તાઈપે, બુધવાર
ચીન અને તાઈવાન વચ્ચેનો વિવાદ હવે વધુ વકર્યો છે. અમેરિકન પ્રતિનિધિ સભાનાં અધ્યક્ષ નેન્સી પેલોસીએ તાઈવાનના પાટનગર તાઈપેની મુલાકાત લેતાં ચીન ભડક્યું છે. નેન્સી પેલોસીની મુલાકાત સામે આક્રમક વલણ અપનાવીને ગઈ કાલે રાતે ચીનનાં ૨૧ ફાઈટર જેટ તાઈવાનની એરસ્પેસમાં ઘૂસી ગયાં હતાં. બીજી બાજુ રશિયા અને ઉત્તર કોરિયાએ ચીનને સમર્થન આપ્યું છે.
આ સંદર્ભમાં હવે ચીન અને તાઈવાનના મામલે જ્યારે મહાયુદ્ધ છેડાવાની આશંકા વધુ પ્રબળ બની છે ત્યારે ચીનની પોકળ ધમકીઓ વચ્ચે નેન્સી પેલોસીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે અમેરિકા હંમેશાં તાઈવાનની પડખે અડીખમ ઊભું રહેશે. નેન્સી પેલોસીએ તાઈવાનની સંસદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે અમેરિકા તમામ સ્તરે તાઈવાનને સાથ આપશે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ટ્રેન ઊથલાવવાના ષડ્યુંત્રને રોકવા પોલીસ હવે કોમનમેનને પોતાના ‘સૈનિક’ બનાવશે
પોલીસ રેલવે ટ્રેક નજીક રહેતા લોકોનું વોટ્સએપ ગ્રૂપ બનાવશેઃ ગુતાતી માહિતી આપવા તેમજ સતર્ક રહેવા માટે સઘન તાલીમ પણ આપશે
રાયપુર ખાતે ૨૬૫ ટુ વ્હીલર અને ૬૮ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે
મલ્ટિ લેવલ પાર્કિંગતી સુવિધા
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ