અમદાવાદ, ગુરુવાર
શહેરમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે અને વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે, જોકે હજુ લોકો વરસાદ માટે તરસે છે. હવે ગરમીનો પારો ઊંચકાયો છે. ગઈ કાલે અમદાવાદ ૩૪.૬ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે ગુજરાતનાં હોટેસ્ટ સિટીમાં બીજા ક્રમાંકે આવ્યું હતું. હવે અમદાવાદમાં ગરમીમાં થયેલો વધારો ચર્ચાસ્પદ બન્યો છે, જ્યારે ભાવનગર ૩૫.૫ ડિગ્રી ગરમી સાથે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાંથી વરસાદે વિદાય લીધી છે, જેના કારણે સ્વાભાવિકપણે સમગ્ર રાજ્યમાં ગરમી વધી છે. પાટણમાં ૩૩ ડિગ્રી, રાજકોટમાં ૩૩ ડિગ્રી, ભૂજમાં ૩૨.૨ ડિગ્રી અને ગાંધીનગરમાં ૩૧.૫ ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. આમ, સમગ્ર ગુજરાતમાં ગરમીના વધતા પ્રમાણે લોકોમાં નવી ચર્ચા જગાડી છે. વરસાદ હજુ પણ મચક આપે તેમ લાગતું નથી એટલે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહેશે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઝારખંડમાં ઊલટફેર: JMM ગઠબંધન સ્પષ્ટ બહુમતી તરફ, હેમંત સોરેનનું કમબેક નિશ્ચિત
બપોર સુધીમાં ઝારખંડ સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે
પેટાચૂંટણીમાં ભાજપ સાત, સપા બે બેઠક પર, વાયતાડથી પ્રિયંકા આગળ
૪૬ વિધાતસભા-બે લોકસભા બેઠકતી ચૂંટણીનાં પરિણામો
ઈઝરાયલે લેબેનોન પર કરેલા હવાઈ હુમલામાં બાવનનાં મોત
એક વર્ષમાં હિઝબુલ્લા પર ઈઝરાયલનો આ સૌથી મોટો હુમલો
જમીનના ઝઘડામાં પડીશ તો જાનથી મારી નાખીશઃ પિતરાઈ ભાઈની ધમકી
વેપારીને ફોન પર પિતરાઈ ભાઈ અને સંબંધીએ ધમકી આપતાં ફરિયાદ
અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે ઠંડા પવન સાથે તાપમાન ૧૫.૭ ડિગ્રી થયું
૧૧.૬ ડિગ્રી ઠંડીએ ગાંધીનગરવાસી ઓને ધ્રુજાવી દીધાઃ કચ્છતા નલિયામાં ૧૨.૨ ડિગ્રી
દર વર્ષે ૨૨ હજાર ટન ઉત્પાદન થતું હોવા છતાં હવેના દિવસોમાં ઈલાયચી મોંઘી મળશે
ઉત્પાદનમાં ઘટાડો અને ચોમાસું અનુકૂળ નહીં હોવાના કારણે ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો
ઘરનાં કબાટમાંથી ૫૦ હજારની રોકડની ચોરી છતાં પોલીસે કાર્યવાહી કરી નહીં
સિનિયર સિટીઝન્સની સલામતીની વાતો માત્ર કાગળ ઉપર
ઘટસ્ફોટ ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસે નિર્દોષ લોકોને ‘બલિનો બકરો' બનાવ્યા
ખાણી-પીણીની લારી તેમજ ચિકન-મટનની દુકાનના વેપારીઓને ઝડપીને હથિયાર બતાવી દેવાયાઃ ઉચ્ચ અધિકારીઓ અજાણ
ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો
ફરાર આરોપીને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગીઃ PSo વિરુદ્ધ ફરિયાદ
મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ
એક દિવસ પહેલાં જ CRPFની ૧૧ કંપનીઓ મણિપુર પહોંચી હતી