CATEGORIES

પ્રિયા પેલેસ હોટલના અસલ માલિક સુધી પહોંચવા માટે પોલીસની તપાસ તેજ
SAMBHAAV-METRO News

પ્રિયા પેલેસ હોટલના અસલ માલિક સુધી પહોંચવા માટે પોલીસની તપાસ તેજ

ગ્રાહકોની માગ પ્રમાણે એમડી ડ્રગ્સ, દારૂ આપવામાં આવતો હતોઃ વોન્ટેડ ગુનેગારો માટેનું આશ્રયસ્થાન

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
ધોરણ-૬ થી ૮ના વિધાર્થીઓની એકમ કસોટીના માળખામાં ફેરફાર કરવા માગ
SAMBHAAV-METRO News

ધોરણ-૬ થી ૮ના વિધાર્થીઓની એકમ કસોટીના માળખામાં ફેરફાર કરવા માગ

પુનઃ ક્સોટી લેવાના કાર્યમાં જ શિક્ષકો વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદો: પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
દીકરાએ તથા પત્નીએ ગડદાપાટુંનો માર મારીને ડંડા વડે હુમલો કર્યો
SAMBHAAV-METRO News

દીકરાએ તથા પત્નીએ ગડદાપાટુંનો માર મારીને ડંડા વડે હુમલો કર્યો

પિતાએ ખાવાનું માંગતા મામલો ગરમાયો

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
ટીનેજર પેડલર દ્વારા ધમધમે છે ડ્રગ્સનો કાળો કારોબાર
SAMBHAAV-METRO News

ટીનેજર પેડલર દ્વારા ધમધમે છે ડ્રગ્સનો કાળો કારોબાર

બાળકોને સ્પેશિયલ ટ્રેનિંગ આપીને ડ્રગ્સની ડિલિવરી કરાવાય છેઃ ભિક્ષુક અથવા સિગ્નલ પર વસ્તુઓ વેચતાં બાળકો સોફ્ટ ટાર્ગેટ

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
જળવાયુ પરિવર્તનથી બાળકો પર તોળાતો ખતરો
SAMBHAAV-METRO News

જળવાયુ પરિવર્તનથી બાળકો પર તોળાતો ખતરો

યુનિસેફના રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં ૭૦ કરોડ બાળકો કુપોષણની ઝપટમાં છે. વૈશ્વિક સ્તરે કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ લેન્સેટના રિપોર્ટમાં જળવાયુ પરિવર્તનને લીધે ભવિષ્યમાં કુપોષણની સ્થિતિ વધુ ખતરનાક બનવાની આશંકા વ્યક્ત કરાઇ છે

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
કાંકરિયા લેકફ્રન્ટની વિવિધ એમ્યુઝમેન્ટ એક્ટિવિટીઝને પણ મુદત વધારો અપાશે
SAMBHAAV-METRO News

કાંકરિયા લેકફ્રન્ટની વિવિધ એમ્યુઝમેન્ટ એક્ટિવિટીઝને પણ મુદત વધારો અપાશે

શાસકો દ્વારા મ્યુનિ. તંત્રના ૨૦ ટકા રેવન્યૂ શેરિંગમાં દસ ટકા વધારો કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
એસીપીની વિવાદિત પોસ્ટઃ જિસ નેતા પર હજારો કેસ હો વો ગૃહ મંત્રી બન સકતા હૈ
SAMBHAAV-METRO News

એસીપીની વિવાદિત પોસ્ટઃ જિસ નેતા પર હજારો કેસ હો વો ગૃહ મંત્રી બન સકતા હૈ

રાજ્યના પૂર્વ પોલીસ વડાએ સોશિયલ મીડિયામાં ટીકા કરતી રાજકીય પોસ્ટ નહીં મૂકવાનો આદેશ કર્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
આજે મેગા વેક્સિનેશન ડ્રાઇવ: તમામ ઝોનને ૨૦ હજારથી વધુ ડોઝ અપાયા
SAMBHAAV-METRO News

આજે મેગા વેક્સિનેશન ડ્રાઇવ: તમામ ઝોનને ૨૦ હજારથી વધુ ડોઝ અપાયા

ઓગસ્ટ મહિનાનાં છેલ્લાં અઠવાડિયાંમાં અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોરોનાની વેક્સિનના ફર્સ્ટ ડોઝમાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક મેળવવાનો મ્યુનિ. તંત્રને આદેશ આપ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
અમદાવાદમાં રાતભર વરસાદે વિરામ લીધો
SAMBHAAV-METRO News

અમદાવાદમાં રાતભર વરસાદે વિરામ લીધો

શહેરમાં હજુ સોમવાર સુધી વરસાદી માહોલ રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 22/09/2021
હવે રેશનિંગની દુકાન પર PAN-પાસપોર્ટ માટે અરજી કરી શકાશે
SAMBHAAV-METRO News

હવે રેશનિંગની દુકાન પર PAN-પાસપોર્ટ માટે અરજી કરી શકાશે

આ ઉપરાંત વીજળી, પાણી સહિત અન્ય યુટિલિટી બિલનું પેમેન્ટ પણ કરી શકાશે

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
રાજ કુન્દ્રાને જામીન મળતાં જ શિલ્પા શેટ્ટીએ લખી પહેલી પોસ્ટ
SAMBHAAV-METRO News

રાજ કુન્દ્રાને જામીન મળતાં જ શિલ્પા શેટ્ટીએ લખી પહેલી પોસ્ટ

એક મોટા તોફાન બાદ પણ સારી વસ્તુઓ હોઈ શકે છે: શિલ્પા

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
મહંત નરેન્દ્રગીરીના મોતમાં સીબીઆઈ તપાસની માગઃ ત્રણની ધરપકડ, આજે અંતિમ સંસ્કાર
SAMBHAAV-METRO News

મહંત નરેન્દ્રગીરીના મોતમાં સીબીઆઈ તપાસની માગઃ ત્રણની ધરપકડ, આજે અંતિમ સંસ્કાર

નરેન્દ્રગીરીનું દેહાવસાન અત્યંત દુખદઃ પીએમ નરેન્દ્ર મોદી

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઘટાડોઃ ૨૪ કલાકમાં ૨૬,૧૧૫ નવા કેસ, ૨પરનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ફરી ઘટાડોઃ ૨૪ કલાકમાં ૨૬,૧૧૫ નવા કેસ, ૨પરનાં મોત

રિકવરી રેટ વધીને ૯૭.૭૫ ટકા થયોઃ હવે દેશમાં માત્ર ૦.૯૨ ટકા જ એક્ટિવ કેસ

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી બહુમતી સાથે જીતી શકે છે ચૂંટણી
SAMBHAAV-METRO News

જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી બહુમતી સાથે જીતી શકે છે ચૂંટણી

કેનેડામાં સમય પહેલાં ચૂંટણી યોજવામાં આવી

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
જળબંબાકારઃ આગામી ચાર દિવસ સુધી દેશનાં અનેક રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ
SAMBHAAV-METRO News

જળબંબાકારઃ આગામી ચાર દિવસ સુધી દેશનાં અનેક રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ

આજે ગુજરાત, હિમાચલ, રાજસ્થાન સહિત ૧૩ રાજ્યમાં વીજળી સાથે વરસાદની આગાહી

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
અમેરિકામાં એરબેગની ખામીના કારણે ઓટો કંપનીઓ ત્રણ કરોડથી વધુ વાહનો રીકોલ કરશે
SAMBHAAV-METRO News

અમેરિકામાં એરબેગની ખામીના કારણે ઓટો કંપનીઓ ત્રણ કરોડથી વધુ વાહનો રીકોલ કરશે

ટાટા, ટેસ્લા, ફોર્ડ, બીએમડબ્લ્યુ સહિતની બે Sઝન કંપનીનાં વાહનો સામેલ

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
હોસ્પિટલના લેટરપેડનો ઉપયોગ કરીને એનેસ્થેસિયા ટેકનિશિયને ઠગાઈ આચરી
SAMBHAAV-METRO News

હોસ્પિટલના લેટરપેડનો ઉપયોગ કરીને એનેસ્થેસિયા ટેકનિશિયને ઠગાઈ આચરી

અન્ય હોસ્પિટલે ખરાઈ કરવા સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલમાં મેઇલ કર્યો ત્યારે ભાંડો ફૂટ્યો

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
રંગભેદનો સામનો કર્યો: ઈશા
SAMBHAAV-METRO News

રંગભેદનો સામનો કર્યો: ઈશા

મેકઅપ આર્ટિસ્ટ ઇશાના સંપૂર્ણ બોડીનો મેકઅપ કરવાની કોશિશ કરતા, કેમ કે તેનો શ્યામ વર્ણ છુપાઇ જાય

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
સરખેજ, બોપલ અને વટવામાં વહેલી સવારના બે કલાકમાં એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો
SAMBHAAV-METRO News

સરખેજ, બોપલ અને વટવામાં વહેલી સવારના બે કલાકમાં એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો

નવા વાડજમાં વીજળી પડતાં લોકો ભયભીત બન્યાઃ હજુ પાંચ દિવસ વરસાદની આગાહી

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
શેરી ગરબામાં પણ ૪૦૦થી વધુ ખેલૈયા હશે તો કાર્યવાહી થશે
SAMBHAAV-METRO News

શેરી ગરબામાં પણ ૪૦૦થી વધુ ખેલૈયા હશે તો કાર્યવાહી થશે

દસ દિવસ સુધી રાત્રિ કરફ્યુમાં મુક્તિ મળે તેવી શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
લોકો થીયેટરમાં ન જતાં દુઃખી ઝરીન
SAMBHAAV-METRO News

લોકો થીયેટરમાં ન જતાં દુઃખી ઝરીન

એક એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી આવવાના લીધે હું મારી ફિલ્મોને સિનેમાઘરમાં રિલીઝ કરવાનું પસંદ કરીશ: ઝરીન

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
મેઘ કહેર: રાજ્યમાં આગામી બે દિવસ હજુ ભારે, આજે ઓરેન્જ એલર્ટ યથાવત્
SAMBHAAV-METRO News

મેઘ કહેર: રાજ્યમાં આગામી બે દિવસ હજુ ભારે, આજે ઓરેન્જ એલર્ટ યથાવત્

સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી: દુષ્કાળનો ખતરો ટળ્યો, વરસાદની ઘટ એક ટકા ઓછી થઈ

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
નો વેક્સિન, નો એન્ટ્રી: AMTS અને BRTSના ૧.૩૩ લાખ પેસેન્જર્સ ઘટ્યા
SAMBHAAV-METRO News

નો વેક્સિન, નો એન્ટ્રી: AMTS અને BRTSના ૧.૩૩ લાખ પેસેન્જર્સ ઘટ્યા

વેક્સિનેશન ફરજિયાત હોઈ આવકમાં પણ એક જ દિવસમાં કુલ રૂ. ૧૦ લાખનો ફ્ટકો પડયો: આજે AMTS-BRTSનાં ટર્મિનસ-સ્ટેન્ડ પર વેક્સિનનો પહેલો ડોઝ જ અપાશે

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
ક્યારેય અવગણશો નહીં સાઈલન્ટ હાર્ટએટેકનાં લક્ષણોને
SAMBHAAV-METRO News

ક્યારેય અવગણશો નહીં સાઈલન્ટ હાર્ટએટેકનાં લક્ષણોને

સામાન્ય હાર્ટએટેકમાં છાતીમાં દુખાવો અને દબાણ અનુભવાય છે. હાથ, ગળા અને જડબામાં પણ દુખાવો થાય છે. વ્યક્તિને ખૂબ પરસેવો વળે છે, જ્યારે સાઇલન્ટ હાર્ટએટેકમાં લક્ષણ હળવાં હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
દસ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ચેપીરોગ હોસ્પિટલને ઓક્સિજન બેડથી સજ્જ કરાશે
SAMBHAAV-METRO News

દસ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ચેપીરોગ હોસ્પિટલને ઓક્સિજન બેડથી સજ્જ કરાશે

SVP, એલજી અને શારદાબહેન હોસ્પિટલમાં પણ એક હજારથી બે હજાર એલપીએમ ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશેઃ કોરોનાની ત્રીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજનની તંગી ન પડે તે માટે મ્યુનિ. તંત્રની પૂર્વ તૈયારી

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
ડગઆઉટમાં બેસીને કાઇલ જેમિસન શું કરી રહ્યો છે?
SAMBHAAV-METRO News

ડગઆઉટમાં બેસીને કાઇલ જેમિસન શું કરી રહ્યો છે?

ડગઆઉટમાં કેપ્ટન વિરાટ કોહલી પણ બેઠેલો જણાય છે, પરંતુ તેના ચહેરા પર ચિંતાનાં વાદળો સ્પષ્ટપણે જોવા મળી રહ્યાં છે, જ્યારે તેની જ ટીમનો બોલર કોઈ અલગ જ દુનિયામાં હસી રહેલો નજરે પડી રહ્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
ઈસ્કોન પ્લેટિનમના પાર્કિંગમાંથી વેપારીનું એક લાખનું બાઈક ચોરાયું
SAMBHAAV-METRO News

ઈસ્કોન પ્લેટિનમના પાર્કિંગમાંથી વેપારીનું એક લાખનું બાઈક ચોરાયું

ચોર ટોળકીએ ડુપ્લીકેટ ચાવીથી બાઈકની ચોરી કરી

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
ઈંગ્લેન્ડમાં રમતી ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
SAMBHAAV-METRO News

ઈંગ્લેન્ડમાં રમતી ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

ન્યૂઝીલેન્ડની મહિલા ટીમના સ્વદેશ પાછા ફરતી વખતે તેમના વિમાનમાં બોમ્બ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી પણ ધમકી આપવામાં આવી હતી

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
ઈ-વેસ્ટના નિકાલ માટે યોગ્ય રણનીતિની જરૂર
SAMBHAAV-METRO News

ઈ-વેસ્ટના નિકાલ માટે યોગ્ય રણનીતિની જરૂર

દુનિયામાં સૌથી વધુ ઈ-વેસ્ટ પેદા કરનારા પાંચ દેશોમાં ભારત, ચીન, અમેરિકા, જાપાન અને જર્મની છે. ચિંતાની વાત તો એ છે કે ભારતના કુલ ઈ-વેસ્ટના માત્ર પાંચ ટકાનું જ રિસાઈકલિંગ થઈ શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 21/09/2021
પંજાબના ૧૬મા મુખ્યપ્રધાન તરીકે ચરણજિત સિંહ ચન્નીના શપથ
SAMBHAAV-METRO News

પંજાબના ૧૬મા મુખ્યપ્રધાન તરીકે ચરણજિત સિંહ ચન્નીના શપથ

ચન્નીની સાથે સુખજિંદર સિંહ રંધાવા અને ઓ.પી. સોનીના પણ પ્રધાનપદે શપથ

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021