Vishwakarma Vishwa - May 2017Add to Favorites

Vishwakarma Vishwa - May 2017Add to Favorites

Magzter GOLDで読み放題を利用する

1 回の購読で Vishwakarma Vishwa と 9,000 およびその他の雑誌や新聞を読むことができます  カタログを見る

1 ヶ月 $9.99

1 $99.99 $49.99

$4/ヶ月

保存 50%
Hurry, Offer Ends in 16 Days
(OR)

のみ購読する Vishwakarma Vishwa

この号を購入 $0.99

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

ギフト Vishwakarma Vishwa

この問題で

શ્રાવણ: જીવનમાં નવો ઉમંગ પુરતો માસ
ભાતરીય સંસ્કૃતિએ વિશ્ર્વને જે આપ્યુ છે તેમાં સોળ સંસ્કાર, મૂર્તિ પજા, મંદિરો, તીર્થમંથન, સાધુ સંગતિ, પવિત્રતા, વર્ણ આશ્રમ ઉપરાંત સત્કર્મથી મુક્તિ પ્રાપ્ત થાય છે એવો દૃઢ વિશ્ર્વાસ એ આપણી સંસ્કૃતિની વિશ્ર્વને અનેરી ભેટ છે.
આપણી સંસ્કૃતિમાં તહેવારોનું પણ અનેરૂ મહત્વ છે. તેમાં પણ શ્રાવણ માસનો મહિમા અને આ માસમાં આવતા તહેવારોનું અનેરૂ મહત્વ છે. શ્રાવણ માસમાં અનેક તહેવારો આવતા હોવાથી શ્રાવણ માસને પર્વનો માસ પણ કહેવાય છે.
પવિત્ર શ્રાવણ માસમાં શિવના પૂજન અર્ચન અને ભક્તિમાં રસ તરબોળ થતા લોકો ભક્તિને સાથે વિવિધ તહેવારો ઉજવવાનો ઉત્સાહ અને આનંદ અનેરો હોય છે.
શ્રાવણ માસમાં આવતો જન્માષ્ટમીનો તહેવાર આપણી સંસ્કૃતિમાં સૌથી મોટો તહેવાર છે. જન્માષ્ટમીના તહેવાર નીમીત્તે રાજકોટ, સૌરાષ્ટ્રમાં થતા મેળાનો પણ અનેરો મહિમા છે. કારખાનાઓમાં પણ આઠેક દિ’ની રજાનું મીની વેકેશન હોય છે. જન્માષ્ટમીનાં તહેવાર માટેની તૈયારી પણ દિવસોથી થતી હોય છે. ગામેગામ શોભાયાત્રાઓ, લતે લતે સુશોભન જોવા’ને માણવા લાયક હોય છે.
તહેવારોમાં લોકો ભેગા થાય છે. તેમ ભાઇચારાની ભાવના વધુ કેળવાય છે. આવી ભાઇચારાની ભાવના પવિત્ર શ્રાવણ માસમાં ઉભી થતી હોય તેનું વિશેષ મહત્વ છે. તહેવારોના પર્વ શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે આ માસના પર્વો તમામના જીવનમાં નવો ઉમંગ અને નવો ઉત્સાહ નિર્માણ કરે તેવી પ્રાર્થના.

Vishwakarma Vishwa Magazine Description:

出版社Ramy Publication

カテゴリーCulture

言語Gujarati

発行頻度Monthly

Kala Karigari and Kaushalya ne Ujagar karatu vishwakarma parivar nu sau pratham monthly magazine.

  • cancel anytimeいつでもキャンセルOK [ 契約不要 ]
  • digital onlyデジタルのみ