અમદાવાદ, શુક્રવાર શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ નીચો કરવા માટે પોલીસ હવે દબંગ બની ગઇ છે. મોડી રાતે પોલીસે શહેરમાં ઠેર ઠેર કોમ્બિંગ હાથ ધરીને ગુનેગારોને અંડરગ્રાઉન્ડ થવા પર મજબૂર કરી દીધા હતા. ઇન્ચાર્જ પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઇ સહિત પોલીસની ટીમ મોડી રાતે મેદાનમાં ઊતરી હતી અને રસ્તા પર શોબાજી કરતા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. પોલીસે ૨૦૦થી વધુ કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારી હતી, જ્યારે છરી, ચપ્પા જેવાં સંખ્યાબંધ હથિયાર જપ્ત કર્યાં હતાં. આ સિવાય દારૂની બોટલો લઇને જતા નબીરાઓને પણ ઝડપી લીધા હતા. ફેન્સી નંબર પ્લેટ તેમજ ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરનાર વાહનચાલકોને પણ દંડ્યા હતા.
નહેરુનગર અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન નજીક થયેલી હત્યાની બે ઘટના બાદ શહેર પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે અને ગુનાખોરીના ગ્રાફને કંટ્રોલમાં કરવા માટે મેદાનમાં ઊતરી છે. પોલીસે રાતે નવ વાગ્યાથી લઇને ૧૨ વાગ્યા સુધી કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઝારખંડમાં ઊલટફેર: JMM ગઠબંધન સ્પષ્ટ બહુમતી તરફ, હેમંત સોરેનનું કમબેક નિશ્ચિત
બપોર સુધીમાં ઝારખંડ સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે
પેટાચૂંટણીમાં ભાજપ સાત, સપા બે બેઠક પર, વાયતાડથી પ્રિયંકા આગળ
૪૬ વિધાતસભા-બે લોકસભા બેઠકતી ચૂંટણીનાં પરિણામો
ઈઝરાયલે લેબેનોન પર કરેલા હવાઈ હુમલામાં બાવનનાં મોત
એક વર્ષમાં હિઝબુલ્લા પર ઈઝરાયલનો આ સૌથી મોટો હુમલો
જમીનના ઝઘડામાં પડીશ તો જાનથી મારી નાખીશઃ પિતરાઈ ભાઈની ધમકી
વેપારીને ફોન પર પિતરાઈ ભાઈ અને સંબંધીએ ધમકી આપતાં ફરિયાદ
અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે ઠંડા પવન સાથે તાપમાન ૧૫.૭ ડિગ્રી થયું
૧૧.૬ ડિગ્રી ઠંડીએ ગાંધીનગરવાસી ઓને ધ્રુજાવી દીધાઃ કચ્છતા નલિયામાં ૧૨.૨ ડિગ્રી
દર વર્ષે ૨૨ હજાર ટન ઉત્પાદન થતું હોવા છતાં હવેના દિવસોમાં ઈલાયચી મોંઘી મળશે
ઉત્પાદનમાં ઘટાડો અને ચોમાસું અનુકૂળ નહીં હોવાના કારણે ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો
ઘરનાં કબાટમાંથી ૫૦ હજારની રોકડની ચોરી છતાં પોલીસે કાર્યવાહી કરી નહીં
સિનિયર સિટીઝન્સની સલામતીની વાતો માત્ર કાગળ ઉપર
ઘટસ્ફોટ ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસે નિર્દોષ લોકોને ‘બલિનો બકરો' બનાવ્યા
ખાણી-પીણીની લારી તેમજ ચિકન-મટનની દુકાનના વેપારીઓને ઝડપીને હથિયાર બતાવી દેવાયાઃ ઉચ્ચ અધિકારીઓ અજાણ
ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો
ફરાર આરોપીને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગીઃ PSo વિરુદ્ધ ફરિયાદ
મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ
એક દિવસ પહેલાં જ CRPFની ૧૧ કંપનીઓ મણિપુર પહોંચી હતી