CATEGORIES

પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-પની આજે પ્રથમ યુઝર ટ્રાયલ
SAMBHAAV-METRO News

પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-પની આજે પ્રથમ યુઝર ટ્રાયલ

ભારત માટે ઐતિહાસિક દિવસઃ આજનાં પરીક્ષણ સાથે ભારત એલાઈટ-૮ દેશોની હરોળમાં સ્થાન પામશે

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
દેશમાં કોરોનાના કેસ ફરી વધ્યા: ૨૪ કલાકમાં ૩૧,૯૨૩ નવા કેસ, ૨૮રનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસ ફરી વધ્યા: ૨૪ કલાકમાં ૩૧,૯૨૩ નવા કેસ, ૨૮રનાં મોત

કેરળમાં ૨૪ કલાકમાં ૧૯,૬૭૫ નવા કેસ નોંધાયા, ૧૪૨ દર્દીઓના મોત

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
જોઈ લો ‘ડોક્ટર જી'ની ફાતિમાને
SAMBHAAV-METRO News

જોઈ લો ‘ડોક્ટર જી'ની ફાતિમાને

પોતાના પાત્રને સચોટતાથી દેખાડવા માટે રકુલ, આયુષ્માન અને શેફાલીએ ડોક્ટર પાસેથી સ્પેશિયલ સેશન લીધું હતું

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
ગુજરાતમાં કોરોના મહામારીએ ૧૦,૦૮૨ લોકોનો ભોગ લીધો
SAMBHAAV-METRO News

ગુજરાતમાં કોરોના મહામારીએ ૧૦,૦૮૨ લોકોનો ભોગ લીધો

રાજ્યના અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૩૪૧૧ લોકો મૃત્યુ પામ્યાઃ શહેરમાં કોરોનાનો મૃત્યુઆંક ૩૩૧૨થી વધુ હોઈ શકે છે, જોકે બિનસત્તાવાર રીતે એકલા અમદાવાદમાં ૪૦૦૦થી વધુ લોકોનાં મોતની ચર્ચા

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડાશે નહીં: સરકારની સાફ વાત
SAMBHAAV-METRO News

કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડાશે નહીં: સરકારની સાફ વાત

૧૨ સપ્તાહનો ગેપ વૈજ્ઞાનિક અભ્યાસના આધારે નક્કી કર્યો હોવાનો સરકારનો દાવો

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
કોરોના મહામારીની આગામી લહેર કેવી હશે? નિષ્ણાતોએ રણનીતિ બદલવાની સલાહ આપી
SAMBHAAV-METRO News

કોરોના મહામારીની આગામી લહેર કેવી હશે? નિષ્ણાતોએ રણનીતિ બદલવાની સલાહ આપી

નિષ્ણાતો ના મતે હવે નવી લહેરોની ચર્ચા બંધ કરીને આવનારા નવા પ્રકારના ખતરા પર ફોકસ વધારવાની જરૂર છે. તેનું રૂપ અત્યાર સુધીની મહામારીથી સાવ અલગ હોઈ શકે છે, તેથી તેની સામે લડવાની રીત પણ અલગ હોવી જોઈએ

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
અમેરિકાએ ફાઈઝર કોવિડ વેક્સિનના બૂસ્ટર ડોઝને આખરે મંજૂરી આપી દીધી
SAMBHAAV-METRO News

અમેરિકાએ ફાઈઝર કોવિડ વેક્સિનના બૂસ્ટર ડોઝને આખરે મંજૂરી આપી દીધી

૬૫ વર્ષ કે તેથી વધુ ઉમરના લોકોને પ્રાથમિકતા

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
ત્રણ હજાર કિલો હેરોઇનને પ્રોસેસ કરી દસ હજાર કિલો બનાવવાનો પ્લાન હતો
SAMBHAAV-METRO News

ત્રણ હજાર કિલો હેરોઇનને પ્રોસેસ કરી દસ હજાર કિલો બનાવવાનો પ્લાન હતો

વર્ષ ૨૦૧૭માં પણ દોઢ ટન હેરોઇનને પ્રોસેસ કરી દસ ટકા બનાવવાનો પ્લાન આરોપીઓએ બનાવ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
નરોડા પોલીસે લાખોનો તોડ કરીને પહેલી FIR ફાડી નાખી!
SAMBHAAV-METRO News

નરોડા પોલીસે લાખોનો તોડ કરીને પહેલી FIR ફાડી નાખી!

હોટલ પ્રિયા પેલેસ પર આઠ કોન્સ્ટેબલે ACP, PI અને મહિલા પોલીસ વગર જ રેડ કરી: ધ ગ્રાન્ડ વ્હાઇટ હોટલમાં પણ રેડ છતાં ઘરમાં કોઈ ઉલ્લેખ જ નહીં: તોડકાંડમાં જોઈન્ટ પોલીસ કમિશનરે DCP તપાસના આદેશ આપ્યા

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
પત્નીના ડ્રેસનું ફિટિંગ કરાવવા ગયેલા વેપારીનું દાગીના ભરેલું પર્સ ચોરાયું
SAMBHAAV-METRO News

પત્નીના ડ્રેસનું ફિટિંગ કરાવવા ગયેલા વેપારીનું દાગીના ભરેલું પર્સ ચોરાયું

વેપારી બાઈક પર પર્સ મૂકીને દુકાનમાં ગયા હતા જયારે બાઈક પાસે પરત આવ્યા ત્યારે તેમનું દાગીના ભરેલું પર્સ ગાયબ હતું

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
ડાયટિંગ નહીં, ડાઈજેશન મહત્વનું
SAMBHAAV-METRO News

ડાયટિંગ નહીં, ડાઈજેશન મહત્વનું

વર્ષોથી ભારતીય લોકોની સંસ્કૃતિ અને તેમની જીવનશૈલીમાં એ વણાઈ ગયેલી આદતો ફરી કેળવવી જોઈએ, જે કદાચ બદલાતા સમય સાથે ઝાંખી થતી જાય છે

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
છોકરાં રમવા બાબતે દંપતીએ મહિલાનું ગળું દબાવી માર માર્યો
SAMBHAAV-METRO News

છોકરાં રમવા બાબતે દંપતીએ મહિલાનું ગળું દબાવી માર માર્યો

એક મહિના પહેલાં થયેલા ઝઘડાની અદાવતમાં ગઈ કાલે હમલો કર્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
ચાંદલોડિયા-દૂધેશ્વરમાં રાતે દોઢ ઈંચ વરસાદ
SAMBHAAV-METRO News

ચાંદલોડિયા-દૂધેશ્વરમાં રાતે દોઢ ઈંચ વરસાદ

શહેરમાં કુલ ૨૫.૨૪ ઇંચ વરસાદ નોંધાયોઃ ૨૮ સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
આગામી ચાર દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી
SAMBHAAV-METRO News

આગામી ચાર દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી

આગામી ૨૫ અને ૨૬ સપ્ટેમ્બર સુધી આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
અમદાવાદના ૧,૦૮,૨૮૧ લોકોને ગઈ કાલે કોરોના વેક્સિન આપવામાં આવી
SAMBHAAV-METRO News

અમદાવાદના ૧,૦૮,૨૮૧ લોકોને ગઈ કાલે કોરોના વેક્સિન આપવામાં આવી

AMTSના સત્તાવાળાઓ દ્વારા આજે વધુ સાત સ્ટેન્ડ પર વેક્સિનેશન કેન્દ્ર ઊભાં કરાયાંઃ ૩૦ સપ્ટેમ્બર સુધી વેક્સિનેશનમાં આક્રમક ઝુંબેશ ચાલશેઃ કડિયાનાકાં પર પણ વેક્સિન અપાશે

time-read
1 min  |
Sambhaav Metro 23/09/2021
સંતો-મહંતોની હાજરીમાં વિધિ-વિધાન સાથે મહંત નરેન્દ્રગીરીને બાઘંબરી મઠમાં ભૂ-સમાધિ
SAMBHAAV-METRO News

સંતો-મહંતોની હાજરીમાં વિધિ-વિધાન સાથે મહંત નરેન્દ્રગીરીને બાઘંબરી મઠમાં ભૂ-સમાધિ

ભૂ-સમાધિ આપતાં પહેલાં મહતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયુંઃ બલબીરગીરી ઉત્તરાધિકારી બનશે

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
વડા પ્રધાન મોદી અમેરિકા જવા રવાના: બિડેન સહિતના દિગ્ગજ નેતાઓને મળશે
SAMBHAAV-METRO News

વડા પ્રધાન મોદી અમેરિકા જવા રવાના: બિડેન સહિતના દિગ્ગજ નેતાઓને મળશે

કોવિડ ગ્લોબલ સમિટ અને યુએનજીઓમાં ભાગ લેશે

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
કોરોના વાઇરસ મહામારી રહ્યો નથી, હવે ત્રીજી લહેર નહીં આવે: ડો. રણદીપ ગુલેરિયા
SAMBHAAV-METRO News

કોરોના વાઇરસ મહામારી રહ્યો નથી, હવે ત્રીજી લહેર નહીં આવે: ડો. રણદીપ ગુલેરિયા

દેશમાં કોરોના વાઈરસના કેસ સતત ઘટી રહ્યા છે, પરંતુ હજુ સાવધાન રહેવાની જરૂર

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
ઓસ્ટ્રેલિયામાં ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ: સેંકડો કિ.મી. સુધી આંચકા અનુભવાયા
SAMBHAAV-METRO News

ઓસ્ટ્રેલિયામાં ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ: સેંકડો કિ.મી. સુધી આંચકા અનુભવાયા

આ પહેલાં અહીં ક્યારેય આવો ભૂકંપ આવ્યો નથી

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
ભાજપ ઈલેક્શન મોડમાં: ૨૦૨૨માં ૫૦ ટકા ધારાસભ્યોનાં પત્તાં કપાશે
SAMBHAAV-METRO News

ભાજપ ઈલેક્શન મોડમાં: ૨૦૨૨માં ૫૦ ટકા ધારાસભ્યોનાં પત્તાં કપાશે

ચૂંટણીવાળાં રાજ્યોમાં સત્તાવિરોધી લહેરથી બચવા 'નો રિપીટ થિયરી'ને પ્રાધાન્ય અપાશે

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
હવે ઘેરબેઠાં મોબાઈલ સિમકાર્ડ મેળવો: કોઈ દસ્તાવેજ પણ આપવા નહીં પડે
SAMBHAAV-METRO News

હવે ઘેરબેઠાં મોબાઈલ સિમકાર્ડ મેળવો: કોઈ દસ્તાવેજ પણ આપવા નહીં પડે

મોદી સરકારનો મોબાઇલ યુઝર્સ માટે મોટો નિર્ણય

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
સાર્ક દેશોના વિદેશ પ્રધાનોની બેઠક રદ: પાકિસ્તાનને આકરો ઝટકો
SAMBHAAV-METRO News

સાર્ક દેશોના વિદેશ પ્રધાનોની બેઠક રદ: પાકિસ્તાનને આકરો ઝટકો

પાકિસ્તાનને તાલિબાન માટેનો પ્રેમ ભારે પડયો

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
દેશમાં કોરોનામાં રાહત જારીઃ ૨૪ કલાકમાં ૨૬,૯૬૪ નવા કેસ, ૩૮૩ દર્દીઓનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનામાં રાહત જારીઃ ૨૪ કલાકમાં ૨૬,૯૬૪ નવા કેસ, ૩૮૩ દર્દીઓનાં મોત

એક્ટિવ કેસની સંખ્યા છેલ્લા ૧૮૬ દિવસમાં સૌથી વધુ ઘટીને ત્રણ લાખની આસપાસ

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
હેલ્થ સપ્લિમેન્ટસ ક્યારે અને શા માટે લેવા છે જોઈએ?
SAMBHAAV-METRO News

હેલ્થ સપ્લિમેન્ટસ ક્યારે અને શા માટે લેવા છે જોઈએ?

હેલ્થ સપ્લિમેન્ટ્સ લેવાથી શરીરમાં વિટામિન્સ, પોષક તત્ત્વ અને મિનરલ્સની અછત અટકાવી શકાય છે

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
સોશિયલ મીડિયાના ક્રિટિસિઝમને પોઝિટિવલી લે છે જેકલીન
SAMBHAAV-METRO News

સોશિયલ મીડિયાના ક્રિટિસિઝમને પોઝિટિવલી લે છે જેકલીન

જેકલીને કહ્યું હતું કે, મારા વિશે ઘણું ખરાબ લખવામાં આવે છે જોકે હું એને પોઝિટિવલી લઉં છું

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
દિલ્હી કેપિટલ્સ પાસે આજે ફરીથી નંબર વન બનવાની તક: શ્રેયસની વાપસી થશે
SAMBHAAV-METRO News

દિલ્હી કેપિટલ્સ પાસે આજે ફરીથી નંબર વન બનવાની તક: શ્રેયસની વાપસી થશે

બીજા તબક્કાની પ્રથમ મેચમાં ચેન્નઈએ મુંબઈને હરાવીને દિલ્હી પાસેથી પ્રથમ સ્થાન આંચકી લીધું હતું

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
'ભવાઈ' પ્રતીક ગાંધી માટે સ્પેશિયલ ફિલ્મ કેમ છે?
SAMBHAAV-METRO News

'ભવાઈ' પ્રતીક ગાંધી માટે સ્પેશિયલ ફિલ્મ કેમ છે?

આ ફિલ્મનું નામ પહેલાં 'રાવણ લીલા' રાખવામાં આવ્યું હતું, જોકે લોકોની લાગણીઓને દુ:ખ પહોંચ્યું હોવાથી ફિલ્મનું નામ બદલીને 'ભવાઈ' રાખવામાં આવ્યું છે

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
'તને હું સ્ટાર બનાવીશ..' જાહેરાતની દુનિયામાં નીરજની ધમાકેદાર એન્ટ્રી
SAMBHAAV-METRO News

'તને હું સ્ટાર બનાવીશ..' જાહેરાતની દુનિયામાં નીરજની ધમાકેદાર એન્ટ્રી

નીરજે એક જાહેરાતમાં અભિનય કરીને સાબિત કરી આપ્યું છે કે તે જબરદસ્ત જેવલિન થ્રોઅરની સાથે સાથે એક ઉમદા એક્ટર પણ છે

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
ગ્લાસમાં હાથ નાખવાની ના પાડતાં સસરાએ પુત્રવધૂને સાવરણીથી મારી
SAMBHAAV-METRO News

ગ્લાસમાં હાથ નાખવાની ના પાડતાં સસરાએ પુત્રવધૂને સાવરણીથી મારી

તારાં મા બાપનાં ઘરેથી કશું શીખીને આવી નથી, તને કાંઈ કામ કરતાં આવડતું નથી કહી ત્રાસ આપતાં હતાં

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
મેધો મુશળધાર: આજે પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના
SAMBHAAV-METRO News

મેધો મુશળધાર: આજે પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના

ગઈ કાલે શહેરો વચ્ચેથી નદીઓ વહી, ખેડૂતો માટે આફતનો વરસાદ, ૨૮-૩૦ તારીખે ભારે વરસાદની આગાહી

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021