CATEGORIES
સિંગલ વુમન હિંમતથી લખી પોતાની ગાથા
એક મુલાકાત એ મહિલાઓ સાથે જેમણે પતિ વિના ન માત્ર પોતાના બાળકોને કાબેલ બનાવ્યા, પણ સ્વયંની એક આગવી ઓળખ બનાવીને બીજા માટે ઉદાહરણરૂપ બની..
અસ્તિત્વનો અર્થ શોધતી નારી
આધુનિક બની રહેલા સમાજ અને ૨૧ મી સદીમાં જોવાનું બાકી છે કે નારી અને નોકરી ક્યાં સુધી એકબીજાના પૂરક સિદ્ધ થાય છે..
આ છે મહિલાઓની દુનિયા રુમેટાઈડ આર્થાઈટિસમાં પણ..
મહિલાઓમાં રુમેટાઈડ આર્થાઈટિસની શરૂઆતના ફેઝમાં મહિલા હોર્મોન્સ એક મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. મહિલાઓના જીવનમાં હોર્મોનલ પરિવર્તન આજીવન થાય છે. જેમ કે યુવાની, ગર્ભાવસ્થા અથવા રજોનિવૃત્તિ
હોકી પ્લેયર: રાણી રામપાલ
અનેક મુશ્કેલીમાં હિમત બુલંદ હોય તો કોઈપણ સપનું સાકાર કરી શકાય..
ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટ: ડો. અરુણા અગ્રવાલ
પુરુષે પણ લાઈફ સ્કિલ્સ અને મલ્ટિટાસ્કિંગ શીખવા જોઈએ..
સફળ બોલર: ઝૂલન ગોસ્વામી
વન ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનારની યાદીમાં અગ્ર ક્રમાંક ધરાવે છે..
મિસિસ વર્લ્ડ: સરગમ કૌશલ
મહેનતથી સફળતાના મુકામ સુધી પહોંચવું ઘણું સરળ થઈ જાય છે..
બેટિંગ બોલે છે: સ્મૃતિ મંધાના
ક્રિકેટમાં ઓન સાઈડ અને ઓફ સાઈડ બંને તરફ શાનદાર રમતમાં નિપુણ..
આઈએએસ: શિવજીત ભારતીસોસાયટીમાં પોતાની જગ્યા બનાવવા માટે મહિલાઓ અને છોકરીઓનું આર્થિક રીતે ઈન્ડિપેન્ડન્ટ થવું ખૂબ જરૂરી..
આજે પણ મહિલાઓ માટે સમાજના સ્ટીરિયોટાઈપ થિંકિંગ સામે ઝઝૂમવું કેટલું મુશ્કેલ છે?
સીઈઓ અને ફાઉન્ડર, શુગર કોસ્મેટિક્સવિનીતા સિંહ: પ્રથમ સ્ટાર્ટઅપમાં નિષ્ફળ જવા છતાં પણ વિનિતાનો આત્મવિશ્વાસ ન ડગ્યો અને જન્મ થયો શુગર કોસ્મેટિક્સનો..
વિનીતા ખૂબ સારી વ્યવસાયી હોવાની સાથે એક સારી એથ્લીટ પણ છે
નામાંકિત શેફ: ગરિમા અરોરામધરહૂડ અને કરિયરની વચ્ચે તાલમેલ બેસાડવા બધાએ તેને બનતી મદદ કરવી જોઈએ..
પત્રકારત્વ દરમિયાન મેં મારામાં છુપાયેલા કુકિંગના પેશનને ઓળખી. હકીકતમાં, કુકિંગ સાથે મારો પરિચય મારા પપ્પાએ ખૂબ નાની ઉંમરમાં જ કરાવી દીધો હતો: ગરિમા અરોરા
દંગલ ગર્લ: વિનેશ ફોગાટઅધિકારની લડાઈ કુસ્તીથી વધારે મુશ્કેલ છે જ્યાં હક માટે અવાજ ઉઠાવવો પડે..
વિનેશનો અર્થ પવિત્ર હોય છે અને વિનેશ ફોગાટ આ અર્થમાં પવિત્ર છે કે તેણે આ સ્થાન પ્રામાણિકતા અને મહેનતના લોહીપરસેવાથી પ્રાપ્ત કર્યું છે. તેનો સંઘર્ષ એક ગામની છોકરીની એવી મહાગાથા છે, જે સાંભળીને લોકોના રુવાંડા ઊભા થઈ જાય છે
ગુજરાતી અભિનેત્રી: જીનલ બેલાણીમલ્ટિટાસ્કિંગ મહિલા પુરુષ સમોવડી બનવાના પ્રયત્ન કરે છે તો પુરુષે પણ સ્ત્રી સમોવડા બનવાની જરૂર છે..
ફીઅરલેસ જીનલ પોતાના અભિનય પ્રત્યેનાં લગાવ વિશે વાત કરતા ખૂબ ઉત્સાહિત હતા
ફિક્કા ન પડવા દો સંબંધના રંગ
પ્રેમ અને દૂર થતા સંબંધને હોળીનો તહેવાર કેવી રીતે નવો આયામ અને રંગ આપે છે. શું જાણવા નહીં ઈચ્છો..
આ રીતે તો ઘરની છત તૂટવા લાગશે
ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
આત્મસન્માનનો હક વહુને પણ છે
ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
નેહાની બોલ્ડનેસ
નેહાને સમજાવો કે ફિલ્મમાં બોલ્ડનેસની એક્સપાયરી ડેટ હોય છે
કરિયરની ઊંચાઈ પર પરિણીતિ
ફિલ્મમાં પરિણીતિનો રોલ વધારે લાંબો તો નથી, પણ દમદાર છે
કરણ છવાઈ ગયો
કરણની નવી વેબસીરિઝ ‘ખાકી ધ બિહાર ચેપ્ટર’ ની ખૂબ ચર્ચા
ભેડિયા ફ્લોપ
કૃતિ સેનનની બ્રાન્ડ વેલ્યૂને પણ આ ફિલ્મથી ફરક પડ્યો
ચિંતામાં રણબીર
તેની દીકરી ૨૦ ની થશે ત્યારે તે ૬૦ નો થઈ ગયો હશે
વજનદાર વિજયઆનંદ
હિંદીના દર્શક આ ફિલ્મને પોતાની ભાષામાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
બોલીવુડમાં ફરી આવ્યો પૃથ્વી
હિંદી ફિલ્મ દ્વારા પોતાની અલગ ઓળખ બનાવવાના નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યો છે
લાજવાબ કલાકાર છે વિશાલ
વિશાલના અભિનયના અનેક રંગ છે
એક હિટની શોધમાં ટાઈગર
ટાઈગર ભાઈ લાંબા સમયથી બસ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને તેની કોઈ સારી ફિલ્મ રિલીઝ થતા દેખાતી નથી
અજયે બતાવી બોલીવુડને આશા
‘દૃશ્યમ ૨’ બોલીવુડ માટે એક આશાનું કિરણ બનીને આવી
ઉંમર માત્ર એક નંબર છે
૪૫ ની થઈ ગયેલ મલાઈકા તેનાથી નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી છે
સંધિવા માન્યતા અને વાસ્તવિકતા
આ બીમારીની શરૂઆત હાથના નાનાં સાંધાથી શરૂ થાય છે, જે આગળ વધતાં વધતાં આપણા શરીરનાં અન્ય સાંધા જેમ કે કાંડું, કોણી, ખભા, ઘૂંટી અને ઘૂંટણ વગેરેને પ્રભાવિત કરવા લાગે ખૂબ પીડાદાયક સાબિત થાય છે
તહેવારની ખાણીપીણીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
આ વાનગીથી તમે તહેવારને સારી રીતે ઊજવી શકશો, પરંતુ તેને ખાવા છતાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે..
પ્રિયજનો સાથે વિતાવેલી નાનીનાની પળ એવી ઝગમગતી ખુશી આપી જાય છે જેની તાજગી આજીવન જળવાઈ રહે છે..
આજની આ ટેક્નો સેવી દુનિયામાં જ્યાં માણસ સતત એકલો થતો જઈ રહ્યો છે ત્યાં આપણા માટે દરરોજ સંબંધનો નવો છોડ વાવવો ખૂબ જરૂરી છે. દિવાળીના બહાને આપણે પરિવાર અને સંબંધીઓ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવીને મનનું આંગણું રોશન કરવાની તક મળે છે