હિમાચલ પ્રદેશઃ ચાર દિવસમાં ૩૯ લોકોએ જીવ ગુમાવ્યા
SAMBHAAV-METRO News|July 13, 2023
૧૧૦૦થી વધુ રસ્તા બંધ, સેંકડો પ્રવાસીઓ ફસાયા
હિમાચલ પ્રદેશઃ ચાર દિવસમાં ૩૯ લોકોએ જીવ ગુમાવ્યા

શિમલા, ગુરુવાર

ઉત્તર ભારતમાં આકાશી આફત બંધ થવાનું નામ લઇ રહી નથી. પહેલાં ગરમી અને હવે અતિ વરસાદથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં વરસાદમાં ઘટાડો થયો છે પરંતુ વરસાદ પછી ઊભી થયેલી આફતમાં ઘટાડો થયો નથી. જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થયો છે. હિમાચલમાં ૭થી૧૧ જુલાઈ દરમિયાન સામાન્ય કરતા ૪૩૬% વધુ વરસાદને કારણે ૪૦ પુલ તણાઈ ગયા છે. હિમાચલમાં ૫૦ હજાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં ૨૫ હજાર લોકો કુલ્લુ-મનાલીમાં ત્રણ દિવસથી ફસાયેલા હતા. ચંડીગઢમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા અને પાણી પુરવઠાને અસર થઈ છે.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView all
અમદાવાદ એકસપ્રેસ
SAMBHAAV-METRO News

અમદાવાદ એકસપ્રેસ

નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં

time-read
1 min  |
September 23, 2024
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
SAMBHAAV-METRO News

દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું

ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો

time-read
1 min  |
September 23, 2024
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
SAMBHAAV-METRO News

મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી

શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો

time-read
1 min  |
September 23, 2024
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
SAMBHAAV-METRO News

પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર

ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.

time-read
1 min  |
September 23, 2024
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
SAMBHAAV-METRO News

ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે

અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના

time-read
1 min  |
September 23, 2024
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
SAMBHAAV-METRO News

PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો

ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી

time-read
1 min  |
September 23, 2024
હેલ્થ ટિપ્સ
SAMBHAAV-METRO News

હેલ્થ ટિપ્સ

સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર

time-read
1 min  |
September 23, 2024
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
SAMBHAAV-METRO News

કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે

આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.

time-read
1 min  |
September 23, 2024
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
SAMBHAAV-METRO News

આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ

આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.

time-read
1 min  |
September 23, 2024
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
SAMBHAAV-METRO News

કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો

આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.

time-read
2 mins  |
September 23, 2024