાં વિવિધ કામ મંજૂર કરાયાં: બોડકદેવ અને થલતેજ વોર્ડમાં આ પ્રોજેક્ટ હાથ ધરાશે