થોડા દિવસ પહેલાં જ્યારે અમારા બાથરૂમના વોશ બેસિનમાં થોડી સમસ્યા થઈ, ત્યારે પ્લંબરને બોલાવવામાં આવ્યો. તેણે આવતાં થોડી મિનિટમાં વોશ બેસિન ઠીક કરી દીધું અને પોતાના મહેનતાણા રૂપે ૧૦૦ રૂપિયા લઈ લીધા. સામાનનો ખર્ચ અલગથી હતો.
તે પ્લંબરને જ્યારે મેં દિવસભરની કમાણી પૂછી, ત્યારે તેણે હસીને કહ્યું કે પોતે સારું એવું કમાઈ લે છે.
મૂળ ઓરિસ્સાના રહેવાસી આ પ્લંબર કૃપાસિંહે મને બીજી એક આશ્ચર્યકારક વાત જણાવી કે ઓરિસ્સાનો કેન્દ્રપાડા જિલ્લો પ્લમ્બિંગ કામનો હબ છે અને ત્યાંથી દેશના ૭૦ ટકા પ્લંબર આવે છે. એટલું જ નહીં, આ જિલ્લાના એક ગામ પટ્ટામુંડાઈમાં દર બીજા ઘરમાં એક પ્લંબર છે અને તેનું કારણ છે ગામ પટ્ટામુંડાઈમાં બનેલું ‘સ્ટેટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લમ્બિંગ ટેક્નોલોજી’ છે.
કેન્દ્રપાડાનું પટ્ટામુંડાઈ, ઔલ રાજકનિકા અને રાજનગર ગામ તેમજ તેની આસપાસના કસબામાં શાનદાર ઘર બનેલા છે, જે પ્લમ્બિંગની જ ભેટ છે. આ ગામના લગભગ ૧,૦૦,૦૦૦ લોકો (આ સંખ્યા વધારે પણ હોઈ શકે છે) દેશવિદેશમાં પ્લંબર તરીકે કામ કરે છે. એક તરફ દેશના મોટાભાગના નવયુવાનો ડોક્ટર અથવા એન્જિનિયર બનવાના સપનાં જોતા હોય છે, ત્યારે આ વિસ્તારના નવયુવાનો ઉત્તમ પ્લંબર બનવાનું વિચારે છે. અહીં પ્રશ્ન થાય કે આવું કેમ છે? હકીકતમાં, અહીંના લોકોએ આ કામ વર્ષ ૧૯૩૦ થી શીખવું શરૂ કર્યું હતું. તે સમયે કોલકાતામાં બ્રિટિશ કંપનીને પ્લંબરની જરૂર હતી અને આ કામ શીખવાથી કેન્દ્રપાડાના કેટલાક છોકરાઓને ત્યાં નોકરી મળી ગઈ હતી.
પછી ૧૯૪૭ માં દેશના ભાગલા સમયે જ્યારે કોલકાતાના મોટાભાગના પ્લંબર પાકિસ્તાન ચાલ્યા ગયા, ત્યારે કેન્દ્રપાડાના પ્લંબર માટે આ સ્થિતિ એક સુવર્ણ તક બની ગઈ. ત્યાર પછી બીજા લોકો પણ મોટી સંખ્યામાં આ કામ શીખવા લાગ્યા. આજે સ્થિતિ એ છે કે એકલા પટ્ટામુંડાઈ ગામમાં ૧૪ બેંકની બ્રાન્ચ છે.
この記事は Saras Salil - Gujarati の August 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Saras Salil - Gujarati の August 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે