Magzter GOLDで読み放題を利用する
1 回の購読で Lok Patrika Ahmedabad と 9,000 およびその他の雑誌や新聞を読むことができます カタログを見る
1 ヶ月 $9.99
1 年$99.99
$8/ヶ月
のみ購読する Lok Patrika Ahmedabad
この問題で
Lok Patrika Daily 07 Aug 2024
લ્યો બોલો ! હવે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છતમાંથી પાણી ટપક્યું
૨૦૦૦ સ્ક્વેર ફૂટનો એરિયા બ્લોક છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે નહીં તે માટે પ્લાસ્ટિકની ડોલો મૂકી હોવાનો વીડિયો વાઇરલ થયો । અનેક ચર્ચાઓ શરૂ થઈ
1 min
ફોરેસ્ટ ગાર્ડની ભરતી રદ કરવાની માંગ સાથે ગુજરાતમાં ઉમેદવારો દ્વારા વિરોધ યથાવત
રાજ્યમાં ફરી એક આંદોલનના એંધાણ મંડાણા ગાંધીનગર રામકથા મેદાન ખાતે આંદોલન કર્યા બાદ રાતવાસો પણ રામકથા મેદાનમાં જ કર્યો હતો, જોકે વહેલી સવારે ઉમેદવારોની અટકાયત કરતાં મામલો ગરમાયો હતો
1 min
દેશની સરકારે હિંમતથી દરમિયાનગીરી કરવી જોઈએ
બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ બાદ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું અને દેશ છોડીને ભારત આવી ગયા.
1 min
શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર દિલ્હીમાં ઈન્ડિયા બ્લોકના નેતાઓને મળશે
વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો કમર કસી
1 min
બાંગ્લાદેશમા ભડકેલી હિંસાના કારણે ભારતની અર્થવ્યવસ્થાને પણ નુકસાન
હિંસા એ હદે વધી ગઈ કે પ્રધાનમંત્રી શેખ હસીનાએ પોતાની ખુરશી છોડવી પડી
1 min
અજિત પવાર દેશદ્રોહી છે, કાકાના મોતની રાહ જોઈ રહ્યા હતા : જિતેન્દ્ર આવ્હાડ
એનસીપી નેતાએ હુમલો કર્યો
1 min
પોતે પોતાના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં અચકાય છે
બિહારના ઉર્જા મંત્રી વિજેન્દ્ર યાદવ
1 min
રકુલ પ્રીતનો ફિટનેસ માઈલસ્ટોન, ૧ દિવસમાં ૧૫ કિમી ચાલી નાખ્યું
રકુલે તાજેતરમાં પોતાના ફિટનેસની સિદ્ધિ શેર કરી હતી
1 min
સમંથા ફ્લોપ સિરીઝને હિટ બનાવી શકશે?
અમેરિકન વર્ઝનમાં પ્રિયંકા ચોપરાએ કામ કર્યું હતું
1 min
સોશિયલ મીડિયા પર રીલ બનાવનારા એક્ટિંગ ના કરી શકેઃ આહના કુમરા
એક્ટર આહના કુમરાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષ પૂરાં કર્યાં છે
1 min
જ્હોને શરૂ કરેલા વિવાદને જ ઠારવા તમન્નાના પ્રયાસ
દરેક વખતે એક્શન ફિલ્મ જ કેમ કરો છો?
1 min
અક્ષયના નામે ચીટિંગ કેસ, પોલીસ તપાસમાં દિગાંગનાને રાહત
એક્ટ્રેસ દિગાંગના સૂર્યવંશી સામે પ્રોડ્યુસરે ઠગાઈનો આરોપ લગાવ્યો હતો.
1 min
મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી...ખુદ મુસ્લિમ પણ નથી’
શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દેતા કંગના રનૌતે કહ્યું
1 min
કરીના સાથે ફિલ્મની ઓફર સ્વીકાર્યા બાદ આયુષ્માન ખુરાનાએ પલટી મારી માં બદલાયાં
એ-ગ્રેડ સ્ટાર સાથે જ કામ કરવાનો આગ્રહ રાખતી કરીના કપૂર ખાનના દિવસો સાચા અર્થ
1 min
મોહાલીમાં નકલી એક્રાઉન્ટર કેસમાં પૂર્વ ડીઆઈજી અને ડીએસપીને આજીવન કેદ
૩૧ વર્ષ જૂના હત્યા કેસમાં દોષિત ઠેરવ્યા બંને સિવાય તત્કાલીન એએસઆઈ અર્જુન સિંહ, તત્કાલીન એએસઆઈ દેવિંદર સિંહ અને તત્કાલીન એસઆઈ બલબીર સિંહ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો
1 min
એશિયાઈ દેશોમાં લોકશાહી કેમ મરી રહી છે?
શ્રીલંકા, પાકિસ્તાન... અને હવે બાંગ્લાદેશ પાડોશી દેશ પાકિસ્તાનના રાજકારણના પ્રખ્યાત નિષ્ણાત ડો. ચાર્લ્સ એચ. કેનેડીએ એક લોકપ્રિય લેખ લખ્યો હતો
1 min
ઈરાકમાં મિલિટરી બેઝ પર રોકેટ હુમલો કરાયો
ઘણા અમેરિકન સૈનિકો ઘાયલ
1 min
લોકશાહી મૂલ્યો ઉપર વચગાળાની સરકારની રચના થવી જોઈએ : મિલર
બાંગ્લાદેશના વિકાસ પર અમેરિકાનું નિવેદન મિલરે કહ્યું કે અમેરિકા દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, અમે લોકોને હિંસાનો અંત લાવવા અને સ્થિતિને સામાન્ય બનાવવાની અપીલ કરીએ છીએ વોશિગ્ટન તાતા રાખવા વિનંતી કરીએ છીએ
1 min
ભારત સાથે સંપર્ક વધારવા, જળ માર્ગો અને રેલવે વિકસાવવા નેપાળના વડાપ્રધાનનો નિર્ણય
નેપાળના વડાપ્રધાન કે.પી.ઓલીનું વલણ એકાએક ભારત તરફી બની ગયું છે.
1 min
ભારત આપણી આસપાસના ઇસ્લામિક પ્રજાસત્તાકોની માતૃભૂમિ છે : કંગના
બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે
1 min
ટૂંક સમયમાં ૧૦૦ ટકા ઇથેનોલ ઉપર ચાલતા વાહનો બનાવાશે
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું
1 min
ગયા વર્ષે ઇઝરાયેલ પર હમાસના હુમલામાં રાહત એજન્સીના નવ સભ્યો સામેલ હતા
યુએનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈઝરાયેલે યુએનઆરડબ્લ્યુએ ના ૧૨ કર્મચારીઓ પર પણ હુમલામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો । ૧૯ સભ્યો સામેના આરોપોની તપાસ પૂર્ણ કરી લીધી છે
1 min
રાષ્ટ્રપતિએ વર્તમાન સંસદ ભંગ કરવાની જાહેરાત કરી
હિંસા સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો દેશની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી
1 min
દુનિયાભરમાં ફરી એકવાર મંદીના સંકેત જોવા મળી રહ્યાં છે, અમેરિકાથી તેની શરૂઆત જોવા મળી છે
દુનિયાભરમાં ફરી એકવાર મંદીના સંકેતમા દેશમાં જુલાઈમાં લોકોની આશાની અનુસાર નોકરીઓ ન મળી અને બેરોજગારી દર ત્રણ વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે
1 min
Lok Patrika Ahmedabad Newspaper Description:
出版社: Lok Patrika Daily Newspaper
カテゴリー: Newspaper
言語: Gujarati
発行頻度: Daily
“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.
- いつでもキャンセルOK [ 契約不要 ]
- デジタルのみ