![અમદાવાદીઓ, જો ઈ-મેમો ના ભર્યો હોય તો ચેતી જજો અમદાવાદીઓ, જો ઈ-મેમો ના ભર્યો હોય તો ચેતી જજો](https://cdn.magzter.com/1529404555/1732517455/articles/9AmvDTe7a1732534218570/1732534565385.jpg)
અમદાવાદીઓ ઇ-મેમો ના ભર્યો હોય તો ચેતી જજો, કારણ કે વર્ષ દરમિયાન અમદાવાદમાં ૫૦ હજારથી વધુ વાહનચાલકોને એસએમએસથી ઇ-મેમો ભરવાની જાણ કરવામાં આવે છે. ચારથી વધુ ઈ-મેમો નહીં ભરનારા અનેક વાહનચાલકોનાં લાઈસન્સ રદ કરવામાં આવ્યાં છે. ટ્રાફિક પોલીસે QR કોડ અને ઓનલાઈન પેમેન્ટ કરવાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ રાખી છે. હવે ફરી એક વાર આવા વાહનચાલકોને ઝડપથી દંડ ભરવા માટે સૂચિત કરાયા છે, પરંતુ કેટલાક વાહનચાલકો અત્યંત બેદરકારીભર્યું વર્તન દાખવે છે.
હવે આવા વાહનચાલકોને આવી બેદરકારી મોંઘી પડવાની છે. ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકો મેમો ભરતા નથી અથવા અવગણે છે તેવા વાહનચાલકોને મોટી સંખ્યામાં ઈ-ચલણ ફટકારવામાં આવ્યાં છે. તેમણે તેમાંથી એક પણ ચલણ નહીં ભરતાં હવે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચારથી વધુ ઈ-ચલણ નહીં ભરનારા વાહનચાલકોનાં ડ્રાઈવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![મહાકુંભમાં ૩૬ દિવસમાં ૫૪ કરોડથી વધુ લોકોએ આસ્થાતી ડૂબકી લગાવી આજે પણ રસ્તા જામ મહાકુંભમાં ૩૬ દિવસમાં ૫૪ કરોડથી વધુ લોકોએ આસ્થાતી ડૂબકી લગાવી આજે પણ રસ્તા જામ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/ecUklAT4U1739873566121/1739873768081.jpg)
મહાકુંભમાં ૩૬ દિવસમાં ૫૪ કરોડથી વધુ લોકોએ આસ્થાતી ડૂબકી લગાવી આજે પણ રસ્તા જામ
શ્રદ્ધાળુઓએ સંગમ સુધી પહોંચવા માટે ૧૨ કિમી ચાલવું પડશે
![મિત્રના દીકરાએ વેપારીને બદામ શેકમાં કેફી પદાર્થ પીવડાવીને ચેઈન લૂંટી લીધી મિત્રના દીકરાએ વેપારીને બદામ શેકમાં કેફી પદાર્થ પીવડાવીને ચેઈન લૂંટી લીધી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/Z-6u9czHZ1739872771361/1739873016010.jpg)
મિત્રના દીકરાએ વેપારીને બદામ શેકમાં કેફી પદાર્થ પીવડાવીને ચેઈન લૂંટી લીધી
દિલ્હી દરવાજા પાસેનો બનાવઃ કેફી પદાર્થ પીવડાવ્યા બાદ વેપારીના ભાઈને ફોતથી જાણ કરી
![લૂંટારુ બેફામઃ ધોળા દિવસે કર્મચારીને માર મારી ૬.૩૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ લૂંટારુ બેફામઃ ધોળા દિવસે કર્મચારીને માર મારી ૬.૩૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/kJzmjZrp81739873022637/1739873170247.jpg)
લૂંટારુ બેફામઃ ધોળા દિવસે કર્મચારીને માર મારી ૬.૩૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ
શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટનાઓ સતત બની રહી છે.
![કેનેડાના ટોરન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઈન્સનું વિમાન ક્રેશઃ ૧૮ ઘાયલ કેનેડાના ટોરન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઈન્સનું વિમાન ક્રેશઃ ૧૮ ઘાયલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/AC38HoWNA1739873787961/1739874798909.jpg)
કેનેડાના ટોરન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઈન્સનું વિમાન ક્રેશઃ ૧૮ ઘાયલ
વિમાન લેન્ડિંગ વખતે પલટાયુંઃ ટેકનિકલ ખામીતા કારણે મોટી દુર્ઘટના સર્જાઈ
![MPના ભીંડમાં ડમ્પર અને પિકઅપ વાત વચ્ચે ટક્કરથી પાંચતાં મોતઃ ૧૨ ઘાયલ MPના ભીંડમાં ડમ્પર અને પિકઅપ વાત વચ્ચે ટક્કરથી પાંચતાં મોતઃ ૧૨ ઘાયલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/t4yScJ9tE1739873348439/1739873557925.jpg)
MPના ભીંડમાં ડમ્પર અને પિકઅપ વાત વચ્ચે ટક્કરથી પાંચતાં મોતઃ ૧૨ ઘાયલ
ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર: ગુસ્સે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો
ગુજરાત બોર્ડનાં પરીક્ષા કેન્દ્રની આસપાસ વરઘોડા, સભા-સરઘસ, રેલી પર પ્રતિબંધ
બોર્ડ પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષની દુકાન ચાલુ રાખી શકાશે નહીં
![દબાણો હટાવવા માટે AMC આક્રમક એસ્ટેટ વિભાગે ત્રણ ઝોનમાં સપાટો બોલાવી દીધો દબાણો હટાવવા માટે AMC આક્રમક એસ્ટેટ વિભાગે ત્રણ ઝોનમાં સપાટો બોલાવી દીધો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/zVuNVAwp11739871679106/1739872033628.jpg)
દબાણો હટાવવા માટે AMC આક્રમક એસ્ટેટ વિભાગે ત્રણ ઝોનમાં સપાટો બોલાવી દીધો
પૂર્વ ઝોનમાં આડેધડ પાર્ક કરેલાં ૪૯ વાહનોને તાળાં મારી રૂ. ૧૭,૫૦૦નો દંડ વસૂલાયો
![દિલ્હીના રામલીલા મેદાનમાં ૮ના શપથ માટે તડામાર તૈયારીઓઃ ૩૦,૦૦૦ મહેમાનો આવશે દિલ્હીના રામલીલા મેદાનમાં ૮ના શપથ માટે તડામાર તૈયારીઓઃ ૩૦,૦૦૦ મહેમાનો આવશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/n6PZrSYbI1739873183145/1739873341736.jpg)
દિલ્હીના રામલીલા મેદાનમાં ૮ના શપથ માટે તડામાર તૈયારીઓઃ ૩૦,૦૦૦ મહેમાનો આવશે
ધીરેન્દ્ર શાસ્ત્રી, અક્ષય કુમાર, અંબાણી-અદાણી સહિતના લોકો ઉપસ્થિત રહેશે
![‘સ્પેશિયલ પાવર' મળતાંની સાથે જ ડરેલા ડ્રગ્સ માફિયાઓ ‘અંડરગ્રાઉન્ડ , ‘સ્પેશિયલ પાવર' મળતાંની સાથે જ ડરેલા ડ્રગ્સ માફિયાઓ ‘અંડરગ્રાઉન્ડ ,](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/Y9-iFotQs1739871284432/1739871657317.jpg)
‘સ્પેશિયલ પાવર' મળતાંની સાથે જ ડરેલા ડ્રગ્સ માફિયાઓ ‘અંડરગ્રાઉન્ડ ,
સ્ટેટ મોનિટરિંગ સેલે નવસારી-સુરત હાઈવે પરથી દોઢ કરોડના કોકેન સાથે નાઈજીરિયન યુવતીને ઝડપી SMCના ચોપડે નાર્કોટિક્સ પહેલો કેસ નોંધાતાં ખળભળાટ
![અમદાવાદીઓ ભારે ગરમીથી ત્રાહિમામ્: ૨૧ ડિગ્રી જેટલું ઊંચું લઘુતમ તાપમાન અમદાવાદીઓ ભારે ગરમીથી ત્રાહિમામ્: ૨૧ ડિગ્રી જેટલું ઊંચું લઘુતમ તાપમાન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1998665/bm4eYtuTp1739872046086/1739872396532.jpg)
અમદાવાદીઓ ભારે ગરમીથી ત્રાહિમામ્: ૨૧ ડિગ્રી જેટલું ઊંચું લઘુતમ તાપમાન
રાજ્યભરના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે