‘દિલ ચાહતા હૈ’ના ૨૧ વર્ષ: હમ હૈ નયે, અંદાઝ કયૂં હો પુરાના!
ABHIYAAN|September 24, 2022
મેચ્યોર, વેલ મેનર્ડ, ભભકાદાર અને સ્ટાઈલિશ હોવા છતાંય સહજ અને ફિલ્મી ન લાગે તેવા ત્રણ દોસ્તો દર્શકોએ જોયા. તેમની દોસ્તી પરિપક્વ થતી જોઈ. પ્રેમના કારણે તેમની દોસ્તીનું ‘સ્વરૂપ’ બદલાતું જોયું. શંકર-એહસાન-લૉયના સથવારે બનેલી ફરહાન અખ્તરની પહેલી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ આજે પણ એટલી જ ફ્રેશ લાગે છે.
પાર્થ દવે
‘દિલ ચાહતા હૈ’ના ૨૧ વર્ષ: હમ હૈ નયે, અંદાઝ કયૂં હો પુરાના!

ગયા મહિને ઓગસ્ટની ૭મી તારીખે ફ્રેન્ડશિપ ડે હતો અને ૧૦મી ઓગસ્ટે મિત્રતાને ઉજવતી ફિલ્મ ‘ દિલ ચાહતા હૈ’ને ૨૧ વર્ષ થયા. ફરહાન અખ્તરની તે પહેલી ફિલ્મ. ત્યારે તેની ઉંમર ૨૭ વર્ષ હતી. કોલેજ વચ્ચેથી મૂકીને ફરહાન ઘરે બેઠા બેઠા, કઝિન સાજિદ ખાન સાથે ફિલ્મો જોયા કરતો હતો. બીજો કોઈ કામધંધો હતો નહીં. એકની એક ફિલ્મ વારંવાર જોવી ફરહાનનું કામ હતું. (તેણે ‘ક્રાંતિ’ ફિલ્મ સેંકડો વખત જોઈ છે. એ પણ વહેલી સવારે સ્કૂલ બસ આવે એ પહેલાં, સાડા ૬થી સાડા 9 દરમિયાન!) એક દિવસ મમ્મી (હની ઇરાની)એ તેને કહ્યું કે, કંઈ કરવા માંડ નહીંતર ઘરમાંથી બહાર કાઢી મૂકશું!

જાવેદ અખ્તર-પુત્ર ફરહાનને સ્ક્રિપ્ટ લખવાનો વિચાર આવ્યો. અને ૧૫ મહિના બાદ જે કાગળ પર બન્યું તે હતું ‘દિલ ચાહતા હૈ'!

એઝ વી નો, ‘દિલ ચાહતા હૈ'માં મિત્રોની વાર્તા હતી. એવી જે અગાઉ કહેવાઈ ચૂકી હતી. હિન્દીમાં તો જય-વીરુ કે ધરમ-વીરની જોડી ઓલરેડી પોપ્યુલર હતી, પણ આ - સીડ, આકાશ અને સમીર થોડા અલગ હતા.ફ્કરાની શરૂઆતમાં અંગ્રેજી શબ્દો (એઝ વી નો) વાપર્યા તેવા શબ્દો આ મિત્રો સહજ રીતે ઉચ્ચારતા હતા. આ પાત્રો વિદેશી અને પોશ લાગતા હતા, પણ પરાયા નહોતા લાગતા. ફ્નિી નહોતા લાગતા. રિયલ હતા!

‘દિલ ચાહતા હૈ’ નાઇન્ટિંઝ કે એ પહેલાંના લોકો માટે એક કલ્ટ મેમરી છે. વાર્તા, દ્રશ્યો, કલાકાર, લાગણી, ગીત-સંગીત, ગોવા વગેરે વિશે અઢળક વાતો કરી શકાય તેમ છે. એમાંથી અમુક બાબતો અહીં મૂકું છું.

તુમ્હારા દિલ કચા ચાહતા હૈ?

この記事は ABHIYAAN の September 24, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の September 24, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 分  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 分  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 分  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 分  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 分  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 分  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 分  |
Abhiyaan Magazine 04/01/2025