ફૂટપાથ પર રહેનારાની જિંદગી પર ડાયરેક્ટર વિક્રમ ભટ્ટે વર્ષ ૨૦૦૩ માં ફિલ્મ ‘ફૂટપાથ’ બનાવી હતી. આ ફિલ્મમાં આફતાબ શિવદાસાની, રાહુલ દેવ, બિપાશા બાસુ અને ઈમરાન હાશમીએ કામ કર્યું હતું.
ફિલ્મ ફૂટપાથમાં કહાણી આફતાબ શિવદાસાનીના બાળપણથી શરૂ થાય છે, જેમાં તે મુંબઈના એક ક્રિમિનલ એરિયામાં પોતાના પિતા સાથે રહેતો હોય છે, જેઓ એક મજૂર યૂનિયનના નેતા હતા. ૨ અનાથ બાળકો રઘુ અને શેખર તથા તેમની બહેન સંજના તેના સૌથી સારા મિત્રો હતા.
એક દિવસ તેના પિતાની હત્યા વિરોધી યૂનિયનવાળા કરી નાખે છે. ત્યાર પછી અર્જુન પોતાના મિત્રો સાથે તેનો બદલો લે છે અને હત્યારાને મારી નાખે છે અને જલદી દિલ્લી ચાલ્યો જાય છે.
આ હત્યાકાંડમાં અર્જુન મુખ્ય સંદિગ્ધ છે અને એ ૨ ભાઈએ તેને દિલ્લી જતા રહેવાની સલાહ આપી હોય છે. દિલ્લી પહોંચીને તે પોતાનું નામ મોહનકુમાર શર્મા રાખી લે છે અને એક રિયલ એસ્ટેટ એજન્ટના રૂપે પોતાની નવી જિંદગી શરૂ કરી દે છે.
ફિલ્મ ‘ફૂટપાથ’ માં અપરાધિક જિંદગીને દર્શાવવામાં આવી છે. ફૂટપાથ પર રહેનારાનો અપરાધજગત સાથે ઘણું ખરું સીધો સંબંધ હોય છે. તદુપરાંત તેઓ નશાના બંધાણી પણ બની જાય છે.
જોકે ફૂટપાથની જિંદગી શોખ નહીં, પરંતુ મજબૂરી હોય છે. રોજીરોટીની શોધમાં શહેરમાં આવનાર લોકોને અહીં ન સારો રોજગાર મળે છે કે ન રહેવા માટે ઘર. આ સ્થિતિમાં તેઓ ફૂટપાથ પર જિંદગી વિતાવવા મજબૂર બની જાય છે.
દેશના દરેક શહેરમાં એવી હજારો ફૂટપાથ છે, જ્યાં લોકો એકલા કે પરિવાર સાથે રહેતા હોય છે. જેમજેમ શહેર મોટું થતું જાય છે, તેમતેમ ત્યાંની ફૂટપાથ પર રહેનારાની સંખ્યા પણ વધતી જાય છે. કોઈ પણ દેશ માટે તેનાથી વધારે શરમજનક વાત શું હોય કે તેના ત્યાં આબાદીનો એક જરૂરી હિસ્સો ખુલ્લામાં ફૂટપાથ પર રહેવા માટે મજબૂર છે.
આજકાલ તો ફૂટપાથ ખાલી કરાવવાના નામે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે હાલમાં તે મુસ્લિમ ઘર પર વધારે ચાલી રહ્યા છે, પરંતુ જલદી એવા લોકોના ઘર પર પણ ચાલશે, જેઓ સરકારની વિરુદ્ધ હશે, પછી ભલે ને તેઓ હિંદુ કે શીખ કેમ ન હોય.
ન ઘર મળ્યું ન રોજગાર
જોકે ફિલ્મની કહાણી જેવી ફૂટપાથની જિંદગી નથી હોતી. ફૂટપાથ પર રહેનારાઓ ફૂટપાથ પર મરી જાય છે, તેમની જિંદગીમાં કોઈ સુધાર નથી થતો.
この記事は Saras Salil - Gujarati の August 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Saras Salil - Gujarati の August 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે