CATEGORIES

કોવેક્સિનની મંજૂરીમાં વધુ વિલંબ થશે: WHOએ ભારત બાયોટેક પાસે ટેકનિકલ માહિતી માગી
SAMBHAAV-METRO News

કોવેક્સિનની મંજૂરીમાં વધુ વિલંબ થશે: WHOએ ભારત બાયોટેક પાસે ટેકનિકલ માહિતી માગી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારત બાયોટેકની કેટલીક વધુ ટેકિનકલ માહિતી પર સવાલો ઊભા કર્યા છે. આવી સ્થિતિમાં વિદેશ જતા લોકોને, ખાસ કરીને કોવેક્સિન લીધેલા વિદ્યાર્થીઓને વધુ રાહ જોવી પડી શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
આકાશ મિસાઈલનાં એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ
SAMBHAAV-METRO News

આકાશ મિસાઈલનાં એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ

આ મિસાઈલે ટાર્ગેટને સફળતાપૂર્વક ધ્વસ્ત કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિડેને ફાઈઝર કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો
SAMBHAAV-METRO News

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિડેને ફાઈઝર કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો

બિડેને કહ્યું છે કે બૂસ્ટર ડોઝ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ સૌથી વધુ મહત્ત્વની બાબત એ છે કે આપણે વધુ લોકોને વેક્સિન આપવી જોઈએ

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
સ્મૃતિ-દીપ્તિ બાદ શૈફાલી, રાધાની લોટરી લાગીઃ બિગ બેશમાં રમશે
SAMBHAAV-METRO News

સ્મૃતિ-દીપ્તિ બાદ શૈફાલી, રાધાની લોટરી લાગીઃ બિગ બેશમાં રમશે

આ મારા માટે બહુ જ મોટી તક છે. મારું લક્ષ્ય ફક્ત ખુદ માટે આનંદ લેવાનું, કેટલાક નવા મિત્ર બનાવવાનું છે અને ખુદ પર વિશ્વાસ કરવા ઇચ્છું છું: શૈફાલી

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
વૃદ્ધ માતાને ભરણપોષણ નહીં આપતા પુત્ર સામે પોલીસે 'લાલ આંખ' કરી
SAMBHAAV-METRO News

વૃદ્ધ માતાને ભરણપોષણ નહીં આપતા પુત્ર સામે પોલીસે 'લાલ આંખ' કરી

બે વર્ષ પહેલાં ડેપ્યુટી કલેક્ટરે પાંચ હજાર રૂપિયાનું ભરણપોષણ આપવા માટે નાના પુત્રને આદેશ કર્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
હું અને તાપસી ખૂબ જ પ્રેન્ક કરતાં હતાં : ગુલશન દેવૈયા
SAMBHAAV-METRO News

હું અને તાપસી ખૂબ જ પ્રેન્ક કરતાં હતાં : ગુલશન દેવૈયા

પોતાના કેરેક્ટર વિશે ગુલશન દેવૈયાએ કહ્યું હતું કે 'ગાયત્રીના પતિ નીલનું પાત્ર ભજવી રહ્યો છું જે ખૂબ સારો, સમજદાર છે પરંતુ અંદરથી તે દુખી અને અધૂરો છે

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
શાહરૂખ-રાજકુમાર હીરાણી સાથે કામ કરવા ઉત્સુક કનિકા ઢિલ્લન
SAMBHAAV-METRO News

શાહરૂખ-રાજકુમાર હીરાણી સાથે કામ કરવા ઉત્સુક કનિકા ઢિલ્લન

મારી આગામી ફિલ્મ માટે હું ખૂબ ઉત્સાહિત છું, કેમ કે મને જે લોકો ગમે છે અને જેની હું પ્રશંસા કરું છું તે બધા સાથે કામ કરી રહી છું. આ તો મારા માટે સુપર સ્પેશિયલ છે: કનિકા

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
વ્હાઇટ બોલ ક્રિકેટ પર ફોકસ કરવા ઈગ્લેન્ડનો મોઇન અલી ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દેશે
SAMBHAAV-METRO News

વ્હાઇટ બોલ ક્રિકેટ પર ફોકસ કરવા ઈગ્લેન્ડનો મોઇન અલી ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દેશે

૨૦૧૪માં શ્રીલંકા સામે ટેસ્ટ કરિયરની શરૂઆત કરનારા મોઇને ૬૪ ટ્રસ્ટમાં પાંચ સદી અને ૧૪ અર્ધસદીની મદદથી ૨૯૧૪ રન બનાવ્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
મિશન મિલિયન ટ્રીઃ અમદાવાદમાં વધુ ૧૨.૩૦ લાખથી રોપા વવાયા
SAMBHAAV-METRO News

મિશન મિલિયન ટ્રીઃ અમદાવાદમાં વધુ ૧૨.૩૦ લાખથી રોપા વવાયા

સતત ત્રીજા વર્ષે અમદાવાદમાં ૧૦ લાખથી વધુ રોપાનું વાવેતર થયું: પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૩,૧૫,૭૧૨ તો મધ્ય ઝોનમાં સૌથી ઓછા ૨૧,૯૩૬ વૃક્ષારોપણ આ ચોમાસામાં કુલ ૧૫ લાખ રોપા વવાશે

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
તાંબાની બોટલમાં પાણી પીવાથી બીમારીઓ રહેશે દૂર
SAMBHAAV-METRO News

તાંબાની બોટલમાં પાણી પીવાથી બીમારીઓ રહેશે દૂર

જો ઘરમાં તાંબાના વાસણોનો એટલે કે પાણી પીવાના જગ, ચશ્માં અને બોટલનો ઉપયોગ કરવામાં આવે છે તો તે તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
સાળાની પત્નીને લઈ ફરાર યુવક ૪૦ દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થયો
SAMBHAAV-METRO News

સાળાની પત્નીને લઈ ફરાર યુવક ૪૦ દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થયો

યુવકે તેની પત્નીને પોલીસ સ્ટેશનમાં ધમકી આપતાં ફરિયાદ

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
હોટલ અને રેસ્ટોરાંમાં ‘નો વેક્સિન, નો એન્ટ્રી'ના નિર્ણયનું બાળમરણ
SAMBHAAV-METRO News

હોટલ અને રેસ્ટોરાંમાં ‘નો વેક્સિન, નો એન્ટ્રી'ના નિર્ણયનું બાળમરણ

અમદાવાદનાં મોટા ભાગતાં હોટલ અને રેસ્ટોરાંમાં વેક્સિનેશન સર્ટિફિકેટ માગવામાં આવતું નથી. હોટલ બહાર માત્ર દેખાવ પૂરતાં ‘નો વેક્સિન, નો એન્ટ્રી'નાં બોર્ડ મારી દેવાયાં

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
વેક્સિનેશન મહાઅભિયાન દસ લાખને પાર પહોંચ્યું
SAMBHAAV-METRO News

વેક્સિનેશન મહાઅભિયાન દસ લાખને પાર પહોંચ્યું

એસવીપી હોસ્પિટલમાં ૧ ઓક્ટોબર સુધી નર્સિંગ એક્સલન્સ સપ્તાહ ઊજવાશે

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
સરખેજમાં ૧૭ ફૂટ ઊંડા ભૂવામાં રિક્ષા ખાબકી
SAMBHAAV-METRO News

સરખેજમાં ૧૭ ફૂટ ઊંડા ભૂવામાં રિક્ષા ખાબકી

ભૂવામાં ખાબકેલા રિક્ષાચાલકને બચાવવા મ્યુનિ. ફાયર બ્રિગેડ અને પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
બંગાળ ભાજપ માટે ગંભીર ચેતવણી સમાન
SAMBHAAV-METRO News

બંગાળ ભાજપ માટે ગંભીર ચેતવણી સમાન

ભાજપના નેતાઓ સમય સાથે ચાલવા માગે છે અને આ કારણે જ તેઓ હવે પોતાની ભૂલ સુધારવા પક્ષપલટો કરી રહ્યા છે, જેનાથી કેન્દ્રમાં સત્તાસ્થાને બેઠેલા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ચિંતિત છે

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
પૈસા બાબતે યુવકે તેના ભાઈ અને પિતાને ગડદાપાટુંનો માર માર્યો
SAMBHAAV-METRO News

પૈસા બાબતે યુવકે તેના ભાઈ અને પિતાને ગડદાપાટુંનો માર માર્યો

માતાએ પુત્રને પૈસા આપવાની ના પાડતાં છરી બતાવીને ધમકી આપતાં મામલો બીચક્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
ચાંદખેડામાં સવારે એક કલાકમાં જ એક ઈંચ વરસાદ ખાબક્યો
SAMBHAAV-METRO News

ચાંદખેડામાં સવારે એક કલાકમાં જ એક ઈંચ વરસાદ ખાબક્યો

ગોતામાં પણ અડધો ઈચ વરસાદ નોંધાયો: છેલ્લા ૨૪ કલાકમાં બોડકદેવમાં સૌથી વધુ બે ઇંચ મેઘમહેર થઈ

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
એક્ટિવાની ડેકી ચેક કરવા બાબતે સિક્યોરિટીએ વિદ્યાર્થીને ડંડાથી માર્યો
SAMBHAAV-METRO News

એક્ટિવાની ડેકી ચેક કરવા બાબતે સિક્યોરિટીએ વિદ્યાર્થીને ડંડાથી માર્યો

રાણીપ બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થી જિમમાં જતો હતો ત્યારે આ બનાવ બન્યો

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
આજે રાજ્યના છ જિલ્લામાં ઓરેન્જ અને ૨૦ જિલ્લામાં યલો એલર્ટ જારી
SAMBHAAV-METRO News

આજે રાજ્યના છ જિલ્લામાં ઓરેન્જ અને ૨૦ જિલ્લામાં યલો એલર્ટ જારી

હજુ પણ ગુજરાતમાં ભારે વસાદની આગાહી: સૌરાષ્ટ્રમાં 'ગુલાબ' બન્યું વરસાદી આફત

time-read
1 min  |
Sambhaav Metro 28/09/2021
સરદારનગરમાં જુગાર રમતા છ ઝડપાયા
SAMBHAAV-METRO News

સરદારનગરમાં જુગાર રમતા છ ઝડપાયા

જુગારિયાની રોકડ-મોબાઈલના મુદ્દામાલ સાથે ધરપકડ કરી

time-read
1 min  |
Sambhaav Metro 27/09/2021
મહિલા ઘરમાં પાણી લેવા ગઈને ૫૫,૦૦૦ ભરેલું પર્સ ત્રણ વ્યંડળ ચોરી કરી ફરાર
SAMBHAAV-METRO News

મહિલા ઘરમાં પાણી લેવા ગઈને ૫૫,૦૦૦ ભરેલું પર્સ ત્રણ વ્યંડળ ચોરી કરી ફરાર

મહિલા ભોજનાલય જવા નીકળી ત્યારે પર્સ અને સામાન લઈને જતી હતી

time-read
1 min  |
Sambhaav Metro 27/09/2021
રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન પવન, ગાજવીજ સાથે મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહી
SAMBHAAV-METRO News

રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન પવન, ગાજવીજ સાથે મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ૪૦થી ૬૦ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે, ચોમાસાનાં તોફાની ગણાતાં હસ્ત (હાથિયો) નક્ષત્રનો આજથી આરંભ

time-read
1 min  |
Sambhaav Metro 27/09/2021
સફળતાને અલગ માપદંડથી જોવામાં આવે છે. સૈફ અલી
SAMBHAAV-METRO News

સફળતાને અલગ માપદંડથી જોવામાં આવે છે. સૈફ અલી

દરેકે આપેલા પ્રેમ અને ખુશીનો હું આભાર માનું છું: સૈફ અલી

time-read
1 min  |
Sambhaav Metro 27/09/2021
બિહારમાં મોતીહારીમાં હોડી ઊંધી વળી જતાં ૨૨ લોકો ડૂબ્યા, ૬ મૃતદેહો મળ્યા
SAMBHAAV-METRO News

બિહારમાં મોતીહારીમાં હોડી ઊંધી વળી જતાં ૨૨ લોકો ડૂબ્યા, ૬ મૃતદેહો મળ્યા

રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં

time-read
1 min  |
Sambhaav Metro 27/09/2021
ભારત બંધના એલાનની અમદાવાદમાં કોઈ જ અસર નહીં: બધું રાબેતા મુજબ ચાલુ
SAMBHAAV-METRO News

ભારત બંધના એલાનની અમદાવાદમાં કોઈ જ અસર નહીં: બધું રાબેતા મુજબ ચાલુ

કોઈ સંગઠન દુકાનો બંધ કરાવવા માટે નહીં આવતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો

time-read
1 min  |
Sambhaav Metro 27/09/2021
વેક્સિનેશન મહાઅભિયાન હેઠળ ૯.૩૧ લાખ અમદાવાદીઓને વેક્સિનેટ કરાયા
SAMBHAAV-METRO News

વેક્સિનેશન મહાઅભિયાન હેઠળ ૯.૩૧ લાખ અમદાવાદીઓને વેક્સિનેટ કરાયા

તા. ૧૭થી ૨૫ સપ્ટેમ્બર સુધીના માત્ર નવ દિવસમાં મ્યુનિ. તંત્રએ પ્રશંસનીય કામગીરી બજાવીઃ રવિવાર, સોમવાર અને મંગળવારે પોલિયો અભિયાનથી વેક્સિનેશન ધીમું પડશે

time-read
1 min  |
Sambhaav Metro 27/09/2021
ભારત બંધથી લોકો પરેશાન: દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર મહાજામ, સઘન સુરક્ષા બંદોબસ્ત
SAMBHAAV-METRO News

ભારત બંધથી લોકો પરેશાન: દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર મહાજામ, સઘન સુરક્ષા બંદોબસ્ત

પંજાબ-હરિયાણા સહિત દેશના કેટલાક ભાગોમાં બંધની અસર: કોગ્રેસ સહિત અનેક પક્ષોનું સમર્થન

time-read
1 min  |
Sambhaav Metro 27/09/2021
પશ્ચિમ અમદાવાદમાં ૧૦ વાગ્યાથી ભારે વરસાદઃ એસજી હાઈવે પર ટ્રાફિક જામ
SAMBHAAV-METRO News

પશ્ચિમ અમદાવાદમાં ૧૦ વાગ્યાથી ભારે વરસાદઃ એસજી હાઈવે પર ટ્રાફિક જામ

ચાંદખેડાવાસીઓ સૌથી ઓછા ૧૯.૨૪ ઈંચ વરસાદથી પરેશાનઃ અમદાવાદમાં ૨૫.૬૫ ઈંચ વરસાદ નોંધાયોઃ ગાંધી જયંતી સુધી શહેરમાં વરસાદ પડશે

time-read
1 min  |
Sambhaav Metro 27/09/2021
નાની ઉમરનાં બાળકોનાં ડાયટમાં આ ચોક્કસ સામેલ કરો
SAMBHAAV-METRO News

નાની ઉમરનાં બાળકોનાં ડાયટમાં આ ચોક્કસ સામેલ કરો

બાળકોને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહાર સૌથી વધુ મહત્વનો છે

time-read
1 min  |
Sambhaav Metro 27/09/2021
નવા મોબાઈલ સિમ લેવાના નિયમો બદલાયા! સરકારે કર્યા કેરફાર
SAMBHAAV-METRO News

નવા મોબાઈલ સિમ લેવાના નિયમો બદલાયા! સરકારે કર્યા કેરફાર

૧૮ વર્ષથી નાની ઉંમરનાંને સિમ નહીં મળે: કેવાયસીના નિયમોમાં ફેરફાર કરાયો

time-read
1 min  |
Sambhaav Metro 27/09/2021