દેશના એક સમાચાર જૂથ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં એ વાત સામે આવી છે કે દેશમાં દર ત્રીજા દિવસે એક મોત જાદૂટોટકા કે અંધશ્રદ્ધાના લીધે થઈ રહ્યું છે.
વર્ષ ૨૦૦૧ થી વર્ષ ૨૦૧૪ સુધીના ૧૪ વર્ષના રિપોર્ટમાં જોવા મળ્યું છે કે ભારતમાં લગભગ ૨,૨૯૦ મહિલાના મોતનું કારણ જાદૂટોટકા અને અંધશ્રદ્ધા રહ્યા હતા. આ ૧૪ વર્ષમાં મધ્ય પ્રદેશમાં ૨૩૪ મોત નોંધાયા હતા. આ મોતનું કારણ પણ સમાજના તમામ વર્ગમાં ફેલાયેલી અંધશ્રદ્ધા છે.
એક આવો જ કિસ્સો જબલપુર શહેરની એક ભલીગણેલી મહિલા સાથે બન્યો હતો. જબલપુરના ગઢાપુરવામાં ભદ્રકાળી દરબારના બાબા સંજય ઉપાધ્યાયની પત્રિકા સમગ્ર જબલપુર શહેરમાં વહેંચવામાં આવી રહી હતી.
આ પત્રિકામાં છપાયેલી જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે બાબાના દરબારમાં એક નાળિયેર ચઢાવીને બધા પ્રકારની સમસ્યાનું સમાધાન કરવામાં આવે છે.
સંજય બાબાએ આવા જ ખોટા પ્રચારપ્રસારની જાળમાં ફસાવીને જબલપુર શહેરની ૫૨ વર્ષની એક મહિલા અનીતા (નામ બદલ્યું છે) પણ આવી ગઈ. અનીતા પોતાના પતિથી અલગ રહેતી હતી. જેથી તે માનસિક રીતે પરશાન રહેતી હતી. પછી બાબા દ્વારા કરવામાં આવેલા પ્રચારપ્રસારના ચક્કરમાં આવીને તે નવેમ્બર, ૨૦૧૯માં ભદ્રકાળી દરબારમાં પહોંચી હતી.
દરબારના પંડા સંજય ઉપાધ્યાયે તેમને જણાવ્યું કે પૂજાપાઠ અને મંત્રજાપ કરવાથી તમારા વશમાં થશે. આ રીતે હેરાનપરેશાન અનીતાને તાંત્રિક સંજય બાબાએ પોતાની જાળમાં ફસાવી લીધી.
સંજય દ્વારા જણાવેલ દિવસે જ્યારે અનીતા મંદિરે પહોંચી, ત્યારે પૂજાપાઠના બહાને સંજય મહારાજ તેને દરબારની નીચે બનાવેલા એક રૂમમાં લઈ ગયો, જે એકાંતમાં હોવાની સાથે આલીશાન સુખસુવિધાથી સજાવેલો હતો.
この記事は Saras Salil - Gujarati の November 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Saras Salil - Gujarati の November 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે