રોમિના પૌરમોખ્તરીઃ સ્વીડનનાં નવા જળવાયુ મંત્રી
ABHIYAAN|November 12, 2022
પર્યાવરણીય જાળવણીની જાગૃતિ ફેલાવવામાં સ્વીડન મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. વિશ્વના ટોચના સાઠ દેશોની યાદીમાં પર્યાવરણીય સંરક્ષણ પરફોર્મન્સ રેન્કિંગમાં સ્વીડન બીજા સ્થાને છે. એ સ્વીડનમાં હવે ક્લાઇમેટ મિનિસ્ટ્રી એટલે કે જળવાયુ મંત્રાલયનો પદભાર ૨૬ વર્ષીય રોમિના પૌરમોખ્તરી નામનાં યુવા નેતાને સોંપવામાં આવ્યો છે.
રોમિના પૌરમોખ્તરીઃ સ્વીડનનાં નવા જળવાયુ મંત્રી

ભારતે થોડા દિવસો પહેલાં પર્યાવરણ સંરક્ષણને લઈને એક સરસ મિશનનો શુભારંભ કર્યો. આ મિશનનું નામ મિશન લાઇફ. મિશન લાઇફ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણના સક્ષમ પ્રયાસો પર ભાર મૂકવાની વાત કરવામાં આવી છે. મનુષ્યો એટલે કે આપણે આપણી જીવનશૈલીમાં કેવી રીતે પરિવર્તન લાવીને પર્યાવરણની જાળવણી કરી શકીએ તેની વાત છે. મિશન લાઇફ કાર્યક્રમનો આરંભ થયો એ જ સમયગાળામાં સ્વીડનમાં પર્યાવરણ ક્ષેત્રમાંથી એક સુખદ સમાચાર દુનિયાને મળ્યા. સ્વીડનમાં જળવાયુ મંત્રી તરીકે ૨૬ વર્ષીય મહિલા મંત્રીની નિમણૂક કરવામાં આવી.

આ મહિલાનું નામ છે રોમિના પૌરમોખ્તરી. પર્યાવરણ સંરક્ષણને લઈને છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્વીડન કેન્દ્ર સ્થાને રહ્યું છે, કારણ કે પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ લાવવાની શરૂઆત સ્વીડનથી થઈ હતી. એ જ સ્વીડનમાં જળવાયુ મંત્રાલયનો પદભાર રોમિનાને સોંપવામાં આવ્યો છે. આનંદની વાત એ છે કે રોમિનાએ માત્ર ૨૬ વર્ષની ઉંમરમાં મહત્ત્વના પદભારની જવાબદારી નિભાવવાનો આત્મવિશ્વાસ દાખવ્યો છે.

આશ્ચર્યની અને મજા પડે એવી વાત એ છે કે રોમિના ભૂતકાળમાં સ્વીડનના વર્તમાન વડાપ્રધાન ક્રિસ્ટર્સનની આલોચક રહી છે. આજે એ જ સરકારમાં તે જળવાયુ મંત્રી તરીકે કામ કરશે. રોમિનાનો જન્મ ઇરાની પરિવારમાં થયો છે. સ્વીડનના અત્યાર સુધીના સૌથી યુવાન મંત્રી બનવાનું બહુમાન રોમિનાને પ્રાપ્ત થયું છે.

この記事は ABHIYAAN の November 12, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の November 12, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 分  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 分  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 分  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 分  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 分  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 分  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 分  |
Abhiyaan Magazine 04/01/2025