'તમે આ કામ માટે થોડા પૈસા ખર્ચવા તૈયાર છો? ત્રણ-ચાર હજાર?’
‘જો આ ત્રાસ છૂટતો હોય તો પાંચ હજાર ખર્ચવા તૈયાર છું.’ નિનાદભાઈએ કહ્યું.
‘ના, પાંચની જરૂર નહીં પડે, કદાચ ત્રણ હજારથી જ કામ પતી જશે.’ મેં કહ્યું.
'પૈસા શેના માટે જોઈશે?' મારા બૉસ મોતીવાલાએ પૂછ્યું.
‘લાંચ આપવા.’ મારાથી બોલાઈ ગયું.
この記事は Chitralekha Gujarati の July 18, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の July 18, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン