Madhya Gujarat Samay - December 21, 2022Add to Favorites

Madhya Gujarat Samay - December 21, 2022Add to Favorites

Magzter GOLDで読み放題を利用する

1 回の購読で Madhya Gujarat Samay と 9,000 およびその他の雑誌や新聞を読むことができます  カタログを見る

1 ヶ月 $9.99

1 $99.99 $49.99

$4/ヶ月

保存 50%
Hurry, Offer Ends in 8 Days
(OR)

のみ購読する Madhya Gujarat Samay

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

ギフト Madhya Gujarat Samay

この問題で

December 21, 2022

PM મોદી તમારા મિત્રોની તરફેણ કરવાનું બંધ કરોઃ રાહુલ ગાંધી

» મોંઘવારીથી ત્રસ્ત લોકોને રાહત થાય તેવા પગલાં લેવાની સલાહ

PM મોદી તમારા મિત્રોની તરફેણ કરવાનું બંધ કરોઃ રાહુલ ગાંધી

1 min

ખડગેની ટિપ્પણી મામલે રાજ્યસભામાં ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે ટપાટપી

ટિપ્પણી સંસદની બહાર કરાઈ છે, માફી નહિ માગું: કોંગ્રેસ નેતા

ખડગેની ટિપ્પણી મામલે રાજ્યસભામાં ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે ટપાટપી

1 min

ચીન અને અમેરિકામાં કોરોના વાયરસના કેસો વધતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર

કેન્દ્રે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જીનોમ સીક્વેસિંગનો આદેશ આપ્યો

ચીન અને અમેરિકામાં કોરોના વાયરસના કેસો વધતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર

2 mins

અમદાવાદની 44 વિદ્યાર્થિનીને મધમાખીઓ કરડતાં નાસભાગ

બે વિદ્યાર્થિનીની હાલત ગંભીર, વધુ સારવાર માટે રાધનપુર ખસેડાઈ ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલની વિધાર્થિનીઓ ૩ બસમાં નડાબેટની મુલાકાતે આવી હતી

અમદાવાદની 44 વિદ્યાર્થિનીને મધમાખીઓ કરડતાં નાસભાગ

1 min

આરતી મુનશી, શ્યામલ-સૌમિલ મુનશીની 50 વર્ષીય સંગીતયાત્રા‘સૂર ત્રિવેણી’ની ઉજવણી

સૂરત્રિવેણી અભિવાદન સમિતિ અને પ્રદાન ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

આરતી મુનશી, શ્યામલ-સૌમિલ મુનશીની 50 વર્ષીય સંગીતયાત્રા‘સૂર ત્રિવેણી’ની ઉજવણી

1 min

રખડતાં ઢોરનો ત્રાસ નિરંકુશ બની ગયો છે, સરકાર ગંભીરતાથી કંઇ કરેઃ હાઇકોર્ટ

રાજકોટમાં સેનાના જવાનને ઢોરે અડફેટે લીધો હોવાની ઘટનાની હાઇકોર્ટે નોંધ લીધી

રખડતાં ઢોરનો ત્રાસ નિરંકુશ બની ગયો છે, સરકાર ગંભીરતાથી કંઇ કરેઃ હાઇકોર્ટ

1 min

રાજ્યસભામાં ભાજપ અને કોંગ્રેસની શાબ્દિક લડાઈ ઘાંટા સાંભળી દેશની 135 કરોડ જનતા મજાક ઉડાવે છે

મંગળવારે દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર ગૃહમાં સાંસદોના કજિયાથી કંટાળીને બલકે અકળાઈને બોલી ઊઠ્યા કે આ જીવંત પ્રસારણ દેશની જનતા જોઈ રહી છે... સંસદમાં ગરીબી, બેકારી, મોંઘવારી, કિસાનોના પ્રશ્નો, ચીન અને પાકિસ્તાનની સમસ્યાઓ કે ખાલિસ્તાન જેવા સળગતા મુદ્દાઓની ચર્ચા કરવાને બદલે વાહિયાત મુદ્દાઓ ઉપર સત્તાધારી પક્ષ અને વિપક્ષો સંસદનો કિમતી સમય બરબાદ કરે છે, જે રાષ્ટ્ર માટે ચિંતાનો વિષય છે

રાજ્યસભામાં ભાજપ અને કોંગ્રેસની શાબ્દિક લડાઈ ઘાંટા સાંભળી દેશની 135 કરોડ જનતા મજાક ઉડાવે છે

4 mins

શાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન જેની છાલ પર લખાતું તેવું ભોજપત્રી વૃક્ષ નડિયાદમાં સુરક્ષિત

વારસો કાગળની શોધ થઇ ન હતી તે સમયે ગ્રંથો લખવા આ વૃક્ષની છાલનો ઉપયોગ થતો હતો, ગુજરાતમાં એક માત્ર વૃક્ષનો દાવો

શાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન જેની છાલ પર લખાતું તેવું ભોજપત્રી વૃક્ષ નડિયાદમાં સુરક્ષિત

1 min

મધ્યપ્રદેશની શિવરાજ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજઃ આજે ચર્ચા થશે

કોંગ્રેસે તમામ ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યો

મધ્યપ્રદેશની શિવરાજ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજઃ આજે ચર્ચા થશે

1 min

પાકિસ્તાનમાં હોસ્ટેજ કટોકટીનો અંતઃ તાલિબાનના 33 આતંકી ઠાર

વિશેષ દળોની કાર્યવાહી: બે કમાન્ડોના પણ મોત

પાકિસ્તાનમાં હોસ્ટેજ કટોકટીનો અંતઃ તાલિબાનના 33 આતંકી ઠાર

1 min

જાતીય સતામણી બાળકોની વિચાર પ્રક્રિયાને અસર કરે છે: દિલ્હી હાઇકોર્ટ

નાનપણની જાતીય સતામણીની લાંબાગાળાની અસર અનેક વખત આકરા હોય છે.

જાતીય સતામણી બાળકોની વિચાર પ્રક્રિયાને અસર કરે છે: દિલ્હી હાઇકોર્ટ

1 min

નોર્થ કોરિયાના કિમની બહેનની ધમકી પછી અમેરિકાએ કોરિયા નજીક બોમ્બર જેટ મોકલ્યા

દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત યુદ્ધાભ્યાસમાં આધુનિક સ્ટેલ્થ વિમાનનો ઉપયોગ

નોર્થ કોરિયાના કિમની બહેનની ધમકી પછી અમેરિકાએ કોરિયા નજીક બોમ્બર જેટ મોકલ્યા

1 min

આપ સરકારને ઝટકોઃ એલજીએ 7 97 કરોડની રિકવરી કાઢી

સરકારી જાહેરાતોના ઓથા હેઠળ રાજ્કીય જાહેરાતો પ્રકાશિત કરવાનો મામલો લોકોના પૈસાથી પોતાની છબિ ચમકાવવાના કારણે જ કેજરીવાલ અત્યાર સુધી દિલ્હીના લોકોને સ્વચ્છ પાણી આપી શક્યા નથીઃ ભાજપ

આપ સરકારને ઝટકોઃ એલજીએ 7 97 કરોડની રિકવરી કાઢી

1 min

સોશિયલ મીડિયા ફોલોઅર્સથી ફિલ્મને સક્સેસ નથી મળતી: જાન્હવી

ફિલ્મ ‘મિલી’ ફ્લોપ જવાપર અભિનેત્રીને રિયાલિટી સમજાઈ

સોશિયલ મીડિયા ફોલોઅર્સથી ફિલ્મને સક્સેસ નથી મળતી: જાન્હવી

1 min

Madhya Gujarat Samay の記事をすべて読む

Madhya Gujarat Samay Newspaper Description:

出版社Navgujarat Samay

カテゴリーNewspaper

言語Gujarati

発行頻度Daily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeいつでもキャンセルOK [ 契約不要 ]
  • digital onlyデジタルのみ