Cine Gujarati - September 2023Add to Favorites

Cine Gujarati - September 2023Add to Favorites

Magzter GOLDで読み放題を利用する

1 回の購読で Cine Gujarati と 9,000 およびその他の雑誌や新聞を読むことができます  カタログを見る

1 ヶ月 $9.99

1 $99.99 $49.99

$4/ヶ月

保存 50%
Hurry, Offer Ends in 13 Days
(OR)

のみ購読する Cine Gujarati

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

ギフト Cine Gujarati

この問題で

સને ગુજરાતીનો સપ્ટેમ્બરનો
ધમાકેદાર અંક પ્રકાશિત થઈ ચૂક્યો છે...
નવા આકર્ષણ સાથે...

આ અંકની ખાસ હાઈલાઈટ્સ....
૧) સુપર ઈન્ટરવ્યુ : આરોહી પટેલ
૨) બોલિવૂડ ફિલ્મો (પ્રિવ્યુ-રિવ્યુ) - ઓએમજી-૨, ગદર-૨
૩) ગુજરાતી ફિલ્મો (પ્રિવ્યુ-રિવ્યુ)- ૩ એક્કા, હું અને તું, હું છુ મિ. શંકર, કહી દે ને પ્રેમ છે
૪) ઓલ ટાઈમ ગ્રેટ ૧૦૦ ફિલ્મ સિરિઝ - બાઈસિકલ થીવ્સ
૫) ફિલ્મ ડિરેક્ટર-એક્ટર્સ, મ્યૂઝિક પર્સનાલિટીઝના ઈન્ટરવ્યુઝ
૬) ઓલ ટાઈમ ક્લાસિક ગુજરાતી મૂવી - શેતલને કાંઠે
૭) વેબસિરિઝ ‘મિરઝાપુર’ મેકિંગ - એપિસોડ - ૩
૮) મોડલ ઓફ ધ મન્થ
૯) નવા મ્યૂઝિક આલ્બમ્સનો પ્રિવ્યુ
૧૦) ટ્રાવેલૉગ : તાડીયાડેમ

www.cinegujarati.com
Mobile : +91-9510401358

Cine Gujarati Magazine Description:

出版社cine gujarati

カテゴリーArt

言語Gujarati

発行頻度Monthly

We would like to introduce ourselves as “Cine Gujarati”, a fully digital platform for Entertainment Industry for Movie, Music, Theatre, Events, Food, Travel & Sports. “Cine Gujarati” is the only Gujarati platform of Entertainment comprising Digital Edition, Unique Web Portal, YouTube Channel & All social Media which is loved by one and all.

At Cine Gujarati, Our Digital Edition gives you joyous reading of entertainment industry like Gujarati, Bollywood, South & Hollywood Movie’s Preview/Review, Celebrities Interview, Special Article on Music, Celebrity & Movie etc... Our unique web portal “www.cinegujarati.com” is live and gives entertainment news, videos, reels-shorts, reviews & much more.. You can also watch teaser-trailer on our web portal. Besides that our YouTube channel “Cine Gujarati” is a source of full-on entertainment where you find celebrities video interview, Talk show with Star cast, Special show with guests, Shorts Films and Web Series.

સિને ગુજરાતનું એક માત્ર ડિજિટલ પ્લેટફોર્મ છે જે ડિજિટલ પેપર, વેબ પોર્ટલ અને યુ-ટ્યુબ ચેનલ સહિત સોશિયલ મીડિયા પર મનોરંજનના ક્ષેત્રે કાર્યરત છે.
ફક્ત અને ફ્કત મનોરંજનના તમામ માધ્યમોની લેટેસ્ટ માહિતી આપતું આ પ્લેટફોર્મ ‘સિને ગુજરાતી’ના નામે ટૂંકાગાળામાં જ દર્શકો અને વાચકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે.

‘સિને ગુજરાતી’ પર તમને ગુજરાતી, હિન્દી, બોલિવૂડ, સાઉથ અને હોલિવૂડની ફિલ્મો, ગુજરાતી અને બોલિવૂડ મ્યૂઝિક, નાટક, ઈવેન્ટ્સ, ફૂડ, ટ્રાવેલ અને સ્પોર્ટસના તમામ ન્યૂઝ અને માહિતી મળી રહે છે. આગામી ફિલ્મોના ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને મોજ કરાવે તેવી સોશિયલ મીડિયા પર રિલ્સ અને વીડિયો પણ માણવા મળે છે. આ ઉપરાંત ડિજિટલ એડિશનમાં નવી ફિલ્મોના પ્રિવ્યુ-રિવ્યુ, સ્ટારકાસ્ટના ઈન્ટરવ્યુઝ, ફિલ્મ, મ્યૂઝિક અને કલાકારો વિશે સ્પેશિયલ આર્ટિકલ વાંચવા મળશે.

  • cancel anytimeいつでもキャンセルOK [ 契約不要 ]
  • digital onlyデジタルのみ