અમદાવાદ, શુક્રવાર
આજે રાજ્યભરની ખાનગી હોસ્પિટલનાં હડતાળ પર ૪૦ હજારથી વધુ ડોક્ટર્સ હોવાના કારણે ૩૦ હજારથી વધુ સર્જરી અટકી જશે, સાથે દર્દીઓની હાલાકી પણ વધી જશે એટલું જ નહીં ખાનગી હોસ્પિટલ્સે ઓપીડી અને ઈમર્જન્સી સેવા પણ બંધ રાખી હોવાથી દર્દીઓએ ખાનગી હોસ્પિટલના બદલે માત્ર સરકારી હોસ્પિટલ પર ભરોસો રાખવો પડ્યો છે. શહેરની ૬૦૦થી વધુ હોસ્પિટલ અને ૩૫૦૦થી વધુ તબીબ પણ હડતાળમાં જોડાયા છે. જોકે તબીબો દવાખાનાંહોસ્પિટલ બંધ રાખશે પણ ફોનથી સા૨વા૨ ક૨શે. જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમના પર કોઈ અસર નહીં થાય. આઈએમએના આ નિર્ણયને કારણે ૨૪ કલાક દરમિયાન કોઇ પણ અકસ્માત કે ગંભીર ઘટના બને તો એક પણ ખાનગી હોસ્પિટલ સારવાર નહીં કરે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી
હેલ્થ ટિપ્સ
સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.