Akram Youth Gujarati - બદલાની ભાવના ક્ષમાAdd to Favorites

Akram Youth Gujarati - બદલાની ભાવના ક્ષમાAdd to Favorites

Magzter GOLDで読み放題を利用する

1 回の購読で Akram Youth Gujarati と 9,000 およびその他の雑誌や新聞を読むことができます  カタログを見る

1 ヶ月 $9.99

1 $99.99 $49.99

$4/ヶ月

保存 50%
Hurry, Offer Ends in 12 Days
(OR)

のみ購読する Akram Youth Gujarati

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

ギフト Akram Youth Gujarati

この問題で

જીવનમાં આપણને નાના-મોટા, કડવામીઠા
અનુભવો થયા જ કરતાં હોય છે. બે
પ્રકૃતિઓ વ્યવહારમાં સામસામે આવે તો કાં તો
ફૂલ ઝરે કાં તો તણખા. અમુક એવી વ્યક્તિઓ
મળે છે કે જેમના વગર જીવન કેવુ હોત, એવુ
આપણે કલ્પી પણ નથી શકતા. આપણે
અનુભવ્યુ હશે કે સારો સમય અને સારી
વ્યક્તિઓ, જીવનમાં સમય જતાં ઘણી વાર
વિસરાઈ જાય છે. પણ, અમુક વ્યક્તિઓ સાથે
થયેલા કડવા અનુભવો આપણે ભૂલી શકતાં
નથી.
સસારમાં આપણે કોઈ ને કોઈ વ્યક્તિ
દ્વારા ઘવાયા હોઈએ છીએ. કોઈનુ વર્તન
આપણને ડંખે છે તો કોઈના શબ્દો આપણને પીડે
છે. પરિવારના વડીલ ક્યારેક ઠપકો આપે,
ભાગીદાર પૈસાની ગોલમાલ કરે, મિત્ર આપણી નબળાઇનો
ગેરફાયદો μઠાવે, પડોશી ઝઘડો કરે... આવા પ્રસગો બને ત્યારે
આપણી લાગણી ઘવાય છે. આ ઘટનાઓને પરિણામે એક
નકારાત્મક વલણ ઊભુ થાય છે અને બદલો લેવાની ભાવના
μત્તપન્ન થાય છે.
આ અકમાં આપણે માનવ સ્વભાવમાં સહજ રીતે વણાઈ
ગયેલી આ ‘બદલાની ભાવનાને’ બારીકાઈથી સમજીશુ, તેના
ભયકર પરિણામો વિષે જાણીશુ અને તેમાથી બહાર નીકળવાના
μપાય મેળવીશુ. તો ચાલો, દાદાના સમજણરૂપી પ્રકાશમાં આપણે
આ અકની સફરને શરૂ કરીએ.

Akram Youth Gujarati Magazine Description:

出版社Mahavideh Foundation

カテゴリーReligious & Spiritual

言語Gujarati

発行頻度Monthly

BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.

  • cancel anytimeいつでもキャンセルOK [ 契約不要 ]
  • digital onlyデジタルのみ