CATEGORIES
Categories
તહેવારો પહેલાં ડરામણો બનતો કોરોના: ૨૪ કલાકમાં ૨૬,૭૨૭ નવા કેસ ૨૭૭નાં મોત
કેરળમાં પણ ગંભીર સ્થિતિઃ ૨૪ કલાકમાં ૧૫,૯૧૪ કેસ, ૧૨૨નાં મોત
ડોક્ટરના દવાખાનામાંથી ગઠિયો ૫૩,૦૦૦ રૂપિયા ચોરી ફરાર
વિઝિટિંગ કાર્ડ લેવાના બહાને ચોરી કરી ગઠીયો ફરાર
ચાર ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીને બદનામ કરી
ફેક આઈડી બનાવી મિત્રોને ટેગ કરે છે અને મેસેજ કરે છે કે તમારે વિડીયો જોવો છે
ત્રણ ખેલાડીઓ સાથે કોહલીનો મતભેદ હોવાથી ધોનીને મેન્ટર બનાવવો પડયો
જોકે મામલો થાળે પાડવા BCCIએ કહ્યુંઃ વિરાટ સામે કોઈએ ફરિયાદ કરી નથી
ગેલે પ્રીતિની ટીમને આપ્યો ઝટકોઃ KKR સામેની મેચ પહેલાં IPL અધવચ્ચે છોડી
ક્રિસ ગેલે બાયો બબલના થાકના કારણે યુએઈમાં રમાઈ રહેલી ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે
LAC પર અશાંતિ અને ટેન્શન માટે ચીન જ જવાબદારઃ ભારતનો જડબાતોડ જવાબ
ચીન હજુ પણ સરહદે સૈનિકો અને શસ્ત્રોનો ખડકલો કરી રહ્યું છે: ભારત
કોરોના સામે જંગઃ પૂણેમાં સાતથી ૧૧ વર્ષનાં બાળકો પર કોવોવેક્સની ટ્રાયલ શરૂ
બીજા તબક્કાની ટ્રાયલ માટે વોલન્ટિયર્સની ભરતી શરૂ
અમદાવાદમાં સપ્લાય થતા MD ડ્રગ્સનું એપી સેન્ટર મુંબઈ
યુવાનો એમડી ડ્રગ્સના ધંધામાં પણ જોડાયા: મુંબઈના પેડલર્સ અમદાવાદમાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અવારનવાર આવી રહ્યા છે યુવાનોમાં એમડી ડ્રગ્સ લેવાનો ચિંતાજનક ક્રેઝ
ATSએ આતંકવાદથી પ્રભાવિત વિસ્તારમાં બુલેટપ્રૂફ જેકેટ વગર ઓપરેશન પાર પાડયું
કાશ્મીર પોલીસ પણ બારામુલ્લા અને અનંતનાગમાં બુલેટપ્રૂફ કારમાં જ ફરે છેઃ કાશ્મીરની પોલીસ ચોકી પણ અંદરથી લોક હોય છે
શહેરમાં છેલ્લાં દસ વર્ષમાં સપ્ટેમ્બર ૨૦૧૯માં સૌથી વધુ ૧૪ ઈંચ વરસાદ પડયો હતો
સપ્ટેમ્બરમાં એક જ દિવસમાં સૌથી વધુ પોણા ચાર ઇંચ વરસાદ ૨૦૧૪માં નોંધાયો હતો
સિબ્બલના ઘરે થયેલા દેખાવો 'ગુંડાગર્દી' છે, સોનિયા એક્શન લે: આનંદ શર્મા
પંજાબ કોંગ્રેસના રાજકીય દંગલના કારણે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસમાં ઘમસાણ
સસરાના રૂપિયા પતિએ વાપરી નાખવા અંગે પૂછતાં પરિણીતાને માર પડયો
પત્નીએ ઝગડો કરવાની ના પડતાં પતિ ઉશ્કેરાયો
શોખીન અમદાવાદીઓઃ કોરોના ઓછો થવાથી લક્ઝરી કારનો ક્રેઝ વધ્યો
AMCના ચોપડે ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં ૧૧૩૬ લક્ઝરી કારનું રજિસ્ટ્રેશન થયું: આવતી કાલથી લકઝરી કાર રૂ. ૩૦થી ૫૦ હજાર સુધી મોંઘી થશેઃ મ્યુનિ.તંત્ર દ્વારા રોડ ટેક્સમાં અડધાથી બે ટકાનો વધારો કરાયો
વિશ્વ માનવાધિકાર આયોગ દ્વારા ઉધોગપતિ નઈમ તિરમિઝી ડોક્ટરેટની પદવીથી સન્માનિત
વિશ્વ માનવાધિકાર આયોગ (આંતરરાષ્ટ્રીય) તરફથી ક્લાઈમેટ ચેન્જ અને તેની માનવ અધિકાર પર અસર અંગે વૈશ્વિક દૃષ્ટિકોણ પર વર્કશોપ અને એવોર્ડ સેરેમની સેમિનારનું ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર, દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
વિધાનગર પોલીસ ચોકીના સરકારી ર્બોડ પર દારૂડિયાએ પથ્થરો માર્યા
નશાની હાલતમાં ધૂત યુવકે પોલીસ ચોકીની બહાર લગાવેલા બોર્ડ પર અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો
રોમાંચક તબક્કામાં પ્લેઓફનો જંગ
હાલ ચેન્નઈ અને દિલ્હીના ૧૬-૧૬ પોઇન્ટ છે જો આ બંને ટીમ હવે પોતપોતાની ચારેય હારી જાય તો જ તેમના માટે પ્લેઓફમાં પહોંચવું થોડું મુશ્કેલ બની શકે, પરંતુ આ વાત શક્ય નથી, કારણ કે આ બંને ટીમ જોરદાર ફોર્મમાં રમી રહી છે
રામોલમાં મોડી રાતે બે અજાણ્યા શખ્સોએ વોચમેનને છરીના ઘા ઝીંકી દેતાં ચકચાર
બે અજાણ્યા શખ્સોને વોચમેને 'આંટાફેરા કેમ કરો છો' તેમ કહેતાં હુમલો કર્યો
રાજ્યમાં ર૪ કલાક ભારે વરસાદની આગાહી: ૧૦૦ ડેમ હાઈ એલર્ટ પર: મેઘમહેર યથાવત
રાજ્ય પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યુંઃ શાહીન પાકિસ્તાન તરફ ફંટાયુંઃ સપ્ટેમ્બરના વરસાદે છેલ્લાં ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો
મુંબઈ અને લદ્દાખ વચ્ચે શા માટે અપ-ડાઉન કરે છે પંકજ ત્રિપાઠી?
મને એક્ટિંગ અને વિવિધતાથી ભરેલા પ્રોજેક્ટ્સ કરવા પસંદ છે: પંકજ ત્રિપાઠી
મારી રેન્જને એક્સ્પ્લોર કરવાનો અવસર મળ્યોઃ બિપાશા બાસુ
હંમેશાં તમને તમારી પહેલી ફિલ્મમાં આટલો બારીક અને અપરંપરાગત રોલ કરવાનો મોકો મળતો નથી: બિપાશા બાસુ
મહારાષ્ટ્રમાં પૂર પ્રકોપઃ ૪૩૬ લોકોનાં મોત, ૨૨ લાખ હેક્ટરનો પાક તબાહ
ખેડૂતો ધીરજ રાખે, હું તેમને આફતમાંથી બહાર લાવીશ: સીએમ ઉદ્ધવ ઠાકરે
ભારતમાં પણ કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે: ચર્ચાઓ વધી
હજુ ભારતની પ્રાથમિકતા એ છે કે તે પોતાની વયસ્ક વસ્તીનું પહેલાં વેક્સિનેશન કરે. ત્યારબાદ ૧૨થી ૧૮ વર્ષની ઉંમરનાં બાળકોનું વેક્સિનેશન કરે
બે દિવસની રાહત બાદ દેશમાં કોરોનાના કેસ ફરી વધ્યા: ૨૪ કલાકમાં ૨૩,૫૨૯ કેસ
૩૧૧ સંક્રમિતોનાં મોતઃ કેરળમાં પણ કેસ વધ્યા: ૨૪ કલાકમાં ૧૨,૧૬૧ નવા કેસ
નાઈટ પેટ્રોલિંગ પાછળ મહિને લાખો રૂપિયાનો ધુમાડો છતાં પરિણામ શૂન્ય
અમદાવાદના માર્ગો પર રોજ પોલીસનાં હજારો વાહનો પેટ્રોલિંગ કરે છે, પરંતુ ગુનાખોરી બેફામ
ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું: IPLમાં ફ્લોપ થઈ રહ્યા છે સ્ટાર ખેલાડી
વર્લ્ડકપ માટે સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને રોહિત શર્માને પસંદ કરવામાં આવ્યા છે પરંતુ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ આઇપીએલમાં હજુ સુધી ખાસ કંઈ ઉકાળી શક્યા નથી
ચીનની વેક્સિન લેનારા દેશ ફસાયાઃ યુએસયુકે પાસેથી વેક્સિન મંગાવવાની ફરજ પડી
ચીનની વેક્સિનની નિકાસ ૨૧ ટકા જેટલી ઘટી ગઇ
ગંદી અને ખરાબ ચલણી નોટો વધતાં બેન્કો મુશ્કેલીમાં મુકાઇ
રિપોર્ટ મુજબ સર્ક્યુલેશનમાં રહેલી બેન્ક નોટની વેલ્યુ અને વોલ્યુમમાં ૨૦૨૦-૨૦૨૧ દરમિયાન ક્રમશઃ ૧૬.૮ ટકા અને ૭.ર ટકાનો વધારો થયો છે
ગંદા હૈ પર ધંધા હૈ: બુટલેગરનું નવું હથિયાર વિદેશી સિમકાર્ડ
અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં કુખ્યાત બુટલેગર બંસીની ગેંગ સક્યિઃ બુટલેગર જેલમાં હોવા છતાં દારૂનું કટિંગ મોટા પાયે ચાલે છે
ઈક્વાડોરની જેલમાં અંધાધૂંધ ફાયરિંગઃ ૨૪ કેદીનાં મોત
આ ખૂની સંધર્ષમાં ૪૮ કેદી ઘાયલ થયા
કાલથી શહેરમાં જનભાગીદારીથી ક્લીન ઇન્ડિયા થિમેટિક ડ્રાઇવ હાથ ધરાશે
મ્યુનિ. તંત્ર દ્વારા સમગ્ર ઓક્ટોબર મહિનામાં સ્વછતાને લગતા વિવિધ કાર્યક્રમ યોજાશે