Cocktail Zindagi - September 2018Add to Favorites

Cocktail Zindagi - September 2018Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Cocktail Zindagi ず 9,000 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する Cocktail Zindagi

ギフト Cocktail Zindagi

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

デゞタル賌読。
むンスタントアクセス。

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

આ ઇશ્યુ વિશે થોડી વટ઀...

આ ઇશ્યુ મટટે ઞિચિયર ફિલ્મ જર્ચલિઞ્ટ મોહચ ઐયર હિચ્ઊી ફિલ્મ ઇચ્ડઞ્ટ્રીચટ ઞફળ હીરો જોચ અબ્રટહમચી ખટઞ મુલટકટ઀ લઈ આવ્યટ છે. જોચ અબ્રટહમે ‘કૉકટેલ ઝિંઊગી’ ઞટથે એ વટ઀ શૅર કરી છે કે ઀ેઓ ટિપિકલ મઞટલટ ફિલ્મો બચટવવટચે બઊલે શટ મટટે જોખમી વિષયવટળી ફિલ્મો બચટવવટચું પઞંઊ કરે છે. થોડટ ઊિવઞો અગટઉ રિલીઝ થયેલી ઀ેમચી ફિલ્મ ‘ઞ઀્યમેવ જય઀ે’ વિશે પણ ઀ેમણે વટ઀ો કરી છે.

આ વખ઀ે ઞિચિયર પ઀્રકટર ભટર્ગવ પરીખે ઞમટજ જેમચે અણગમ઀ી ચજરે જુએ છે એવટ ટ્રટચ્ઞજેચ્ડર્ઞ વિશે ઞ્પેશિયલ રિપોર્ટ ઀ૈયટર કર્યો છે. ઀ેમણે અચેક ટ્રટચ્ઞજેચ્ડર્ઞ ઀થટ ટ્રટચ્ઞજેચ્ડર્ઞ મટટે કટમ કર઀ટ ઞટમટજિક કટર્યકરોચી મુલટકટ઀ો લીધી છે. ઀ો ઊિવ્યકટં઀ પંડ્યટએ એચ્ટરટેઇચમેચ્ટચું ચવું ઞરચટમું બચી રહેલટ ડિજિટલ વર્લ્ડ વિશે ઞ્પેશિયલ રિપોર્ટ ઀ૈયટર કર્યો છે. આ મટટે ઀ેમણે ડિજિટલ વર્લ્ડમટં એચ્ટરટેઇચમેચ્ટ પીરઞીચે ડિજિટલ વર્લ્ડચટ ઞ્ટટર બચી ગયેલટ કેટલટક કલટકટરોચી મુલટકટ઀ો લીધી છે.

રટજીવ પંડિ઀ે આ ઇશ્યુ મટટે પટકિઞ્઀ટચચટ ચવટ વડટ પ્રધટચ બચેલટ ઇમરટચ ખટચચું ઘર કેવું છે એ વિશે રઞપ્રઊ લેખ આપ્યો છે ઀ો ઊીપક પટેલે બે ઞઊી અગટઉ જોખમી પ્રવટઞ કરચટરટ કેટલટક વીરલ પ્રવટઞીઓચી રોમટંચક અચે રુંવટડટં ઊભી કરી ઊે઀ી મટહિ઀ી ઞટથેચો લેખ લખ્યો છે.

આ ઉપરટં઀ કટચ્઀િ ભટ્ટ, અશોક ઊવે, કટજલ ઓઝટ વૈઊ્ય, ઞંજય છેલ, વિક્રમ વકીલ, જય વઞટવડટ, ઊીપક ઞોલિયટ ઞહિ઀ચટ લોકપ્રિય લેખકોચી ચિયમિ઀ કૉલમો ઀ો આ અંકમટં પણ વટંચવટ મળશે જ.

આશટ છે કે ‘કૉકટેલ ઝિંઊગી’ચટ ઊરેક ઇશ્યુચી જેમ આ ઇશ્યુ પણ વટચકોચે પઞંઊ પડશે જ.

- આશુ પટેલ

Cocktail Zindagi Magazine Description:

出版瀟: Wolffberry Pvt. LTD.

カテゎリヌ: Lifestyle

蚀語: Gujarati

発行頻床: Monthly

A Premium Life Style Magazine in Gujarati Language with rich and niche content on Monthly periodically.

Real life based stories from Jay Vasavda, Kanti Bhatt, Sanjay Chhel, Jyoti Unadkat, Shishir Ramavat and many more.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ