Lok Patrika Ahmedabad - 18 JulyAdd to Favorites

Other Editions:

Rajkot Surat Vadodra

Lok Patrika Ahmedabad - 18 JulyAdd to Favorites

Other Editions:

Rajkot Surat Vadodra

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Lok Patrika Ahmedabad ず 9,000 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する Lok Patrika Ahmedabad

ギフト Lok Patrika Ahmedabad

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

デゞタル賌読。
むンスタントアクセス。

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

18 July

અમઊટવટઊથી થટઇલેચ્ડ-ઞટઉઊી અરબચી ઞીધી ફ્લટઇટ શરૂ થશે

ઊક્ષિણપૂર્વ એશિયટ અચે મધ્યપૂર્વ એશિયટચો પ્રવટઞ ખેડવટ મટંગ઀ટ ગુજરટ઀ીઓ મટટે આચંઊચટ ઞમટચટર

અમઊટવટઊથી થટઇલેચ્ડ-ઞટઉઊી અરબચી ઞીધી ફ્લટઇટ શરૂ થશે

1 min

ગુજરટ઀મટં ચટંઊીપુરટ વટયરઞે લીધો વધુ એકચો ભોગ

ચટંઊીપુરટચો હટહટકટર મહેઞટણટ, ઞટબરકટંઠટ ઞહિ઀ચટ જિલ્લટઓમટં ચટંઊીપુરટ રોગચટ એક પછી એક કેઞો મળી આવ્યો

ગુજરટ઀મટં ચટંઊીપુરટ વટયરઞે લીધો વધુ એકચો ભોગ

1 min

કચ્છચટ ઊરિયટકટંઠે ઞર્ચ ઊરમિયટચ ડ્રગ્ઞચટ ૧૊ પેકેટ મળી આવ્યટ !!

કચ્છ ચજીકથી ડ્રગ્ઞ મળવટચ ઞિલઞીલો યથટવ઀ કચ્છચટ જખૌ ચજીક ચિર્જચ ટટપુ પરથી બીએઞએફ જવટચોચે બિચ વટરઞી ડ્રગ્ઞચટ પેકેટ મળ્યટ ी આ મટમલે વધુ ઀પટઞ શરૂ કરવટમટં આવી છે

કચ્છચટ ઊરિયટકટંઠે ઞર્ચ ઊરમિયટચ ડ્રગ્ઞચટ ૧૊ પેકેટ મળી આવ્યટ !!

1 min

એટ્રોઞિટી એક્ટચો મોટટપટયટ ઉપર થઈ રહ્યો છે ઊૂરુપયોગ હટઇકોર્ટ

કેઞચું અવલોકચ કરવટમટં આવ્યું હટઈકોર્ટે વકીલ ઊ્વટરટ પડોશીઓ ઞટમે લગટવવટમટં આવેલટ એટ્રોઞિટીચટ આરોપોચે રઊબટ઀લ કર્યટ

એટ્રોઞિટી એક્ટચો મોટટપટયટ ઉપર થઈ રહ્યો છે ઊૂરુપયોગ હટઇકોર્ટ

1 min

અમઊટવટઊમટં વધુ ટેક્ઞ આપવટ છ઀ટ શહેરીજચો ચોમટઞટ ઊરમિયટચ રટહ઀ મેળવી શક઀ટ ચથી

પશ્ચિમ વિઞ્઀ટર ઊિવઞે ચે ઊિવઞે વિકટઞ કરી રહ્યો છે વૈભવી ગણટ઀ો પશ્ચિમ વિઞ્઀ટર ઞટમટચ્ય વરઞટઊથી પટણીમટં ગરકટવ થ઀ટ લોકોમટં ભટરે રોષ જોવટ મળ્યો

અમઊટવટઊમટં વધુ ટેક્ઞ આપવટ છ઀ટ શહેરીજચો ચોમટઞટ ઊરમિયટચ રટહ઀ મેળવી શક઀ટ ચથી

2 mins

ઔધોગિક વિઞ્઀ટરો અચે ક્વોરી વિઞ્઀ટરોચે જોડ઀ટ મટર્ગોચે અપગ્રેડેશચ કરવટમટં આવશે

અપગ્રેડેશચ-મજબૂ઀ીકરણ મટટે રૂ. ૧,૪૊૊ કરોડચી ઞૈઊ્ધટં઀િક મંજૂરી મુખ્યમં઀્રી ભૂપેચ્ઊ્રભટઈ પટેલે ઉઊ્યોગ અચે ખટણ વિભટગ ઞટથે પરટમર્શ કરીચે ઀ેમચી જરૂરિયટ઀ો પણ ધ્યટચે લેવટચો ચવ઀ર અભિગમ અપચટવ્યો

ઔધોગિક વિઞ્઀ટરો અચે ક્વોરી વિઞ્઀ટરોચે જોડ઀ટ મટર્ગોચે અપગ્રેડેશચ કરવટમટં આવશે

1 min

પીરિયડ્ઞચટ ઊુખટવટ ઊરમિયટચ ઀જ અચે મધેચું ઞેવચ કરવું ફટયઊટકટરક

પીરિયડ્ઞ ઊરમિયટચ થ઀ટ ઊુખટવટમટં ઘણી રટહ઀ મળે છે.

પીરિયડ્ઞચટ ઊુખટવટ ઊરમિયટચ ઀જ અચે મધેચું ઞેવચ કરવું ફટયઊટકટરક

1 min

ગ્લિઞરીચમટં ગુલટબજળ મિક્ઞ કરી લગટવવટથી ચહેરો ચમકી જશે

જ્યટરે જ્યટરે વટ઀ટવરણમટં ફેરફટર થટય ઀ો ઀ેચી અઞર ઀્વચટ પર ઞૌથી પહેલટ થટય છે.

ગ્લિઞરીચમટં ગુલટબજળ મિક્ઞ કરી લગટવવટથી ચહેરો ચમકી જશે

1 min

‘એક મહિચટ ઞુધી ઊરરોજ ૧૬ કલટક પેઇચ્ટ કરીચે રટધિકટચટ ચણિયટચોળી બચટવ્યટં

જયશ્રી બર્મચે જણટવ્યું, ‘હું એક મહિચટ ઞુધી ઞ઀઀ ૧૫-૧૬ કલટક ઞુધી પેઇચ્ટ કર઀ી હ઀ી, એક ઞટધુચી જેમ મેં જટણે ઀પઞ્યટ આઊરી હ઀ી

‘એક મહિચટ ઞુધી ઊરરોજ ૧૬ કલટક પેઇચ્ટ કરીચે રટધિકટચટ ચણિયટચોળી બચટવ્યટં

1 min

઀્રીજટ ઞ્ટેજચું કેચ્ઞર હોવટ છ઀ટં હિચટ ખટચ અટકવટ ઀ૈયટર ચથી

હિચટએ પો઀ટચટ ઇચ્ઞ્ટટગ્રટમ પર એક વીડિયો શેર કર્યો હ઀ો

઀્રીજટ ઞ્ટેજચું કેચ્ઞર હોવટ છ઀ટં હિચટ ખટચ અટકવટ ઀ૈયટર ચથી

1 min

‘રટમટયણ’ચટ ચિર્મટ઀ટ હવે ભગવટચ કૃષ્ણ પર ફિલ્મો અચે વેબ ઞિરીઝ બચટવશે

રટમટચંઊ ઞટગરચી રટમટયણ આવી ઀ેચટ à«© ઊટયકટથી વધુચો ઞમય થઈ ચૂક્યો છે

‘રટમટયણ’ચટ ચિર્મટ઀ટ હવે ભગવટચ કૃષ્ણ પર ફિલ્મો અચે વેબ ઞિરીઝ બચટવશે

1 min

ઝહીર ઞટથે વહેલટ લગ્ચ ચહીં થયટચો ઞોચટક્ષીચે અફઞોઞ

ઞોચટક્ષી ઞિંહટ અચે ઝહીર ઇકબટલે à«šà«© જૂચે લગ્ચ કર્યટં હ઀ટં

ઝહીર ઞટથે વહેલટ લગ્ચ ચહીં થયટચો ઞોચટક્ષીચે અફઞોઞ

1 min

à«­à«š લટખચી ઘડિયટળ, ૯૊ હજટરચટ ઞ્ચીકર્ઞ પહેરચટર આ ઓરી છે કોણ એક એક અચે

અં઀રંગી ફોટોચટ કટરણે રહે છે ચર્ચટમટં

à«­à«š લટખચી ઘડિયટળ, ૯૊ હજટરચટ ઞ્ચીકર્ઞ પહેરચટર આ ઓરી છે કોણ એક એક અચે

1 min

બોલીવુડ ઞ્ટટર કેટરિચટ કૈફ પ઀િ વિક્કી કૌશલથી વધુ પૈઞટઊટર છે

કેટરિચટ કૈફચો જચ્મ ૧૬ જુલટઈ ૧૯૮૩ચટ રોજ થયો હ઀ો.

બોલીવુડ ઞ્ટટર કેટરિચટ કૈફ પ઀િ વિક્કી કૌશલથી વધુ પૈઞટઊટર છે

1 min

ગટઝટમટં ઈઝરટયેલે ફરી ઀બટહી મચટવી, હવટઈ હુમલટમટં ૬૊ લોકો મટર્યટ ગયટ

‘અ઀્યટર ઞુધીમટં à«©à«® હજટરથી વધુ લોકોચટ મો઀ થયટ છે' આ વખ઀ે ઈઝરટયેલચટ હુમલટથી ભૂમધ્ય ઞમુઊ્રચટ કિચટરે લગભગ ૬૊ ચોરઞ કિલોમીટરચટ અં઀રે આવેલટ ઞલટમ઀ ક્ષે઀્રચે અઞર થઈ છે

ગટઝટમટં ઈઝરટયેલે ફરી ઀બટહી મચટવી, હવટઈ હુમલટમટં ૬૊ લોકો મટર્યટ ગયટ

1 min

શું ‘વ્યટજ’ચટ પૈઞટચે લઈચે મુકેશ ઞટહચીચટ પિ઀ટચી હ઀્યટ થઈ હ઀ી?

ઉછીચટ પૈઞટ, ઘરમટં ૪ લોકોચી એચ્ટ્રી, મોટરઞટઇકલ ગીરો.. વિકટઞશીલ ઇચ્ઞટચ પટર્ટીચટ વડટ મુકેશ ઞટહચીચટ પિ઀ટ જી઀ચ ઞટહચીચી ઘટ઀કી હ઀્યટ કેઞમટં પોલીઞે ચટર લોકોચી અટકટય઀ કરી છે

શું ‘વ્યટજ’ચટ પૈઞટચે લઈચે મુકેશ ઞટહચીચટ પિ઀ટચી હ઀્યટ થઈ હ઀ી?

1 min

શુભ મુહૂર્઀મટં વીડિયોગ્રટફી ઞટથે ખજટચટચું ઞ્થળટં઀ર થશે

જગચ્ચટથ મંઊિરચો ભંડટરો ફરી ખુલશે ઓડિશટમટં ઞ્થિ઀ ૧૚મી ઞઊીચટ જગચ્ચટથ મંઊિરમટં પ્રટચીચ ખજટચટચી અંઊરચી કક્ષ આવ઀ીકટલે ૧૮ જુલટઈએ ફરી ખોલવટમટં આવશે

શુભ મુહૂર્઀મટં વીડિયોગ્રટફી ઞટથે ખજટચટચું ઞ્થળટં઀ર થશે

1 min

મહટરટષ્ટ્ર, એમપી, ઊિલ્હી- એચઞીઆરમટં વરઞટઊ

ઊેશચટ અચેક જીલ્લટઓમટં પૂર

મહટરટષ્ટ્ર, એમપી, ઊિલ્હી- એચઞીઆરમટં વરઞટઊ

1 min

‘કોંગ્રેઞ ઊિલ્હી વિધટચઞભટચી ચૂંટણી એકલટ હટથે લડશે’

એકલટ ચટલો રે....ઊિલ્હીમટં આમ આઊમી પટર્ટી અચે કોંગ્રેઞ ગઠબંધચચટ ઇચ્ડિયટ બ્લોકમટંથી અલગ થવટચો ગણગણટટ ઀ેજ બચ્યો

‘કોંગ્રેઞ ઊિલ્હી વિધટચઞભટચી ચૂંટણી એકલટ હટથે લડશે’

1 min

હટલમટં ઉ઀્઀ર પ્રઊેશમટં ભટજપચટ ઞંગઠચમટં આંશિક પરિવર્઀ચચટ ઞંકે઀ ઊેખટઈ રહ્યટ છે

ઉ઀્઀ર પ્રઊેશચી રટજચી઀િ છેલ્લટ ઘણટ ઊિવઞોથી ચર્ચટચો વિષય બચી ઊિલ્હીથી બીજેપી હટઈકમટચ્ડે યુપીચટ ચે઀ટઓચે બિચજરૂરી ચિવેઊચોથી ઊૂર રહેવટચી ઞલટહ આપી ी પટર્ટીચટ રટષ્ટ્રીય અધ્યક્ષ જેપી ચડ્ડટ કેશવ મૌર્ય અચે ભૂપેચ્ઊ્ર ચૌધરીચે અલગ-અલગ મળ્યટ

હટલમટં ઉ઀્઀ર પ્રઊેશમટં ભટજપચટ ઞંગઠચમટં આંશિક પરિવર્઀ચચટ ઞંકે઀ ઊેખટઈ રહ્યટ છે

1 min

ઞુકેશચી ૚૬ લક્ઝરી કટરચી થશે હરટજી, ઊિલ્હી હટઈકોર્ટે રઞ્઀ો કર્યો

૚૬ લક્ઝુરિયઞ કટર ઞુકેશે ગુચટચી કમટણીથી ખરીઊી હ઀ી ઊિલ્હી હટઈકોર્ટે à«šà«Šà«Š કરોડચી છે઀રપિંડીચો આરોપી ઞુકેશ ચંઊ્રશેખરચી પ઀્ચી લીચટ પટલોઝટચી અરજી ફગટવી ઊીધી છે

ઞુકેશચી ૚૬ લક્ઝરી કટરચી થશે હરટજી, ઊિલ્હી હટઈકોર્ટે રઞ્઀ો કર્યો

1 min

કેજરીવટલચી જટમીચ અરજી ઉપર હટઈકોર્ટે ચિર્ણય ઞુરક્ષિ઀ રટખ્યો

૚૯મી જુલટઈચટ રોજ ચિયમિ઀ જટમીચચી ઞુચટવણી કેજરીવટલ મુખ્યમં઀્રી છે આ઀ંકવટઊી ચથી, ઀ે છેલ્લટ ઘણટ મહિચટઓથી જેલમટં છે, પરં઀ુ ઞીબીઆઈએ ઀ેચી ધરપકડ કરી ચથી : વકીલ

કેજરીવટલચી જટમીચ અરજી ઉપર હટઈકોર્ટે ચિર્ણય ઞુરક્ષિ઀ રટખ્યો

1 min

અચં઀ અચે રટધિકટ અંબટણી લગ્ચ બટઊ મટઊરે વ઀ચ જટમચગર પહોંચ્યટ

અંબટણી પરિવટરચી ચટચી વહુચી જટમચગરમટં એચ્ટ્રી જટમચગર એરપોર્ટ પર અચં઀ અંબટણી અચે રટધિકટ અંબટણીચું ભવ્ય ઞ્વટગ઀ કરવટમટં આવ્યુ, બંચ્ચેચે જોવટ મટટે હજટરોચી ઞંખ્યટમટં ચટહકો જોવટ મળ્યટ

અચં઀ અચે રટધિકટ અંબટણી લગ્ચ બટઊ મટઊરે વ઀ચ જટમચગર પહોંચ્યટ

1 min

જટપટચચટ શિ઀્રુઓકટપ્રીફેક્ચરચટ ડેલિગેશચે મુખ્યમં઀્રી ભુપેચ્ઊ્ર પટેલચી મુલટકટ઀ લીધી

ભટર઀-જટપટચચટ ઞંબંધો વિશ્વટઞુ મિ઀્રઊેશ ઀રીકે આગળ વધ્યટ ગુજરટ઀ ઞટથે વટણિજ્યીક ઞંબંધો ઉપરટં઀ શિક્ષણ અચે ઞંશોધચ ઀થટ પ્રવટઞચ અચે ઞટંઞ્કૃ઀િક ક્ષે઀્રે ઞંબંધોચો ઞે઀ુ આગળ ધપટવવટચી ઉ઀્ઞુક઀ટ ઊર્શટવી

જટપટચચટ શિ઀્રુઓકટપ્રીફેક્ચરચટ ડેલિગેશચે મુખ્યમં઀્રી ભુપેચ્ઊ્ર પટેલચી મુલટકટ઀ લીધી

1 min

Lok Patrika Ahmedabad の蚘事をすべお読む

Lok Patrika Ahmedabad Newspaper Description:

出版瀟: Lok Patrika Daily Newspaper

カテゎリヌ: Newspaper

蚀語: Gujarati

発行頻床: Daily

“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺