દરેક યુગમાં અને દરેક સમાજમાં શક્તિશાળી, શ્રીમંત, દબદબો ધરાવતા અને હોશિયાર લોકોએ નબળા અને ગરીબ લોકોનું ઘણી બધી રીતે શોષણ કર્યું છે અને આ શોષણ નવીનવી યુક્તિથી કદાચ ભવિષ્યમાં પણ થતું રહેશે. આજે તેઓ ટેક્નોલેબ બનાવી રહ્યા છે. ભારતીય કંપની આઈટીમાં હોશિયાર લોકોને હાયર કરીને ગુલામો જેવું કામ કરી રહ્યા છે, ઓનલાઈન પરચેઝ પર ડિલિવરી બોય સ્લેવની જેમ કામ કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે સ્વભાવથી કુશળતા પ્રાપ્ત કરેલી વ્યક્તિ સમાજમાં ઉપર તરફ આગળ વધતોવધતો સુવિધાભોગી સ્થિતિને પ્રાપ્ત કરે છે અને આ જ કુદરતના નિયમ અનુસાર નીચે તરફ જઈ રહેલી વ્યક્તિ શોષિતની સ્થિતિમાં આવી જાય છે.
હોશિયાર અને શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા બીજા લોકોના શરીર પર સંપૂર્ણપણે અધિકાર મેળવી લઈને તેમની પાસેથી પશુઓ જેવું કામ લેવું અને તેમનું ખરીદવેચાણ કરવું પણ આવું ઉદાહરણ છે, જેને પહેલાંના સમયમાં ગુલામ કે દાસપ્રથાનું નામ આપવામાં આવ્યું હતું અને હવે તે એક નવા સ્વરૂપમાં આવી રહી છે. માનવ સભ્યતા પહેલાં જ પોતાના ઐતિહાસિક વિકાસ ક્રમમાં એક એવા વળાંક પર પણ પહોંચી હતી, જ્યારે ગુલામપ્રથાને એક સંસ્થાના રૂપે પૂરી દુનિયામાં સ્વીકારી લેવામાં આવી હતી.
આ એ અવસ્થા હતી, જ્યારે આમતેમ ભટકી રહેવા માનવ સમુદાયે પશુપાલન અને શિકારના બદલે ખેતીવાડીને વધારે લાભદાયી સમજી. હોશિયાર અને શક્તિશાળી લોકો પાસે ખેતીવાડી માટે વિશાળ જમીન હતી, જેમાં તેનો માલિક પોતે કામ કરી શકતો નહોતો, તેથી પશુઓ પાસેથી કામ લેવા લાગ્યો. સમયગાળામાં મિસર, રોમ, યૂનાન, સીરિયા અને ભારત એમ બધા સમાજમાં ગુલામ વર્ગનો જન્મ થયો.
ભારતમાં જાતિ પ્રથાને એટલા માટે બનાવવામાં આવી હતી અને આજે પણ તેનો લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે.
ભારતીય સમાજમાં હિંદુ ધર્મના નામે વર્ગ વિભાજનનો વિકાસ કરવામાં આવ્યો અને શૂદ્ર તથા અસ્પૃશ્ય વર્ગનો જન્મ થયો. શૂદ્ર ભલે ને દાસ હોય કે સ્વતંત્ર, તેનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે તેમને દાસનું કામ કરવાનું હોય છે.
મનુ, જેમની મૂર્તિને હવે ફરીથી સ્થાપિત કરવામાં આવી રહી છે, તેમણે વ્યવસ્થા આપી હતી કે દાસ બનાવવા માટે શૂદ્રોને ખરીદવા જોઈએ (મનુસ્મૃતિ ૮-૪-૧૩).
દાસની વેરાઈટી
この記事は Saras Salil - Gujarati の October 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Saras Salil - Gujarati の October 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે